+

ગુજરાતમાં Patan ના નગર દેવી Kalika માતાજીના દર્શન

પાટણમાં નગરદેવી શ્રી કાલિકા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ગુર્જરનરેશ સિદ્ધરાજે શ્રી કાલિકા માતાજીની ઉગ્ર આરાધના કરી હતી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું કે હું ગઢકાલિકા છું, મને ગઢ…
Whatsapp share
facebook twitter