+

બોટાદ : સાળંગપુર હનુમાનજીની પ્રતિષ્ટાના થયા 175 વર્ષ પૂર્ણ

બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175 મો શતાબ્દી અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે મંદિર દ્વારા હનુમંત વાટિકા નામનું પ્રદર્શન રાખવામાં આવ્યું. આ પ્રદર્શનમાં આદર્શ ગામડું કેવું હોય તેની…

બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175 મો શતાબ્દી અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે મંદિર દ્વારા હનુમંત વાટિકા નામનું પ્રદર્શન રાખવામાં આવ્યું. આ પ્રદર્શનમાં આદર્શ ગામડું કેવું હોય તેની ઝલક બતાવવામાં આવી છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવીને આનંદિત થયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter