+

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, અટકેલા કાર્યો થઇ શકે છે પૂર્ણ

આજનું પંચાંગ તારીખ 29 માર્ચ 2022, મંગળવાર તિથિ ફાગણ વદ બારશ રાશિ  કુંભ (ગ,શ,ષ,સ) નક્ષત્ર  ધનિષ્ઠા (11.29 પછી શતતારા) યોગ  સાધ્ય કરણ  તૈતિલ દિન વિશેષ ·         સૂર્યાસ્ત 6.56 ·         અભિજીત મૂહૂર્ત બપોરે 12.32 થી 12.56 ·         રાહુકાળ બપોરે 3.00 થી 4.30 ·         ભોમ પ્રદોષ ·         પંચક ·         રાજયોગ સૂર્યોદયથી સવારે 11.30 સુધી    મેષ (અ,લ,ઈ) ·         નાણાંકીય આયોજનના કાર્યો થાય ·         પ્રવાસની શકà

આજનું
પંચાંગ

તારીખ 29 માર્ચ 2022, મંગળવાર

તિથિ ફાગણ વદ બારશ

રાશિ  કુંભ
(ગ,શ,ષ,સ)

નક્ષત્ર  ધનિષ્ઠા
(11.29 પછી શતતારા)

યોગ  સાધ્ય

કરણ  તૈતિલ

દિન
વિશેષ

·        
સૂર્યાસ્ત 6.56

·        
અભિજીત મૂહૂર્ત બપોરે 12.32 થી 12.56

·        
રાહુકાળ બપોરે 3.00 થી 4.30

·        
ભોમ પ્રદોષ

·        
પંચક

·        
રાજયોગ સૂર્યોદયથી સવારે 11.30 સુધી

 

 મેષ (અ,લ,ઈ)

·        
નાણાંકીય આયોજનના કાર્યો થાય

·        
પ્રવાસની શક્યતા વધુ દેખાય છે

·        
ધન સંબંધી કાર્યોમાં વધુ ઉથલપાથલ રહે

·        
મોડી સાંજે શુભ સમાચાર મળે

 વૃષભ (બ,વ,ઉ)

·        
જૂના સંબંધો તાજા થાય

·        
ધન સંબંધી બાબતોમાં પ્રગતિ જણાય

·        
વેપારમાં લાભ થઈ શકે છે

·        
કપડાના વેપારમાં જોડાયેલાને વિશેષ લાભ

 મિથુન (ક,છ,ઘ)

·        
સરકારી કાર્યો રહે

·        
વેપાર સંબંધી પ્રવાસ રહે

·        
નાણાંભીડ વર્તાઈ શકે છે

·        
બપોર પછી અન્યોનો સહકાર મળે

 કર્ક (ડ,હ)

·        
ઈલેક્ટ્રોનિક સાથે જોડાયેલાને લાભ

·        
તમારો ઉત્સાહ વધુ રહે

·        
કાર્યમાં રુચિ વધે

·        
પરદેશના કાર્યોમાં સફળતા

 સિંહ (મ,ટ)

·        
ખર્ચ વધુ થાય

·        
આકસ્મિક ખર્ચ આવી જાય

·        
સંતાન સંબંધી કાર્યો વધુ થાય

·        
પાડોશીઓ સાથે મનમેળ વધે

 કન્યા (પ,ઠ,ણ)

·        
તમારે બીજાનું માનવું પડશે

·        
બીજાની વાત સમજવા પ્રયત્ન કરવો

·        
તામારા યશ-માનમાં ઉમેરો થાય

·        
માતા પ્રત્યે મન વધુ ખેંચાય

 તુલા (ર,ત)

·        
પદને લઈ થોડી ચિંતા વધે

·        
તમારું આજે યુક્તિપૂર્વક કાર્ય કરવું

·        
વિદ્યાર્થીઓ માટે આજે સુગમતા રહે

·        
વાહન વ્યવહાર સાથે જોડાયેલાને લાભ

 વૃશ્ચિક (ન,ય)

·        
મિત્રો સાથે સમય વધુ વિતે

·        
સુશોભનને લગતી પ્રવૃત્તિ થાય

·        
સંબંધોમાં નવી ઉષ્મા ભળે

·        
જેની રાહ જોતા હશો તે સમાચાર મળે

 ધન (ભ,ધ,ફ,ઢ)

·        
ગૂઢજ્ઞાન પ્રત્યે રુચિ વધે

·        
દેવમંદિરનો પ્રવાસ થાય

·        
ઘરમાં બહારના વ્યક્તિની ડખલગીરીથી સાવધાન

·        
મોડી સાંજે શરદી-ખાંસીથી સાવધાન

 મકર (ખ,જ)

·        
ખભાની બિમારીથી સાવધાન

·        
આરોગ્ય જાળવવું

·        
ધનલાભ થાય

·        
મિઠાઈના વેપાર સાથે જોડાયેલાને લાભ

 કુંભ (ગ,શ,સ,ષ)

·        
વડીલોની શીખામણ સાંભળવી પડે

·        
સિદ્ધાંતિને લગતી બાબતો રહે

·        
સંતાન દ્વારા ધન પ્રાપ્તિ રહે

·        
રોકાણલક્ષી ફાયદો થાય

 મિન (દ,ચ,ઝ,થ)

·        
ઘરમાં ચર્ચા-વિચારણા વધે

·        
નવાં આયોજન થાય

·        
જમીન-મકાનથી લ્હેણું વધે

·        
સુખમય દિવસ વીતે


આજનો
મહામંત્ર:

ૐ ગં ગણપતયે નમઃ


આજનો
મહાઉપાય –
જો કોઈ જમીન-મકાનમાં શંકા-કુશંકા રહેતી હોય, ડર રહેતો હોય તો શું
શાસ્ત્રોક્ત ઉપાય ?

ગણેશજીની
પૂજા ઉપાસનાથી મોટા ભાગના દોષ દૂર થઈ જ જાય છે. દર્ભના આસન ઉપર બેસીને નિયમિત
સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવો.

Whatsapp share
facebook twitter