+

આ રાશિના જાતકો માટે આજે શુભ દિવસ, કાર્યોને મળશે વેગ

આજનું પંચાંગ, તારીખ :- 23 મે 2022, સોમવાર તિથિ   :- વૈશાખ વદ આઠમ ( 11:34 પછી નોમ ) રાશિ   :- કુંભ ( ગ,શ,ષ,સ ) નક્ષત્ર  :- શતભિષા ( 22:22 પછી પૂર્વભાદ્રપદ ) યોગ   :- વૈધૃતિ ( 01.06 પછી વિષ્કુમ્ભ ) કરણ   :- કૌલવ ( 11.34 પછી‌ તૈતિલ 23.05 પછી ગર ) દિન વિશેષ ·        સૂર્યાસ્ત :- સાંજે 19 :17 ·        અભિજીત મૂહૂર્ત :- 12.10 થી 13:03 સુધી ·        રાહુકાળ :- 7:36 થી 9:16 સુધી ·        આજે શુક્રગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે સમય રાત્રે 20:28 ·        આજે જà

આજનું પંચાંગ,

તારીખ :- 23 મે 2022, સોમવાર

તિથિ   :- વૈશાખ વદ આઠમ ( 11:34 પછી નોમ )

રાશિ  
:- કુંભ ( ગ,શ,ષ,સ )

નક્ષત્ર 
:- શતભિષા ( 22:22 પછી પૂર્વભાદ્રપદ )

યોગ   :- વૈધૃતિ ( 01.06 પછી વિષ્કુમ્ભ )

કરણ 
 :- કૌલવ ( 11.34 પછી‌ તૈતિલ 23.05 પછી
ગર )


દિન વિશેષ

·       
સૂર્યાસ્ત :- સાંજે 19 :17

·       
અભિજીત મૂહૂર્ત :- 12.10 થી 13:03 સુધી

·       
રાહુકાળ :- 7:36 થી 9:16 સુધી

·       
આજે શુક્રગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે સમય રાત્રે 20:28

·       
આજે જરથોસ્તનો દિશો એટલે પારસી લોકોનો સમુદાય આજના દિવસે ગુજરાતમાં વલસાડ
વિસ્તારમાં સ્થાયી થયા હતા


મેષ (અ,લ,ઈ)

·       
આળસમાં દિવસ જાય

·       
ધન ખર્ચ પર કાબુ રાખવો

·       
સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે

·       
પ્રેમ સંબંધમાં વધારો થાય


વૃષભ (બ,વ,ઉ)

·       
આર્થિક લાભ ન મળે

·       
પ્રેમમાં નિષ્ફળતા મળેતો નિરાશના થવુ

·       
આત્મ વિશ્વાસ વધશે

·       
આજે પિતાનો સહયોગ મળશે


મિથુન ( ક,છ,ઘ )

·       
નવા કામથી ધનલાભની આશા છે

·       
વિવાહિત જીવન સુખમય રહેશે

·       
પરદેશથી લાભ થઈ શકે છે

·       
નોકરીમાં કામનો ભાર વધી શકે છે


કર્ક (ડ,હ)

·       
મિલ્કત આવકનું સાધન બની શકે છે

·       
નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે

·       
પૈસાની બચત થાય

·       
નોકરીમાં નવી તક મળશે


સિંહ
(મ,ટ)            

·       
આજે તમે બહુ મોટુ પરિવર્તન લાવી શકો છો

·       
શેરબજારમાં કામકાજ કરતા હશોતો લાભ થઈ શકે છે

·       
જૂની મિત્રતા વધુ મજબૂત થશે

·       
આજે તમારું આરોગ્ય સારું રહે


કન્યા (પ,ઠ,ણ)

·       
સંતાન સાથે સુમેળ વધશે

·       
ધન સંબધી કાર્ય ઉકેલાય

·       
રોકાણ કરવાથી લાભ થાય

·       
ભાઈ-બહેન તરફથી ફાયદો જણાય


તુલા (ર,ત)

·       
આજે તમને દિવ્ય અનુભૂતિ થાય

·       
મિત્રો સાથે કોઈ નવી બાબત અંગે માહિતી મેળવી શકાય

·       
પારિવારિક સાહસ શરૂ થાય

·       
લગ્ન યોગ પ્રબળ બને


વૃશ્ચિક (ન,ય)

·       
આજે મગજ શાંત રાખવું

·       
ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે

·       
યાત્રાને લગતું કામ ટાળવુ

·       
બાળકો સાથે દિવસ આનંદમાં જાય


ધન
(ભ,ધ,ફ,ઢ)

·       
આજે વેપારી વર્ગને સાંભળવું પડે

·       
નિર્ણય લેવામાટે સમય અનુકળ છે

·       
તણાવથી મુક્ત થવાય

·       
અનુકૂળ પરિણામ મળી શકશે નહિ


મકર (ખ,જ)

·       
આજે મગજ તણાવમાં રહી શકે છે

·       
બચાવેલું ધન કામમાં આવશે

·       
તમારી સાથે દગાબાજી થવાની શક્યતા છે

·       
પગમાં દુખાવો રહે


કુંભ (ગ,શ,સ,ષ)

·       
ગેર સમજણ ઊભીન થાય તેનું ધ્યાન રાખવું

·       
ભાઈ-બહેનનાં સંબધ મજબૂત બને

·       
પેટના દુખાવામાં રાહત મળે

·       
મિત્રો સાથે મુલાકાત થઈ શકે


મીન (દ,ચ,ઝ,થ)

·       
આજના દિવસે ખરાબ ટેવ સુધારો

·       
ઓફિસમાં કાર્ય ઝડપથી થાય

·       
સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે

·       
આજના દિવસે નવું કામ મળે


આજનો મહામંત્ર :- ૐ ઐં હ્રીં શિવ ગૌરીમય હ્રીં ઐં ૐ ( મંત્ર
જાપથી પરિવારમાં સુખ  શાતિ વધે )

આજનો મહાઉપાય :- આજે જાણીશું સોમવારે શિવજીને પ્રસન્ન કરવા
સુ કરવું જોઈએ ?

·       
આજે દિવસે 21 બિલિપત્ર પર ચંદનથી ૐ નમઃ શિવાય લખીને શિવલિંગ ઉપર અર્પણ
કરવું આમ પૂજન કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય

·       
આજે ગરીબોને જમાડવાથી ઘરમાં અનાજ ક્યારેય ખૂટે નહિ

Whatsapp share
facebook twitter