+

આ રાશિના જાતકોના અટકેલા કાર્યો થશે પૂર્ણ, મળશે સફળતા

આજનું પંચાંગ તારીખ :- 10 મે, 2022-  મંગળવાર તિથિ    :- નોમ ( 19:24 પછી દશમ ) રાશિ    :- સિંહ ( મ,ટ ) નક્ષત્ર  :- મઘા ( 18:40 પછી પૂર્વા ફાલ્ગુની ) યોગ    :- ધ્રુવ ( 20:22 પછી વ્યાઘાત ) કરણ   :- બાલવ ( 07:03 પછી કૌલવ 19:24 પછી તૈતિલ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:11 ·         અભિજીત મૂહૂર્ત :-  12:10 થી 13:03 સુધી ·         રાહુકાળ :- 15:54 થી 17:32 સુધી ·         આજે સીતા જન્મજયંતિનો શુભ દિવસ છે ·         આજે બુધગ્રહ - વૃષભ રાશિમાં વક્à

આજનું પંચાંગ

તારીખ :- 10 મે, 2022-  મંગળવાર

તિથિ    :- નોમ ( 19:24 પછી દશમ )

રાશિ 
  :- સિંહ ( ,)

નક્ષત્ર 
:- મઘા ( 18:40 પછી પૂર્વા ફાલ્ગુની )

યોગ    :- ધ્રુવ ( 20:22 પછી વ્યાઘાત )

કરણ   :- બાલ ( 07:03 પછી કૌલવ 19:24 પછી તૈતિલ )


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19:11

·        
અભિજીત મૂહૂર્ત :-
 12:10 થી 13:03 સુધી

·        
રાહુકાળ :-
15:54
થી 17:32 સુધી

·        
આજે સીતા જન્મજયંતિનો શુભ દિવસ છે

·        
આજે બુધગ્રહવૃષભ રાશિમાં વક્રી થાય છે

મેષ (અ,લ,ઈ)

·        
સંતાનના
એડમીશનને લઈને ચિંતા રહી શકે છે

·        
ધ્યાન
રાખજો  કોઇ જૂની બિમારી ફરી થઈ શકે છે

·        
મહતવપૂર્ણ
કામ અધૂરા રહી શકે છે

·        
ઘરમાં
શાંતિનપૂર્ણ વાતાવરણ
બની શકે

વૃષભ (બ,વ,ઉ)

·        
વિદ્યાર્થી
તેમના કરિયરને લઇને ચિંતા રહી શકે છે

·        
ડાયાબિટીસ
લોકો પોતાનું વધારે ધ્યાન રાખે

·        
ઘરમાં
સંબધીઓ આવી શકે છે

·        
સગાઈને
લગતી વાતચીત થઇ શકે છે

મિથુન (ક,છ,ઘ)

·        
કરિયર
અને બિઝનેસમાં સફળતા મળશે

·        
જમીન,
મકાન અને કૃષિ ક્ષેત્રમાં ઝડપ આવશે

·        
ઈરછા
શક્તિને બળ મળશે

·        
આજે કાર્યક્ષેત્રમાં
સફળતા મળશે

 

કર્ક (ડ,હ)

·        
પ્રવાસની
શક્યતા રહેલી છે

·        
રહેણી
કરણીમા સુધારો થશે

·        
ઉજવણીના
કાર્યક્રમમા
 જોડાશો

·        
મહત્વપૂર્ણ  કામોમા  નિર્ણય લઈ શકશો

સિંહ (મ,ટ)

·        
પદ પ્રતિષ્ઠામા
વધારો થશે

·        
પ્રસંગમાં બજેટનું
ધ્યાન રાખશો

·        
આજે સારુ વિચારોશો તો લાભ મળશે

·        
અટક્યા
વગર આગળ વધશો


કન્યા (પ,ઠ,ણ)

·        
આજે શુભ તકોનો લાભ
મેળવો

·        
કરિયર
બિઝનેસમાં
 તેજી આવશે

·        
પરિક્ષા
સ્પર્થામાં તમે સફળ થશો

·        
તમારી તબિયત સાચવવી

તુલા (ર,ત)

·        
મહત્વપૂર્ણ
લોકો સાથે મુલાકાત થાય

·        
મધુર વાણીદ્વારા સફળતા મળે

·        
અણધાર્યા
લાભની શક્યતા છે

·        
નોકરીની
ઓફર મળી શકે છે

વૃશ્ચિક (ન,ય)

·        
નફો
ધાર્યા કરતા સારો રહેશે

·        
નવી
યોજનાની
 રૂપરેખા બને

·        
પદ પ્રતિષ્ઠામા
પ્રભાવ વધશે

·        
માતા
સંબધિત ફરિયાદ રહે

ધન (ભ,ધ,ફ,ઢ)

·        
સરળતાથી  આગળ વધતા રહેશો

·        
કામકાજ
માટે પ્રવાસનું આયોજન થાય

·        
બપોર
પછી કાળજીપૂર્વક આગળ વધશો

·        
આર્થિક
રીતે મધ્યમ દિવસ
રહે

મકર (ખ,જ)

·        
વેપારમાં
સાવધાની રાખવી

·        
શુભ શરૂઆતથી સફળતા મળે

·        
નીતિનિયમો  જાળવી રાખવા

·        
સાથીમિત્રો
 તરફ
થી સલાહ મળશે

કુંભ (ગ,શ,સ,ષ)

·        
આજે લોભ લાલચથી દૂર રહેશો

·        
નેતૃત્વ
ક્ષમતામા વધારો થશે

·        
પરિવારમા સંબંધો
સુધરશે

·        
આજનો દિવસ આનંદમય
રહે

મીન (દ,ચ,ઝ,થ)

·        
નિર્ણય
લેવામાં
 ઉતાવળન કરવી

·        
મુઝવણ
માંથી બહાર આવી શકશો

·        
પ્રવાસ
અને મુલાકાત ફળે

·        
કલા
ક્ષેત્રે નામ વધે

આજનો મહામંત્ર :સીતા રામાય નમ: ( અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય )

આજનો મહાઉપાય :આજે જાણીશું ભગવતી સીતાજીની વિશેષ કૃપા
પ્રાપ્ત મેળવવા શું કરવું જોઈએ
?

·        
રામ સીતા ની પૂજા કરવી જોઈએ

·        
ખીર નો પ્રસાદ ધરાવવો જોઈએ જેથી રામ પરિવારની
વિશેષ કૃપા મળે

Whatsapp share
facebook twitter