+

આ રાશિના જાતકોનો આજે ઉત્સાહથી ભરેલો દિવસ

★આજ નું પંચાગ:1. દીનાંક: ૨૭ નવેમ્બર ૨૦૨૨2. વાર : રવિવાર3. તિથિ: ચતુર્થી4. પક્ષ: શુક્લ 5. નક્ષત્ર: પૂર્વાષાઢા 6. યોગ: ગંડ 7. કરણ: વિષ્ટિ 8.  રાશિ :  ધન ( ભ,ધ,ફ, ઢ) ★દિન વિશેષ સુર્યોદય: ૦૭:૦૧ સૂર્યાસ્ત:૧૭:૫૪ રાહુ કાલ: ૧૦:૩૦ થી ૧૨:૦૦ સુધી વિજયમુહુર્ત: ૦૯:૦૦ થી ૧૦:૩૦ ઉત્સવ:- આજે વિનાયક ચતુર્થી છે. ★મેષ ( અ, લ, ઈ ) (1) આજે  દોડધામભર્યો દિવસ રહશે (2) વડીલોના આર્શીવાદથી આર્થિક સમસ્યા દૂર થશે. (3) તમારાં સાથી થોડા ચિડચિàª
★આજ નું પંચાગ:
1. દીનાંક: ૨૭ નવેમ્બર ૨૦૨૨
2. વાર : રવિવાર
3. તિથિ: ચતુર્થી
4. પક્ષ: શુક્લ 
5. નક્ષત્ર: પૂર્વાષાઢા 
6. યોગ: ગંડ 
7. કરણ: વિષ્ટિ 
8.  રાશિ :  ધન ( ભ,ધ,ફ, ઢ) 
★દિન વિશેષ 
સુર્યોદય: ૦૭:૦૧ 
સૂર્યાસ્ત:૧૭:૫૪ 
રાહુ કાલ: ૧૦:૩૦ થી ૧૨:૦૦ સુધી 
વિજયમુહુર્ત: ૦૯:૦૦ થી ૧૦:૩૦ 
ઉત્સવ:- આજે વિનાયક ચતુર્થી છે. 
★મેષ ( અ, લ, ઈ ) 
(1) આજે  દોડધામભર્યો દિવસ રહશે 
(2) વડીલોના આર્શીવાદથી આર્થિક સમસ્યા દૂર થશે. 
(3) તમારાં સાથી થોડા ચિડચિડા થઈ શકે છે. 
  લકી સંખ્યા:- ૨
★વૃષભ (બ , વ , ઉ) 
(1) આજે કામ ના સ્થળે કઈક નવું કરશો. 
(2) આજે ઉત્સાહ ભરેલો દીવસ રહશે. 
(3)  આજે આઉટડોર રમતો પર આકર્ષણ વધશે. 
લકીસંખ્યા:- ૧ 

★મિથુન (ક, છ, ઘ) 
(1)  લાંબા ગાળા ની બીમારીથી રાહત મળશે. 
(2) આજે સંતાનથી કઈક નવું શીખવા મળશે. 
(3) પ્રવાસ તથા શિક્ષણને લાગતો ધંધો તમારી જાગરુકતા વધારશે.
 
લકી સંખ્યા:-૮ 
★કર્ક (ડ , હ) 
(1) શંકાશિલ સ્વભાવ જીવનમાં તકલીફ લાવશે. 
(2) તમારો જીવન સાથી તમારો ખરો દેવદૂત સાબિત થશે. 
(3) આજે મિત્રો ને સમય આપવાથી દીવસ સારો જશે.      
લકી સંખ્યા:-૩ 
★સિંહ (મ , ટ) 
(1) તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. 
(2) તમારો ભાઈ તમને વધુ સહકાર આપશે. 
(3) આજની સાંજ જીવન સાથી જોડે યાદગાર રહશે. 
લકી સંખ્યા:- ૧
★કન્યા (પ , ઠ , ણ) 
(1) શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે. 
(2) સારા ધનની આવક આર્થિક મુશ્કેલી દૂર કરશે. 
(3) તમે આજે અનુભવ શો લગ્ન જીવનનું મહત્વ.
  
લકી સંખ્યા:-૮ 
★તુલા(ર, ત) 
(1) વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહશે. 
(2) આજે તમારો મિજાજ સારો રહશે. 
(3) લોકો ને સમય ન આપતા પોતાને સમય આપશો.      
લકી સંખ્યા:-૪ 
★વૃશ્ચિક (ન , ય) 
(1) રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થશે. 
(2) આજે પૈસાની અછત થી કામ અટકી શકે છે. 
(3) આજે દીવસ યોગ્ય સ્થાને મેહનતમાં જશે. 
લકી સંખ્યા:-૬ 
★ધનુ( ભ , ધ , ફ, ઢ) 
(1) આજે વિચારોમાં પરિવર્તન થશે. 
(2) નકારાત્મક વિચારો અથવા લોકો થી દૂર રેહવું. 
(3) લોકો ના કહેવામાં આવી ને સંબંધો બગાડશો
      
લકી સંખ્યા:-૩ 
★મકર(ખ , જ) 
(1) નિવેશ કરવાથી આર્થિક લાભ થઈ શકે છે. 
(2) આજે ઊર્જામાં મા વિપુલતા હશે. 
(3)  કામમાં કરેલી મેહનતનું ફળ આજે મળશે. 
લકી સંખ્યા:-૧ 
★કુંભ(ગ, શ , સ, ષ) 
(1) આજે આનંદ થી ભરેલો સારો દીવસ. 
(2) આજે કોઈ સંબંધીની મુલાકાત લઈ શકો છો. 
(3) આજે ઘણા અતિથિ સત્કાર થી મૂડ ઓફ થઈ શકે છે.
     
લકી સંખ્યા:-૧ 
★મીન ( દ, ચ , ઝ, થ) 
(1) બિન જરૂરી વિચારો કરીને પોતાની શક્તિ બગાડશો. 
(2) એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળશે. 
(3) તમે એક રચનાત્મક યોજના બનાવી શકો છે.
        
  લકી સંખ્યા:-૭
★મહા મંત્ર : “ૐ હ્રીં ગ્રી°હ્રીં પાર્વતી સુતાય ગણનાયકાય નમઃ”આ મંત્રા નાં જાપ ચાતુર્યતા, વિદ્યા, સન્માન તથા ધન નુ લાભ થાય છે. 
★મહા ઉપાય : આજે આપડે જાણીશું ભગવાન વિનાયક ને પ્રસન્ન કરવાના મહાઉપાય . 
★ આજે ઘરે ગણપતિજી  ને પ્રસન્ન કરવા ગણેશયાગ અથવા સંકટ નાશક ગણેશ સ્તોત્ર ના પાઠ  કરવા ગણપતિ  ના મંદિરે જઈને ગોળ અથવા મધ નિ મીઠાઈ ધરાવી 
★ આજે વિનાયક ચોથ હોવાથી વ્રત કરવું તથા ચંદ્ર મા ના દર્શન કરવા સફેદ ગાયને લીલી ઘાસ ખવડાવી.
આચાર્ય અભિમન્યુ ત્રિવેદી.
   મો.8347281560/abtrivedi1998@gmail.com 
Whatsapp share
facebook twitter