
આજનું પંચાંગ
તારીખ – 23 જાન્યુઆરી 2023, સોમવાર
તિથિ – મહા સુદ બીજ
રાશિ – મકર { ખ,જ,જ્ઞ }
નક્ષત્ર – ધનિષ્ઠા
યોગ – વ્યતિપાત
કરણ – બાલવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત – 12:30 થી 13:13 સુધી
રાહુકાળ :- 08:47 થી 10:01 સુધી
આજે નેતાજી જન્મ જયંતિ છે
આજે પંચક પ્રારંભ થાય છે
મેષ (અ,લ,ઈ)
આજ નો દિવસ તમારા માટે સારો છે
મનમાં નવા પ્રકાર નો આનંદ આવશે અને દિવસભર ઉત્સાહ વધે
આજે અનુભવી લોકોથી સલાહ લીધા બાદ મામલો ઉકેલાશે
તમારી મુઝવણના કારણે અનેક અવરોધ ઉત્પન્ન થાય
ઉપાય – શિવ રક્ષા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – મરુન
વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ તમારા ભાગ્યમા વૃદ્ધિ થાય
ભૂતકાળમા કરેલું રોકાણ હવે તમારા માટે નફા કારક બની શકે
આજે તમારે વિશેષ લોકો સાથે વાતચીત થાય
આજે તમે પ્રવાસ અને મનોરંજન નો લાભ લેશો
ઉપાય – આજે સફેદ કપડાનું દાન કરવું
શુભરંગ – ગુલાબી
મિથુન (ક,છ,ઘ)
આજના દિવસે તમારે વેપારમાં ધ્યાન આપવા નો રહેશે
ઓફિસમાં તમારા વિરોધીના કાવતરા થી સાવધાન રહો
આજે તમારે વધારે ખર્ચ થઈ શકે છે
આજે તમારે તમારા ઘરના નાના બાળકો સાથે સમય વિતાવશો
ઉપાય – દહીનું દાન કરવું
શુભરંગ – આછો લીલો
કર્ક (ડ,હ)
આજના દિવસે તમારા માટે દરેક બાબત માં લાભ મળે
આંખોની દૃષ્ટિને લઈને પીડાથઈ શકે છે
સ્વાસ્થ સબંધી સમસ્યા દૂર થતી જણાય
આજે વેપારમાં લાભ થઈ શકે છે
ઉપાય – કીડીઓને ખાંડ ખવડાવવી
શુભરંગ – આછો વાદળી
સિંહ (મ,ટ)
આજનો દિવસ તમારામાટે આનંદ દાયક સાબિત થઈ શકે છે
ઓફિસમાં ખાસ ફેરફાર થશે અને કામપણ થતુ જોવા મળશે
નવા મિત્રો પણ બનશે
ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધે
ઉપાય – આજે ગયાના દૂધથી શિવ અભિષેક કરવું
શુભરંગ – કેસરી
કન્યા (પ,ઠ,ણ)
આજના દિવસે તમારા અભિપ્રાયથી લોકની ચાહના મળે
નવી નોકરીમાં જોડાઈ શકો છો
મહેનતનું પૂરું ફળ મળે
મિત્રોસાથે વાતચીત કરવામાં સમય પસાર કરશો
ઉપાય – આજે કાળાતલનું દાન કરવું
શુભરંગ – ઘાટો લીલો
તુલા (ર,ત)
આજનો દિવસ તમારા માટે સારો હોય
કોઇને પૈસા ઉધાર ન આપો
આજના દિવસે વેપારમાં ફેર ફાર કરવાનું ટાળવુ
ગરમીના કારણે માથુ ભારે રહે
ઉપાય – આજે ખીચડીનું દાન કરવું
શુભરંગ – ઘાટો ગુલાબી
વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે
આજના દિવસે વ્યવહારીક કાર્યમાં લાભ મળે
આર્થિક અડચણ દૂર થાય
લવ લાઈફ આગળ વધશે
ઉપાય – શિવજીને લાલ ચંદન અર્પણ કરવું
શુભરંગ – લાલ
ધન (ભ,ધ,ફ,ઢ)
સંતાનોનાલીધે થોડી પરેશાની આવીશકે
ગરમીના કારણે શરીર ભારેરહી શકે
પરિવારમા મતભેદ દૂર કરવા
વ્યાપારમાં આજે વિશેષ લાભમળે
ઉપાય – શિવજીને બિલ્વપત્ર ચડાવવા
શુભરંગ – ઘાટો પીળો
મકર (ખ,જ)
આજનોદિવસ તમારા માટે મિશ્ર ફળ આપનારો રહેશે
આજના દિવસે માન-સન્માન વધશે
વાહન ચલાવવામાં કાળજી રાખવી
આજે ઘરથી બહાર જવાનું થાય
ઉપાય – આજે ગાયના ઘીનું દાન કરવું
શુભરંગ – કાળો
કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ તમારામાટે સારો હોય
મુશાફરી કરવાનુ ટાળવું જોઈએ
ખર્ચા વધશે પણ બજેટ બનાવીને ચાલવુ
કોઇપણકાર્ય કરોતો ધ્યાન રાખવું
ઉપાય – શિવ 108 નામના પાઠ કરવા
શુભરંગ – જાંબલી
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારા માટે દિવસ સારો હોઈ શકે છે
આજે તમે અભ્યાસમાં તમારું મન લગાડશો
આજે રાજકીય પ્રગતિ વધશે
પરિવારથી ધન લાભ મળે
ઉપાય – 1008 નામથી શિવ અર્ચન કરવું
શુભરંગ – પીળો
આજનો મહામંત્ર – ૐ અમૃતાંગાય વિદ્મહે, ક્લારુપાય ધીમહિ |
તન્નો સોમ પ્રચોદયાત્ ||