+

આ રાશિના જાતકોના નોકરીની દિશામાં કરેલા પ્રયાસો આજે સફળ થશે

આજનું પંચાંગતારીખ :- 02 ડિસેમ્બર 2022, શુક્રવાર   તિથિ :- માગશર સુદ દશમ ( 05:39 પછી અગિયારશ )   રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ ) નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 05:45 પછી રેવતી )   યોગ :- વજ્ર ( 07:30 પછી સિદ્ધિ 05:51 પછી વ્યતિપાત )   કરણ :- તૈતિલ ( 17:53 પછી ગર 05:39 પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:08 સૂર્યાસ્ત  :-  સાંજે 17:50 અભિજીત મૂહૂર્ત :- 12:08 થી 12:50 સુધી રાહુકાળ :- 11:09 થી 12:29 સુધી આજે પંચક છે આજે વ્યતિપાત પ્રારંભ થશે આજે સૂર્ય જયેષ્ઠા નક્ષત્àª
આજનું પંચાંગ
તારીખ :- 02 ડિસેમ્બર 2022, શુક્રવાર 
  તિથિ :- માગશર સુદ દશમ ( 05:39 પછી અગિયારશ ) 
  રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ )
 નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 05:45 પછી રેવતી ) 
  યોગ :- વજ્ર ( 07:30 પછી સિદ્ધિ 05:51 પછી વ્યતિપાત ) 
  કરણ :- તૈતિલ ( 17:53 પછી ગર 05:39 પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:08 
સૂર્યાસ્ત  :-  સાંજે 17:50 
અભિજીત મૂહૂર્ત :- 12:08 થી 12:50 સુધી 
રાહુકાળ :- 11:09 થી 12:29 સુધી 
આજે પંચક છે 
આજે વ્યતિપાત પ્રારંભ થશે 
આજે સૂર્ય જયેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે 
આજે બુધ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે 
આજે અમૃતસિદ્ધિ યોગ છે 
મેષ (અ,લ,ઈ)
પરિવારમાં સુખ શાંતિ રહેશે
આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જણાય
આજે તમને ઇચ્છિત કાર્યમાં સફળતા મળશે
સંતાનના ભણતરને લાગતી ચિંતા સમાપ્ત થશે
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમને સારા સમાચાર મળવાનાં યોગ બને છે
આજે તમને પ્રમોશન મળવાની સંભાવના છે
આજે તમને કામકાજમાં આવતા અવરોધ નો અંત આવશે
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે
મિથુન (ક,છ,ઘ) 
કોઈપણ સ્પર્ધાત્મક પરિણામમાં સારા પરિણામ મેળવી શકો છો
આજે તમને મિલકતના મામલામાં સફળતા મળશે
કોઈ ને પૈસા ઉછીના ન આપવા 
કોઈપણ જોખમ ઉઠાવવાનીહિંમત ન કરવી
કર્ક (ડ,હ)
આજ નો દિવસ આનંદમય પસાર થાય
સામાજિક ક્ષેત્રે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો
આજે તમારે નવા લોકો સાથે મિત્રતા થશે
આજે તમારે લોનની લેવડ દેવડ કરવાથી બચવું
સિંહ (મ,ટ)
આજે તમને ગુપ્ત દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે તમને વાહન સુખ મળશે
તમારા વિવાહિત જીવનમાં ખુશી આવશે
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે 
કન્યા (પ,ઠ,ણ) 
તમારી ચતુરાઈ થી અધુરા કાર્યોપૂરા કરશો
અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરવો
આજે તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી શકો છો
આજે તમે કોઈ જૂની બીમારી થી ચિંતિત રહેશો
તુલા (ર,ત) 
આજે તમે તમારા વિરોધીઓને હરાવી શકો છો
આજે તમારી થોડી મહેનત થી કામ પૂરાં થશે
વેપારમાં તમે તમારા મન પ્રમાણે આજે નફો મેળવી શકો છો
પરિવારમાં સુખ શાંતિ રહેશે 
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારે તમારા ગુસ્સાપર નિયંત્રણ રાખવાની જરૂર છે
અચાનક નાણાકીય કટોકટી અનુભવાય
ઘર ખર્ચ વધી શકે છે
વિદ્યાર્થીનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમે તમારા ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો
આજે ધનલાભ થવાની સંભાવના છે
આજે તમને શારીરિક થાક અનુભવી શકો છો
તમારે તમારી ખાવાની આદત સુધારવાની જરૂર નથી 
મકર (ખ,જ) 
ઓફિસના કામ માટે મુસાફરી કરવી પડશે
આજે માનસિક સમસ્યા દૂર થાય
નોકરીની દિશામાં કરેલા પ્રયાસો સફળ થશે
આજે તમને તમારા સમાજમાં પ્રતિષ્ઠાવધશે
કુંભ (ગ,શ,સ,ષ)
રાજનીતિ સાથે જોડાયેલા લોકો ને સફળતા મળશે
આજે નોકરિયાત વર્ગ ને કોઈ મહત્વપૂર્ણ મીટીંગ માં જવુ પડે
આજે નવા લોકો સાથે મિત્રતા થશે
આજે તમે તમારી ચતુરાઈ થી અધુરા કાર્યો પૂરા કરશો 
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને તણાવ થી મુક્તિ મળે
આજે આધ્યાત્મિક કાર્ય થાય
આજે અણધાર્યા પ્રવાહ ના યોગ છે
આજે તમને નાણાના પ્રવાહમાં વધારો થશે 
આજનો મહામંત્ર :-ૐ શ્વેતહસ્તિનમારૂઢં વજ્રાંકુશલરત્કરમ્ | 
                    સહસ્ત્રનેત્રં પીતાભં ઇન્દ્રં હ્રદિ વિભાવયે || આ મંત્ર જાપથી સૂર્ય નક્ષત્ર પરિભ્રમણ નું શુભફળ મળે  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સૂર્યદેવને પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે નાના છોડથી લઇ મોટા વૃક્ષોને જલ અર્પણ કરવું 
આજે શિવ મંદિરમાં સાત ધાન્યનું દાન કરવું
Whatsapp share
facebook twitter