+

આ રાશિના જાતકોની આજે આવકની ક્ષમતા વધશે

આજ નું પંચાગ:1. દીનાંક: ૧૭ ઑક્ટોબર ૨૦૨૨2. વાર : સોમવાર3. તિથિ: સાતમ ૦૯/૩૧4. પક્ષ: કૃષ્ણ5. નક્ષત્ર: પુનર્વસુ ૨૯/૧૩6. યોગ: શિવ ૧૬/૦૧7. કરણ: બાલવ ૨૨/૪૫8. ચંદ્ર રાશિ : મિથુન (ક, છ, ઘ)9. વિક્રમ સંવત ૨૦૭૮10. રિતુ: શરદ★દિન વિશેષસુર્યોદય:૦૬:૩૮સૂર્યાસ્ત:૧૮:૧૩રાહુ કાલ: ૦૭:૩૦ થી ૦૯:૦૦ સુધીવિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦ઉત્સવ:-આજે કાલાષ્ટમી અને અહોઈ અષ્ટમી છે.★મેષ ( અ, લ, ઈ )(1) આજ ના દિવસે તમારે દરેક કર્યા ધીરજ થી કરવું.(2) આજે તàª
આજ નું પંચાગ:
1. દીનાંક: ૧૭ ઑક્ટોબર ૨૦૨૨
2. વાર : સોમવાર
3. તિથિ: સાતમ ૦૯/૩૧
4. પક્ષ: કૃષ્ણ
5. નક્ષત્ર: પુનર્વસુ ૨૯/૧૩
6. યોગ: શિવ ૧૬/૦૧
7. કરણ: બાલવ ૨૨/૪૫
8. ચંદ્ર રાશિ : મિથુન (ક, છ, ઘ)
9. વિક્રમ સંવત ૨૦૭૮
10. રિતુ: શરદ
★દિન વિશેષ
સુર્યોદય:૦૬:૩૮
સૂર્યાસ્ત:૧૮:૧૩
રાહુ કાલ: ૦૭:૩૦ થી ૦૯:૦૦ સુધી
વિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦
ઉત્સવ:-આજે કાલાષ્ટમી અને અહોઈ અષ્ટમી છે.
★મેષ ( અ, લ, ઈ )
(1) આજ ના દિવસે તમારે દરેક કર્યા ધીરજ થી કરવું.
(2) આજે તમને ધન સંચય કરવાનો શીખી સકો છો.
(3) આજે તમારાં પ્રેમી અથવા પ્રેમિકા ક્રોધી થઈ શકે છે.
(૪) આજે કોઈ સામાજિક કાર્ય મા ભાગ લઈ શકો છો.
  લકી સંખ્યા:- ૩
★વૃષભ (બ , વ , ઉ)
(1) દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ.
(2) આજે સૂચના વગર તમને કોઈ પૈસા આપી શકે છે.
(3)  પ્રિય પાત્ર નિ નફરત છતાંય તમારે પ્રેમ બતાવું પડશે.
(4) આને ફ્રી ટાઈમ માં નવું કાર્ય કરવાનું વિચારશો.      
લકીસંખ્યા:- ૭
★મિથુન (ક, છ, ઘ)
(1)  યોગ તથા ધ્યાન શારીરિક અને માનસિક શાંતિ આપશે
(2) આજના દિવસે ધન નિ સુરક્ષા કરવી પડશે.
(3) ફ્રી ટાઈમ મા રમત રમવાનું વિચાર આવશે.
(4) આજે કામ ન સ્થળે તમારાં કામ ના વખાણ થઈ શકે છે.      
લકી સંખ્યા:-૫
★કર્ક (ડ , હ)
(1) તમારું માયાળુ સ્વભાવ આજે ખુશી નિ ક્ષણો લાવશે.
(2) આજે ઘરે થી ઓફિસ જતા કાળજી પૂર્વક વાહન ચલાવવું.
(3) એને ઓફિસ થી સાંજે ઘરે જતા પણ સાવધાની પૂર્વક વાહન ચલાવવું.
(4) તમારાં જીવસાથી તમને રાજી કરવા પ્રયત્ન કરશે.       
લકી સંખ્યા:-૮
★સિંહ (મ , ટ)
(1) તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે.
(2) આજે બાળકો ગર્વ અનુભવ કરાવશે.
(3) આજ નો દિવસ લાઈવ લાઈફ નુ અદભુત બની શકે.
(4) આજે જીવનસાથી સાથે સૌથી રોમેન્ટિક દિવસ બનશે. 
  
લકી સંખ્યા:- ૨
★કન્યા (પ , ઠ , ણ)
(1)  આજે ધાર્યું ના હોય ત્યાંથી લાભ થશે.
(2) તમારી બેદરકારી માતા પિતા ને ચિંતિત કરશે.
(3) આજનું દિવસ તમારા માટે સારુ નીવડશે.
(4) આજે તમારા ચેહરા પર સ્મિત ઝલકશે.  
લકી સંખ્યા:-૫
★તુલા(ર, ત)
(1) આજે તમે આશાવાદી બનશો.
(2) આજે તમને એકલા રેહવાનું પસંદ કરશો.
(3) આજે તમારું વ્ક્તિત્વ લોકો કરતાં થોડું જુદું રેહશે.
(4) તમારા જીવનસાથી સાથે માનસિક સમજણ થી શાંતિ મળે.      
લકી સંખ્યા:-૭
★વૃશ્ચિક (ન , ય)
(1)  આજે બેચેની રહશે. અને મૂળ ઓફ થશે.
(2) બેચેની દૂર કરવાના પ્રયાસો કરશો.
(3) તમારી જાત ને કામ માં વ્યસ્ત રાખજો.
(4) તમારા પ્રિયજન સાથે મનોરંજન કરશો.  
લકી સંખ્યા:-૯
★ધનુ( ભ , ધ , ફ, ઢ)
(1) તમારું સાચું કેહવુ એ પ્રિયજન ને ખોટું લાગશે.
(2) તમારા જીવનસાથી જોડે સારો દિવસ પ્રસાર થસે.
(3) આજે ભાઈ અથવા બેન સાથે મૂવી જોઈ શકો છો.
(4) તમારી ઉર્જા નુ સ્તર ઊંચું રહશે.       
લકી સંખ્યા:-૧
★મકર(ખ , જ)
(1)  આજે આવક ની ક્ષમતા વધશે.
(2) આજે તમારા પ્રેમની ખૂબ યાદ આવશે.
(3) આજે તમને ખુશ થવાના અનેક કારણો મળશે.
(4) આજે ખરીદી કરવા માં ધ્યાન રાખવું.  
લકી સંખ્યા:-૬
★કુંભ(ગ, શ , સ, ષ)
(1) તમારું આરોગ્ય સંપૂર્ણ પણે સાથ આપશે.
(2) સાચું સાબિત કરવા તમે ઝઘડો કરી શકો છો.
(3) આજે લાંબા સમય પછી સારી નિંદ્રા માણશો.
(4) આજે તમે સવારે શાંત અને તાજુ અનુભવશો.       
લકી સંખ્યા:-૮
★મીન ( દ, ચ , ઝ, થ)
(1)  થોડા કપરા સમય ના લીધે તમે ચિંતિત રહશો.
(2) આજે ક્રોધ કરવુ નહિ.
(3) આજે તમને આકસ્મિક લાભ થઈ શકે છે
(4) આજે બને એટલું પોઝિટિવ રહો. 
         
  લકી સંખ્યા:-૩
★મહા મંત્ર : “ૐ હ્રીં સુખસંપતીદાયક ભૈરવાય નમઃ”
♣ આ મંત્ર ના જાપ કરવાથી ભગવાન કાલભૈરવ આપડું દરેક રીતે કલ્યાણ કરે છે.
★મહા ઉપાય : આજે આપડે જાણીશું ભગવાન ને પ્રસન્ન કરવાના મહાઉપાય .
★ આજે ઘરે કાલાષ્ટમી નિમિત્તે બ્રાહ્મણ દ્વારા ભગવાન શિવજી નુ અભિષેક કરાવવાથી દરેક પ્રકારનું ભય દૂર થાય.
★ તથા આજે અહોઇ અષ્ટમી છે તો પોતાના સંતાનો માટે માતાઓ વ્રત રાખશો જેથી તેમના સંતાનો નિ રક્ષા એને આયુષ્ય વધે.
Whatsapp share
facebook twitter