આજનું પંચાંગ
તારીખ :- 02 નવેમ્બર 2022, બુધવાર
તિથિ :- કારતક સુદ નોમ ( 21:09 પછી દશમ )
રાશિ :- મકર ખ,જ,જ્ઞ ( 14:16 પછી કુંભ )
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 01:43 પછી શતભિષા )
યોગ :- ગંડ ( 10:27 પછી વૃદ્ધિ )
કરણ :- બાલવ ( 10:05 પછી કૌલવ 21:09 પછી તૈતિલ )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:45
સૂર્યાસ્ત :- સાંજે 18:01
વિજય મૂહૂર્ત :- 14:16 થી 15:01 સુધી
રાહુકાળ :- 12:23 થી 13:48 સુધી
આજે અક્ષય કુષ્માંડ નવમી છે
આજે રંગનાથ જયંતિ છે ( નારેશ્વર )
આજે સતયુગાદિનો શુભ પર્વ છે
મેષ (અ,લ,ઈ)
લગ્ન યોગમાં વિલબ જણાય
કોઈ વ્યક્તિ સાથે મતભેદના થાય
કામ કરતી વખતે કાળજી રાખવી
ભેટ સોગાદ મળશે
વૃષભ (બ,વ,ઉ)
નવી નોકરીની વાત આવે
કોઈનીપર જલ્દી વિશ્વાસના મૂકવો
જુસ્સામાં વધારો થાય
ધન ઉધાર આપવુંકે લેવું નહિ
મિથુન (ક,છ,ઘ)
તમે લોકોની કદર કરશો
વિવેક બુદ્ધિકામમાં આવે
તમારી ખરાબ ટેવ સુધારો
આજે તમને પૈસાનું મહત્વ સમજાય
કર્ક (ડ,હ)
ઘરના વડીલ વ્યક્તિઓ સાથે પણ થોડો સમય પસાર કરો
તમારું લગ્નજીવન સારું રહે.
કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેર સમજણ ઊભી થઈ શકે છે
આજે સ્વાસ્થ્ય સારું રહેશે
સિંહ (મ,ટ)
આજે નવા સોદા પાર પડે
આજે તમારે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો
ભૂલો દ્વારા કાર્યમાં વિઘ્નો આવે
ધન પ્રાપ્તિના યોગ બને
કન્યા (પ,ઠ,ણ)
મનન કે ચિંતન કરવાની જરૂરિયાત છે
પારિવારિક જીવન મધુર રહી શકે છે
આજે ખોટો તણાવ લેશો નહીં
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં સમય પસાર થશે
તુલા (ર,ત)
માતા તરફથી લાભ થાય
યાદગાર દિવસ રહે
આજે મનને નિયંત્રણમાં રાખવું
આજે સામજિક કાર્ય થાય
વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થાય
નોકરીની તક માટે ઉતમ દિવસ છે
પૈસાની બાબતે દલીલના કરવી
જીદી સ્વભાવ છોડવો
ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકો તરફથી લાભ થાય
કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય
ઉતાવળમાં મૂડી રોકાણન કરવું
કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ
મકર (ખ,જ)
આજે માનસિક તણાવ રહે
નવી વ્યક્તિનું આગમન થાય
જીવનસાથી જોડે સંબંધ સુધરે
આજે તમારી તબિયત સારી રહે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
ધાર્મિક પ્રવાસના યોગ બને છે
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે પગના દુખાવાની ફરિયાદ રહે
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે
આજનો મહામંત્ર :- ૐ દુર્ગતિનાશિની ત્વંહિ દરિદ્રાદિ વિનાશનીમ્ |
જયંદા ધનદા કુષ્માણ્ડે પ્રણમામ્યહમ્ || આ મંત્ર જાપથી મ કુષ્માંડાદેવી પ્રસન્ન થાય
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું અક્ષય કુષ્માંડ નવમીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે લીલા રંગના વસ્ત્રધારણ કરી માં દૂર્ગાની પૂજા કરાવી
કુલદેવીને લાલ રંગના ફૂલ, ગોળ, ચુંદળી, કંકુ, એક શ્રીફળ અર્પણ કરવું આમ ઉપાય કરવાથી મનોકામના પૂર્ણ થાય