આજનું પંચાંગ
તારીખ :- 12 ડિસેમ્બર 2022, સોમવાર
તિથિ :- મગશર વદ ચોથ ( 18:48 પછી પાંચમ )
રાશિ :- કર્ક ( ડ,હ )
નક્ષત્ર :- પુષ્ય ( 23:36 પછી આશ્લેષા )
યોગ :- ઇન્દ્ર ( 06:07 પછી વૈધૃતિ )
કરણ :- બાલવ ( 18:48 પછી કૌલવ પૂર્ણ રાત્રિસુધી રહેશે )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 07:15
સૂર્યાસ્ત :- સાંજે 17:52
અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 12:55 સુધી
રાહુકાળ :- 08:35 થી 09:54 સુધી
આજે વૈધૃતિમહાપાત પ્રારંભ થાય છે 14:53 થી 22:42 સુધી
આજે પુષ્ય નક્ષત્રના વિશેષ ઉપાય કરવા
મેષ (અ,લ,ઈ)
પરિવારનુ ધ્યાન રાખવું
બોલવા પર નિયંત્રણ રાખજો
ધન ખર્ચમાં વધારો થાય
શત્રુથી સાવચેતી રાખવી
વૃષભ (બ,વ,ઉ)
પૈસાનુ મહત્વ સમજાય
વિવેક બુદ્ધિ કામમા આવે
તમારી ખરાબ ટેવ સુધારો
તમને માનસિક તણાવ રહે
મિથુન (ક,છ,ઘ)
પ્રેમી તરફથી પ્રેમ મળે
કાર્યોમા મુશ્કેલી આવે
ભાઈ-બહેન તરફથી લાભ થાય
તબિયતનું ધ્યાન રાખવું
કર્ક (ડ,હ)
ઓફિસમાં કાર્ય ઝડપી થાય
જમીન મકાન તરફથી ફાયદો થાય
નવા સંબંધો બંધાય
નવી વસ્તુની ખરીદી થાય
સિંહ (મ,ટ)
આજે તમે હસતા રહેશો
નાનકડી ભૂલને નજર અંદાજ કરશો
રચનાત્મક કાર્ય થાય
કામનુ દબાણ વધે
કન્યા (પ,ઠ,ણ)
મોસાળ પક્ષથી ફાયદો થાય
માતા -પિતાના આશિર્વાદ લઈને કામ કરવુ
મહેનત રંગ લાવે
જમીન મકાન માટે ઉત્તમ દિવસ જણાય
તુલા (ર,ત)
આજે કાર્ય પ્રગતિ જણાય
એકલા સમય પસાર કરવાનુ મન થાય
હિંમતમા વધારો થાય
આજે મોટા નિર્ણયો લેવાય
વૃશ્ચિક (ન,ય)
પૈસાની લેવડ-દેવડના કરવી
પરિવારમાં આનંદનો વધારો થાય
ભેટ સોગાદ આવી શકે
આજે લગ્ન યોગ બને છે
ધન (ભ,ધ,ફ,ઢ)
ધાર્મિક સ્થળોની મુલાકાત થાય
સાધન ચલાવતા ધ્યાન રાખો
કોઇ ખાસ વ્યક્તિનુ આગમન થાય
બાળકોની ખુશીમાં વધારો થાય
મકર (ખ,જ)
મહેનત વધારે કરવી પડશે
તમારી તબિયત સાચવવી
મગજ પર કાબુ રાખવો
તમારા વિચારો બદલાયા કરે
કુંભ (ગ,શ,સ,ષ)
જીવનસાથી જોડે કોઇ મોટી યોજના બનાવશો
પરિવારની તબિયત સાચવવી
આજે નવા સપના જોશો
આજે પેટની સમસ્યા રહે
મીન (દ,ચ,ઝ,થ)
ઘરમાં ધન લાભથી હલ-ચલ મચી જાય
ઉધાર આપેલા પૈસા પાછા મળે
વેપારમા લાભ જણાય
લવ મેરેજ થઈ શકે
આજનો મહામંત્ર :- ૐ વંદે બૃહસ્પતિં પુષ્યદેવતા માનુશાકૃતિમ્ |
સર્વાભરણ સંપન્નં દેવમંત્રેણ માદરાત્ || આ મંત્ર જાપથી પુષ્ય નક્ષત્રનું શુભફળ મળે
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું અભયવરદાન પ્રાપ્તિ માટે ક્યાં ઉપાય કરવા જોઈએ ?
અભયવરદાન મેળવવા માટે શિવમંદિરમાં ગર્ભગૃહમાં ઉત્તરદિશામાં મુખ રાખી શિવ રક્ષાસ્તોત્રનો પાઠ કરવો
આજે શુભ દિવસે અયોધ્યાકાંડના પાઠ અથવા શ્રવણ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય