+

આ રાશિના જાતકોને આજે ઓફિસમાં કોઈ નવા કામની મળે જવાબદારી

આજનું પંચાંગતારીખ  :-  08 ડિસેમ્બર 2022, ગુરુવાર     તિથિ :-  માગશર સુદ પૂનમ ( 09:37 પછી વદ એકમ )     રાશિ :-  વૃષભ બ,વ,ઉ ( 01:44 પછી મિથુન )   નક્ષત્ર :-  રોહિણી ( 12:33 પછી મૃગશીર્ષ )     યોગ :-  સાધ્ય ( 03:12 પછી શુભ )    કરણ  :-  બવ ( 09:37 પછી બાલવ 22:33 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:12 સૂર્યાસ્ત :-   સાંજે 17:51 અભિજીત મૂહૂર્ત  :-  12:10 થી 12:53 સુધી રાહુકાળ :- 13:51 થી  15:11 સુધી આજે બહુચરાજી મેળો ઉજવવાનો શુભ દિવસ છે આજે મૃત્યુયોગ છે બપોરે 12:33
આજનું પંચાંગ
તારીખ  :-  08 ડિસેમ્બર 2022, ગુરુવાર 
    તિથિ :-  માગશર સુદ પૂનમ ( 09:37 પછી વદ એકમ ) 
    રાશિ :-  વૃષભ બ,વ,ઉ ( 01:44 પછી મિથુન ) 
  નક્ષત્ર :-  રોહિણી ( 12:33 પછી મૃગશીર્ષ ) 
    યોગ :-  સાધ્ય ( 03:12 પછી શુભ ) 
   કરણ  :-  બવ ( 09:37 પછી બાલવ 22:33 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:12 
સૂર્યાસ્ત :-   સાંજે 17:51 
અભિજીત મૂહૂર્ત  :-  12:10 થી 12:53 સુધી 
રાહુકાળ :- 13:51 થી  15:11 સુધી 
આજે બહુચરાજી મેળો ઉજવવાનો શુભ દિવસ છે 
આજે મૃત્યુયોગ છે બપોરે 12:33 થી સૂર્યો. 
આજે અન્વાધાન વ્રત ઉજવવાનો શુભ દિવસ છે 
મેષ (અ,લ,ઈ)
નવા કાર્યોમાં પત્નિ અને બાળકોનો સહયોગ પ્રાપ્ત થાય
ઓફિસ મા કોઈ નવા કામ ની જવાબદારી મળે
ઘર ના સદસ્યો નો પૂરો સહયોગ મળશે
વેપાર નો વિસ્તાર થાય
વૃષભ (બ,વ,ઉ) 
આજે આવનારો સમય તમારા માટે ખાસ રહેશે
વેપારી વર્ગ મોટા ગ્રાહકો પાસેથી નફો કમાય સકશે
તમારો સમય સારો રહેશે
આજે મંદિર માં થોડો સમય પસાર કરો 
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારી પરેશાની દૂર થાય
આર્થિક મામલામાં તમારે ખાસ નુકશાન થાય 
આવક ના વધારા ના સ્રોત સક્રિય કરવા માટે ખાસ ઉપાયો કરવા
આજે તમારા થી કોઈ ભૂલ થવાની શક્યતા રહે છે
કર્ક (ડ,હ)
આજે તમારો અભિપ્રાય આપી બધા માં લોકપ્રિય બનશો
આજે તમારે સંતાન ની ચિંતા કરાવે
નોકરી ધંધાના કામકાજ અર્થે મૂંઝવણ દૂર થાય
આજે તમે સફળતાની ખુબ નજીક હશો
સિંહ (મ,ટ)
આજે તમારે ભાવુક થવાનું ટાળવું જોઈએ
પિત્રુક સંપતિ થી તમને લાભ થાય
તમારા વિચારો નોંધપાત્ર રીતે અસર પડે
તમારા જીવન સાથી ની તબિયત ચિંતા કરાવે
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા વિચારો મજબૂત બનાવવા માટે ખાસ કાળજી રાખો
આજે તમારો કોઈ ગેરલાભ ન થાય
તમારે તેલ મસાલા થી ભરપુર આહાર ટાળો
પૂરતી આરામ લેવો પડે
તુલા (ર,ત) 
કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરાવી 
ઘરના દેખાવને સુધારવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર થાય
તમારે ભાગીદારી થી દૂર રહેવું
તમારે તમારા કિમતી સમય ના બગાડશો
વૃશ્ચિક (ન,ય) 
બિઝનેસ ને લઈ ને નવી યોજના બનાવી શકશો
આજે તમારે યોગ, ધ્યાન કરવા થી આંતરિક ઊર્જા વધશે
આવનારો સમય તમારા માટે જીવન ની દિશા બદલાઈ
આવક ના માધ્યમો વધે તેવી શક્યતા રહે છે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજ નો દિવસ તમારા માટે સામાન્ય રહે
વિદ્યાર્થી માનસિક રીતે પરેશાન થાય
આજે વીમા ના માધ્યમ થી ધનલાભ થઈ શકે છે
આજે તમે ધન સંચયમાં સફળતા મેળવશો
મકર (ખ,જ)
આજ નો દિવસ તમારા માટે સામાન્ય રહે 
તમારી સમસ્યા ઉકેલવામાં મિત્રો ખુબજ મદદ રૂપ થાય
આજે તમે ઘરે પાર્ટી નું આયોજન કરશો
આજે વેપારી વર્ગ માટે સમય સારો છે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારા જીવન સાથીસાથે સારી સમજ ઘરમાં સુખ સુવિધા મળે
આજે તમે પોતાના કાર્યને સુધારવા અંગેનું માર્ગ દર્શન મેળવશો
માતા પિતા તરફ થી ભરપુર આનંદ પ્રાપ્ત થાય
નોકરીમાં કાર્યભારમાં વૃદ્ધિ થાય
મીન  (દ,ચ,ઝ,થ)
આજે તમને મહેનત ના પ્રમાણ માં પરિણામ ઓછું મળશે
તમને સંતાન સુખ સુવિધા મળે તેવા યોગ આજ છે
મિત્રતા ની બાબત માં તમારે થોડું રાખવું હિતાવહ છે
આજે પ્રેમ ના દર્ષ્ટિ કોણ થી દિવસ સારો છે
આજનો મહામંત્ર :- ૐ શ્રીં નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા || આ મંત્ર જાપથી અન્વાધાનનું શુભફળની પ્રાપ્તિ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું બહુચર માતાજીને પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે દિવસમાં એકવાર આનંદના ગરબાનો પાઠ કરવો 
આજે માસીબાને એક જોડી કપડા સાથે કંકુ અને અલંકાર અર્પણ કરવા 
ઘરે બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠ કરાવવા
Whatsapp share
facebook twitter