
આજનું પંચાંગ
તારીખ – 19 ડિસેમ્બર 2022, સોમવાર
તિથિ – માગશર વદ અગિયારસ
રાશિ – તુલા ર,ત
નક્ષત્ર – ચિત્રા
યોગ – અતિગંડ
કરણ – બવ
દિન વિશેષ
અભિજીત મૂહૂર્ત – 12:16 થી 12:58 સુધી
રાહુકાળ – 8:38 થી 9:58 સુધી
સફલા એકાદશી તલનું દાન કરવું. અન્નપૂર્ણા વ્રત સમાપ્ત
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ તમારા માટે શુભ રહે
આજે તમને ભાઈ બહેન ની મદદ મળી શકે છે
સોનુ ચાંદી ખરીદવાનું મન થાય
આજે લોકોને તમારી વાણી ગમે
ઉપાય – શિવજીને સાકરના પાણીનો અભિષેક કરવો
શુભરંગ – વાદળી
વૃષભ (બ,વ,ઉ)
આજે તમે માનસિક શાંતિ અનુભવી શકો
તમારો સ્વભાવ દયાળુ થાય
તમને પગના દુખાવાની ફરિયાદ રહે
આજે તમારે આગથી બચીને રહેવું
ઉપાય – પાર્વતીજીને જસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ – પીળો
મિથુન (ક,છ,ઘ)
ઘરમાં બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય
આજે તમે ઘરમાં ધાર્મિક કાર્ય કરી શકો
આજે કોર્ટ કચેરી થી દુર રહેવું
આજે ધન ઉધાર આપવું નહી
ઉપાય – શિવજીને લીલા મગ ચડાવવા
શુભરંગ – જાંબલી
કર્ક (ડ,હ)
આજે તમારી સમસ્યાનો ઉકેલ મળે
આજે તમારે ચાલતી વખતે ધ્યાન રાખવું
આજે તમારા વિચારોમાં બદલાવ આવે
આજે તમને માયગ્રેન ની તકલીફ રહે
ઉપાય – શિવજીને દહીંનો અભિષેક કરવો
શુભરંગ – ભૂરો
સિંહ (મ,ટ)
આજે તમારો દિવસ આળસમાં પસાર થાય
આજે તમને કામનું દબાણ વધે
આજે તમારે સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે
આજે બિનઉપયોગી વસ્તુનીખરીદીથી ખોટા ખર્ચ થાય
ઉપાય – દર્ભના જલથી શિવઅભિષેક કરવો
શુભરંગ – સિલ્વર
કન્યા (પ,ઠ,ણ)
આજે તમારો દિવસ મધ્યમ રહેશે
આજે તમને બાળકો તરફથી મદદ મળે
અટકી પડેલ કાર્ય થોડા દિવસમાં પૂર્ણ થાય
સાંજના સમયે થાક અનુભવાય
ઉપાય – શિવજીને ભસ્મનો લેપ કરવો
શુભરંગ – લાલ
તુલા (ર,ત)
તમારા જીવનમાં સુંદર વળાંક આવે
આજે તમારા જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે
આજે તમને બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય
આજે તમારે ઝઘડાથી દૂર રહેવું
ઉપાય – શિવજીને પંચમુખી રુદ્રાક્ષ અર્પણ કરવા
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ તમારો સામાન્ય રહે
આજે તમારે આરામ કરવાની જરૂર પડે
આજે તમને માનસિક બેચેની અનુભવાય
દિનચર્યામાં વ્યસ્ત રહો
ઉપાય – શિવજીને કાળાઅળદ ચડાવવા
શુભરંગ – સફેદ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે રંગીનતા લાવે
આજે તમને કામના સ્થળે સફળતા મળે
આજે તમારે નવો પ્રેમ સંબંધ બંધાય
આજે તમારી પરિસ્થિતિ સાનુકૂળ જણાય
ઉપાય – શિવજીને ચણાની દાળ અર્પણ કરવી
શુભરંગ – સોનેરી
મકર (ખ,જ)
આજે તમને પ્રિય પાત્ર તરફથી લાભ મળે
આજે સંગીત તમારા દિવસને આરામ બનાવશે
આજે તમારા ઘરે લક્ષ્મીજી નું આગમન થાય
આજે તમારો મૂડ બદલાયા કરે
ઉપાય – શિવજીને મધ અર્પણ કરવું
શુભરંગ – કાળો
કુંભ (ગ,શ,સ,ષ)
આજે પિતાનીવાત સ્વીકારવાથી ફાયદો થાય
આજે તમને જમીનથી ફાયદો જણાય
આજે તબિયત બગડતી જણાય
આજે તમે તમારી સમસ્યાનો ઉકેલ મળે
ઉપાય – પાર્વતી માતાજીને લાપસી અર્પણ કરવી
શુભરંગ – લાલ
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારો દિવસ ઉત્તમ રહેશે
આજે તમને કોઈ સારા સમાચાર મળે
પ્રિય પાત્ર તરફથી લાભ થાય
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
ઉપાય – શિવપંચાયત દેવને ખીર અર્પણ કરવી
શુભરંગ – ક્રીમ
આજનો મહામંત્ર – ૐ યુક્તકેશાત્મરુપાય નમઃ ||