+

આ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે

આજનું પંચાંગતારીખ  :- 16 ઓક્ટોબર 2022, રવિવાર     તિથિ :- આસો વદ છઠ્ઠ ( 07:03 પછી સાતમ )     રાશિ :- મિથુન ( ક,છ,ઘ )  નક્ષત્ર :- આર્દ્રા ( 02:15 પછી પુનર્વસુ )     યોગ :- પરિધ ( 15:09 પછી શિવ )    કરણ  :- વણિજ ( 07:03 પછી વિષ્ટિ/ભદ્ર 17:15 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:37 સૂર્યાસ્ત :-  સાંજે 18:13 અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:48 સુધી રાહુકાળ :- 16:46 થી 18:13 સુધી આજે મંગળગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે 06:38 કલ્લાકેજેથી સિંહ,કન્યા,તુલા,વૃશ્ચિક,ધન,
આજનું પંચાંગ
તારીખ  :- 16 ઓક્ટોબર 2022, રવિવાર 
    તિથિ :- આસો વદ છઠ્ઠ ( 07:03 પછી સાતમ ) 
    રાશિ :- મિથુન ( ક,છ,ઘ )
  નક્ષત્ર :- આર્દ્રા ( 02:15 પછી પુનર્વસુ ) 
    યોગ :- પરિધ ( 15:09 પછી શિવ ) 
   કરણ  :- વણિજ ( 07:03 પછી વિષ્ટિ/ભદ્ર 17:15 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:37 
સૂર્યાસ્ત :-  સાંજે 18:13 
અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:48 સુધી 
રાહુકાળ :- 16:46 થી 18:13 સુધી 
આજે મંગળગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે 06:38 કલ્લાકે
જેથી સિંહ,કન્યા,તુલા,વૃશ્ચિક,ધન,મકર,કુંભ, અને
મીન આરાશિઓને શુભ અને અશુભ ફળ આપનાર રહેશે  
આજે વિષ્ટિ/ભદ્રા સવારે 07:04 થી 20:20 સુધી રહેશે 
આજે રવિયોગ સમાપ્ત થશે  
મેષ (અ,લ,ઈ)
ખેડૂત ને પાક વેચવામાં સુવિધા થઈ જાય
માનસિક શાંતિ નું ધ્યાન રાખવું
સફળતા મળવાના યોગ બને
આજે ઑફર મળી શકે
વૃષભ (બ,વ,ઉ) 
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જીવન સાથી તરફ થી સહયોગ મળી શકે
અજાણ્યા લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ નહી
ઓફિસ માં તમારું મૈત્રી પૂર્ણપવિત્ર વાતાવરણ સર્જાય
મિથુન (ક,છ,ઘ) 
જૂના રોકાણ થી આજે ફાયદો થાય
આજ નો દિવસ ખૂબ વ્યસ્ત છે
દૈનિક ખર્ચ કરવામાં વધારો થાય
વેપાર માં પ્રગતિ કરશો
કર્ક (ડ,હ)
આજે કારોબાર બાબતે ચિંતા રહેશે
પિતા તરફ થી આર્થિક સહયોગ મેળવી શકો છો
મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે
આજે તમારા કામ ના વખાણ થઈ શકે છે
સિંહ (મ,ટ)
આર્થિક સ્થિતિ માં સુધારો જોવા મળશે
વિદ્યારથીવર્ગને સારું પરિણામ મળી શકે છે
જીવનમાં ઉતાર ચડાવ જોવા મળે
વધુ મહેનત થી સફળતા મેળવી શકો છો
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા કામ ના વખાણ કરતા જોવા મળશે
નવા કાર્ય ની શરૂઆત થઈ શકે છે
વિદેશ યાત્રા થઈ શકે છે
જૂના રોગો થી છૂટકારો મેળવી શકાય
તુલા (ર,ત) 
આજ નો દિવસ તમારા માટે સારા સમાચાર આપનારો રહેશે
આજ ના દિવસે કોર્ટ કચેરીના કાર્ય થી દૂર રહેવું
આજે રોકાણ કરવાનું ટાળવું
આજ નો દિવસ તમારા માટે કાળજી રાખવી જરૂરી છે
વૃશ્ચિક (ન,ય) 
આજે આખો દિવસ મિત્રો સાથે પસાર કરો
આજે અધૂરા કાર્ય ને પૂરા કરશો
આજે તમને કઈક નવું શીખવાની તક મળે
આજે તમે પિકનિક માટે અદ્દભૂત આયોજન કરવામાં આવ્યું હશે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારો દિવસ પહેલા કરતા ઘણો સારો છે
જૂના રોકાણ થી સારુ વળતર મળતુ જણાય
માનસિક પરેશાનીઓ માંથી મુક્તિ મળશે
તબિયત બગડે નહીં તેનું ઘ્યાન રાખવું
મકર (ખ,જ) 
આજે તમે ધાર્મિક કાર્યો કરવા માટે વધુ રસ લેશો
બાળકોના કરિયર માટે ખાસ લોકો તરફ સલાહ મળશે
તમે તમારી જાતને એક નવી દિશા તરફ આગળ વધો
વિચારો પોઝિટિવ અસર થાય
કુંભ (ગ,શ,સ,ષ)
આજના દિવસે વાહન ચલાવવામાં સાવધ રહેવું
અનુભવ તમારા માટે ઉપયોગી થાય
ઘરના સભ્યો ની મદદ લેવી
ધન ખર્ચ વધી શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
આજના દિવસે સફળતા મળવાના યોગ બને
સારી કંપની માંથી નોકરીની ઓફર મળી શકે
આજે કોઈ કામમાં જોખમના લેશો 
બહાર જવાનું થાય ત્યારે સાવચેતી રાખવી
આજનો મહામંત્ર :- ૐ આદિદેવ નમસ્તુભ્યં સપ્તસપ્તે દિવાકર | 
                   ત્વં રવે તારય સ્વાસ્માનસ્માત્સંસાર સાગરાત || આ મંત્ર જાપ કરવાથી સર્વ સંકટોમાંથી રાહત મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું મંગળ ગ્રહની વિશેષ કૃપા મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
મંગળ ગ્રહનો અશુભ પ્રભાવ નાશ કરવા, મંગળ રત્ન ધારણ કરવું 
આજે વિશેષ દિવસ બનાવવા માટે હનુમાનજીની ઉપાસના કરાવી  
Whatsapp share
facebook twitter