+

આ રાશિના જાતકોને આજે પ્રવાસના યોગ બને

તારીખ  -   12 ફેબ્રુઆરી 2023, રવિવાર   તિથિ   -   મહા વદ છઠ્ઠ   રાશિ   -  તુલા { ર,ત }  નક્ષત્ર  -  સ્વાતિ   યોગ  -  ગંડ   કરણ  -  વિષ્ટિ/ભદ્ર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:32 થી 13:16 સુધી રાહુકાળ -   17:06 થી 18:30 સુધી આજે વ્યતિપાત મહાપાત છે મેષ (અ,લ,ઈ) આજે તમારે ભગવાનની ભક્તિ થાયઆજે તમારા અધુરા કાર્યો પૂર્ણ થાયઆજે મિત્રોની મદદથી સમસ્યાનો નિવારણ મળેઆજે તમે કોઈ શોપિંગ કરશો ઉપાય -  સૂર્યનારાયણને જળ ચઢાવવુંશુભરંà
તારીખ  –   12 ફેબ્રુઆરી 2023, રવિવાર 
  તિથિ   –   મહા વદ છઠ્ઠ 
  રાશિ   –  તુલા { ર,ત } 
 નક્ષત્ર  –  સ્વાતિ 
  યોગ  –  ગંડ 
  કરણ  –  વિષ્ટિ/ભદ્ર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:32 થી 13:16 સુધી 
રાહુકાળ –   17:06 થી 18:30 સુધી 
આજે વ્યતિપાત મહાપાત છે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમારે ભગવાનની ભક્તિ થાય
આજે તમારા અધુરા કાર્યો પૂર્ણ થાય
આજે મિત્રોની મદદથી સમસ્યાનો નિવારણ મળે
આજે તમે કોઈ શોપિંગ કરશો 
ઉપાય –  સૂર્યનારાયણને જળ ચઢાવવું
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારે બેદરકારી ન રાખવી
આજે તમારે ખોટા ખર્ચ રહ્યા કરે
તમને ધન કામમાં ન આવે
તમારો લગ્ન યોગ પ્રબળ બનશે
ઉપાય –  સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમને સંતોષ મુજબ પરિણામ ન મળે
આજે તમારા પરિવારમાં ખુશી આવે
આજે કિંમતી ચીજ વસ્તુને સાચવવી
ઉપાય –  ગાયને ઘાસ ખવડાવવું
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
આજે તમારે પ્રવાસના યોગ બને
આજે ખોટો લાંબો વિચાર ન કરવો
આજે તમારે પ્રવાસના યોગ બને છે
તમને ઘરમાં ફેરફાર કરવાનું મન થાય
ઉપાય –   કપૂરનું ધૂપ કરવો
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
આજે તમે મહત્વની યોજના અમલમાં મૂકી શકો છો
તમને તમારા બાળક થી ફાયદો થાય
આજે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો
તમારી મહત્વની યોજના અમલમાં મુકાય
ઉપાય –  સાંજના સમયે ઉમરા પાસે એક ઘી નો દીવો કરવો
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ) 
આજે આજે તમને નવા રહસ્ય જાણવા મળે
આજે તમારે નવા કપડા ની ખરીદી થાય
આજે રોકાણથી લાભ થાય
તમારા મિત્રો તમારી લાગણી સમજે
ઉપાય –   મીઠાના પાણીથી ઘરમાં પોતા કરવા
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજે તમારા જીવનમાં નવા વળાંક આવે
આજે તમને તમારા બાળકથી ફરિયાદ રહે
આજે તમને માથાને લગતી સમસ્યા રહે
ઘરમાં મન દુઃખ થાય
ઉપાય –  ગુગળ નો ધૂપ કરવો
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થાય
આજે તમે નિરાશા માંથી બહાર આવો
તમારે ધનનો સંગ્રહ કરવો
વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે
ઉપાય –   લવિંગ અને બે કપૂર એક સાથે પ્રગટાવવા
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી
બહુ વિચારવું નહીં સ્વાસ્થ્યને અસર થઈ શકે છે
આજનો દિવસ ભવિષ્ય માટે સારો રહેશે
આજે પ્રેમથી દૂર રહેવું
ઉપાય –  સફેદ પુષ્પો માતાજીને અર્પણ કરવું
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
આજે તમારે મજબૂત નિર્ણય લેવાય
આજે તમને નવી માહિતી મળશે
ધ્યાન અને યોગથી ફાયદો જણાય છે
આજે તમને અંગત માર્ગદર્શન મળે
ઉપાય  –   સફેદ વસ્ત્રનું દાન કરો
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી અટકી ગયેલી વાત ઉકેલાય
આજે તમારો મૂડ બદલાયા કરે
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
ઢીચણ ને લગતી તકલીફ થાય
ઉપાય –  પશુ પક્ષીઓને ચણ નાખો
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે
પ્રવાસની શક્યતાઓ બની રહી છે
જીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશે
શારીરિક સમસ્યા રહ્યા કરે
ઉપાય –  નાના બાળકોને ચોકલેટ ખવડાવો
શુભરંગ – સફેદ 
આજનો મહામંત્ર –  ૐ વાયુવરં મૃગારૂઢં સ્વાતિ નક્ષત્ર દેવતામ્ | 
                       ખડ્ગ ચર્મોજ્વલ કરં ધુમ્રવર્ણ નમામ્યહ્મ || 
Whatsapp share
facebook twitter