+

આ રાશિના જાતકોને આજે નવા સંબંધ બની શકશે

આજનું પંચાંગતારીખ  -   14 જાન્યુઆરી 2023, શનિવાર          તિથિ   -   પોષ વદ સાતમ   રાશિ   -   કન્યા { પ,ઠ,ણ }  નક્ષત્ર  -   હસ્ત   યોગ  -   અતિગંડ   કરણ  -   બાલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:27 થી 13:10 સુધી રાહુકાળ :-  10:08 થી 11:28 સુધી રામાંનંદાચાર્ય જન્મ જયંતિ છે આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકરસંક્રાંતિ ઉજવાશે કમૂહૂર્તા- ધનારક સમાપ્ત થાય છે  મેષ (અ,લ,ઈ) સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છેસામાજિક ક્ષેત્રોથà«
આજનું પંચાંગ
તારીખ  –   14 જાન્યુઆરી 2023, શનિવાર        
  તિથિ   –   પોષ વદ સાતમ 
  રાશિ   –   કન્યા { પ,ઠ,ણ } 
 નક્ષત્ર  –   હસ્ત 
  યોગ  –   અતિગંડ 
  કરણ  –   બાલવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:27 થી 13:10 સુધી 
રાહુકાળ :-  10:08 થી 11:28 સુધી 
રામાંનંદાચાર્ય જન્મ જયંતિ છે 
આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકરસંક્રાંતિ ઉજવાશે 
કમૂહૂર્તા- ધનારક સમાપ્ત થાય છે  
મેષ (અ,લ,ઈ) 
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય –  મંદિરમાં સિંગપાકનું દાન કરવું 
શુભરંગ – સફેદ 
વૃષભ (બ,વ,ઉ) 
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
ઉપાય –  ગરીબોને સફેદ કપડાનું દાન કરવું 
શુભરંગ – મરુન 
મિથુન (ક,છ,ઘ) 
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય –  મગની દાળનું દાન કરવું 
શુભરંગ – કાળો રંગ 
કર્ક (ડ,હ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય –   આજે ચોખાનું દાન કરવું 
શુભરંગ – લીલો રંગ 
સિંહ (મ,ટ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય –  આજે ઘઉંનું દાન કરવું 
શુભરંગ – પીળો રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય –   આજે કાચી ખીચડીનું દાન કરવું 
શુભરંગ – રામા કલર 
તુલા (ર,ત) 
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનો ના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
ઉપાય –  આજે ખાંડનું દાન કરવું 
શુભરંગ – ગુલાબી 
વૃશ્ચિક (ન,ય) 
તમારા વેપારમાં મહેનત થકી સફળતા મળે  
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરી માટે અરજી કરેલ હોય તો તેમાં સફળતા મળશે
સાસરા પક્ષ તરફથી માન સન્માન મળશે
ઉપાય –   દેસી ગોળનું દાન કરવું 
શુભરંગ –  પર્પલ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાન થઈ શકે છે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
ઘરના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય –  આજે પીળા કપડાનું દાન કરવું 
શુભરંગ –  લાલ રંગ 
મકર (ખ,જ)
મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય  –   આજે કાળા તલનું દાન કરવું 
શુભરંગ – ખાકી રંગ 
કુંભ (ગ,શ,સ,ષ)
આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ થાય 
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક કાર્ય થશે
ઉપાય –  આજે કાળા અડદનું દાન કરવું 
શુભરંગ – જાંબલી રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે
ઉપાય –  આજે રેશમી કપડાનું દાન કરવું 
શુભરંગ – નેવું બ્લુ રંગ 
આજનો મહામંત્ર –  ૐ સપ્તાશ્વ રથમારૂઢં પ્રચંડં કશ્યપાત્મજમ્ | 
                        શ્વેતપદ્મધરં દેવં તં સૂર્ય પ્રણમામ્યહમ્  ||  
Whatsapp share
facebook twitter