+

આ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળી શકે

આજનું પંચાંગતારીખ :- 07 નવેમ્બર 2022, સોમવાર તિથિ    :- કારતક સુદ ચતુર્દશી ( 16:15 પછી પૂર્ણિમા ) રાશિ   :- મેષ ( અ, લ, ઈ ) નક્ષત્ર :- અશ્વિની ( 00:37 પછી ભરણી ) યોગ  :- સિદ્ધિ ( 22:37 પછી વ્યતિપાત ) કરણ  :- વણિજ ( 16:15 પછી વિષ્ટિ/ભદ્ર 04:20 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય  :- સવારે 06:52 સૂર્યાસ્ત  :-   સાંજે 17:55 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:45 સુધી રાહુકાળ :- 08:15 થી 09:37 સુધી આજે વૈકુંઠ ચતુર્દશીનો શુભ દિવસ છેઆજે જૈનો માટે ચૌમાસી ચતુર્દશી શુભ દિવà
આજનું પંચાંગ
તારીખ :- 07 નવેમ્બર 2022, સોમવાર 
તિથિ    :- કારતક સુદ ચતુર્દશી ( 16:15 પછી પૂર્ણિમા ) 
રાશિ   :- મેષ ( અ, લ, ઈ ) 
નક્ષત્ર :- અશ્વિની ( 00:37 પછી ભરણી ) 
યોગ  :- સિદ્ધિ ( 22:37 પછી વ્યતિપાત ) 
કરણ  :- વણિજ ( 16:15 પછી વિષ્ટિ/ભદ્ર 04:20 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય  :- સવારે 06:52 
સૂર્યાસ્ત  :-   સાંજે 17:55 
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:45 સુધી 
રાહુકાળ :- 08:15 થી 09:37 સુધી 
આજે વૈકુંઠ ચતુર્દશીનો શુભ દિવસ છે
આજે જૈનો માટે ચૌમાસી ચતુર્દશી શુભ દિવસ છે
આજે વ્રતની પૂનમ છે
 મેષ (અ,લ,ઈ) 
ધન સાચવીને રાખવું
તમારું મનગમતું કાર્ય થાય
કોઈની સાથે મતભેદ ન કરવો
ધ્યાન અને યોગ કરવો જરૂરી છે
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારી વાણી અને વર્તન સુધારવા જરૂરી છે
તમને જૂની ભૂલ યાદ આવે
તમારા મિત્ર સમસ્યા સર્જી શકે છે
આજે તમારી જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું
મિથુન (ક,છ,ઘ)
પ્રેમ જીવન ની નવી આશા લાવી શકે છે
આજ વેપારી વર્ગ માટે દિવસ સારો છે
આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે
ઘરમાં ધાર્મિક કાર્ય થાય
કર્ક (ડ,હ) 
જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે ઘરમાં વાદવિવાદ ટાળવો
આજે સારા સમાચાર મળી શકે તેમ છે
સિંહ (મ,ટ)
આજે ખોટું રોકાણ ન કરવું
મગજમાં શાંતિ રહે તેવા પ્રયત્નો કરવા
બહાર સંભાળીને નીકળવું જરૂરી છે
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
કન્યા (પ,ઠ,ણ) 
જીવનસાથી સાથે સાથે વાદવિવાદ થયા કરે
લોખંડના વેપાર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો છે
આજે વસ્તુ સંભાળીને રાખવી
પ્રવાસના યોગ બને
તુલા (ર,ત) 
આજે ધન લાભ થાય
ઘરેથી નીકળતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા
આજે તમને કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
મિત્રો સાથે સંબંધ લાગણી વાળા બને
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં
આજનો દિવસ તમારો નિરાતમાં અને આનંદમાં જાય 
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું
આજે તમે નવી યોજના બનાવી શકો
ધન (ભ,ધ,ફ,ઢ)
વાદ વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે
ધન પ્રાપ્તિનો યોગ સારો જોવા મળે
આજે તમને સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય
આજે તમારા સંબંધો ગાંઠ બને
મકર (ખ,જ) 
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
સામાજિક કાર્યોમાં રસ જાગે
આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
મીન (દ,ચ,ઝ,થ)
કુટુંબ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
આજે યાત્રા તમારા માટે શુભકારી રહેશે
આજે વાણીથકી  માનસન્માન મળે
આજે સંતાન બાબતે આનંદ રહે
આજનો મહામંત્ર :- ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિમ્  પુષ્ટિવર્ધનમ્ । 
                                   ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।  આ મંત્ર જાપથી વ્રતની પૂનમનું ફળ મળે 
આજનો મહાઉપાય :-  આજે આપણે જાણીશું વ્રતની પૂનમવિધિનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ધન પ્રાપ્તિ માટે શ્રી યંત્ર, કુબેર યંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, પૂજાકરી દક્ષિણાવર્તી શંખ મંદિરમાં મૂકવું 
આજે સત્યનારાયણ ભગવાનની કથા પુજા કરવી 
Whatsapp share
facebook twitter