+

આ રાશિના જાતકોને આજે નવી નોકરીની મળી શકે છે ઓફર

આજનું પંચાંગતારીખ -  18 ડિસેમ્બર 2022, રવિવાર   તિથિ -  માગસર વદ દશમ   રાશિ -  કન્યા પ,ઠ,ણ ( 22:39 તુલા )  નક્ષત્ર -  હસ્ત  યોગ -  શોભન  કરણ -  વણિજ દિન વિશેષ અભિજીત મૂહૂર્ત -   12:15 થી 12:57 સુધી રાહુકાળ -  16:35 થી 17:54 સુધી  પાર્શ્વનાથ દાદાની જન્મ કલ્યાણક જયંતિ છેરવિવારે દાનપૂણ્ય કરવાનો શુભ દિવસ છે  મેષ (અ,લ,ઈ) આવકમાં વધારો થવાની શક્યતા છેબિઝનેસમાં વધારો થવાની શક્યતા છેતમારા આર્થિક પાસાને મજબૂત બનાવશેકામ કરàª
આજનું પંચાંગ
તારીખ –  18 ડિસેમ્બર 2022, રવિવાર 
  તિથિ –  માગસર વદ દશમ 
  રાશિ –  કન્યા પ,ઠ,ણ ( 22:39 તુલા ) 
 નક્ષત્ર –  હસ્ત
  યોગ –  શોભન
  કરણ –  વણિજ 
દિન વિશેષ 
અભિજીત મૂહૂર્ત –   12:15 થી 12:57 સુધી 
રાહુકાળ –  16:35 થી 17:54 સુધી 
 પાર્શ્વનાથ દાદાની જન્મ કલ્યાણક જયંતિ છે
રવિવારે દાનપૂણ્ય કરવાનો શુભ દિવસ છે  
મેષ (અ,લ,ઈ) 
આવકમાં વધારો થવાની શક્યતા છે
બિઝનેસમાં વધારો થવાની શક્યતા છે
તમારા આર્થિક પાસાને મજબૂત બનાવશે
કામ કરવાની શૈલી માં સુધારો થશે
ઉપાય –  ૐ સૂર્યાય નમઃ || ના જાપ કરો
શુભરંગ –  કાળો 
વૃષભ (બ,વ,ઉ) 
નવી નોકરીની ઓફર મળી શકે છે
બિઝનેસમાં મોટો સોદો ફાઇનલ થઈ શકે તેમ છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
પૈસા મળવાની સંભાવના છે 
ઉપાય –  પીપળાના ઝાડ નીચે ચાર દિવેટનો દીવો કરવો 
શુભરંગ –  કેસરી 
મિથુન (ક,છ,ઘ) 
બિઝનેસમાં વધારો હોય તો આ સમય અનુકૂળ છે
નોકરીમાં બઢતીની શક્યતા છે
વેપાર ધંધાને લઈ ને યાત્રાના યોગ બની રહ્યા છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
ઉપાય –  આદિત્ય હૃદય સ્તોત્ર ના પાઠ કરો
શુભરંગ –  જાંબલી 
કર્ક (ડ,હ)
તમે માનસિક સુખ અને શાંતિ નો અનુભવ કરશો
વિવાહિત જીવન સારું રહેશે
આજે અધિકારીઓ તમને મદદ કરશે
કરિયર માં બદલાવ આવી શકે છે
ઉપાય –  આંધળાને ખાવાનું આપો.
શુભરંગ –  પોપટી 
સિંહ (મ,ટ)
વેપારીઓના કામમાં વધારો થાય
કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે
તમને આગળ વધવાની તક મળશે
તમે નવી કાર ખરીદી શકો છો 
ઉપાય –  લાલ કલરના કપડાનું દાન કરો.
શુભરંગ –  કથ્થાઈ 
કન્યા (પ,ઠ,ણ) 
નોકરીથી સ્થળાંતરની શક્યતા છે
તમને શોલ્ડરનો દુખાવો થાય
વધારે પડતું તમારુંજ ચાલે તેવા પ્રયત્ન કરવા નહિ
અન્ય લોકોની લાગણીઓને સમજવી
ઉપાય –  ઘઉંના લોટની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવો.
શુભરંગ –  ગુલાબી 
તુલા (ર,ત) 
આજે અન્ય વ્યક્તિનું આગમન થાય
તમારાથી ઇગો ઇશ્યુ આવી શકે છે
પોતાની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરો
તમારી રેલિશનશિપ સારી રહેશે
ઉપાય –  તાંબાના લોટામાં ચપટી ગોળ મિક્સ કરીને સૂર્યને જળ ચઢાવો.
શુભરંગ –  સોનેરી 
વૃશ્ચિક (ન,ય) 
જૂનું કામ નવી રીતે કરવા માટે પ્રયત્ન કરવો
કોઈના પર વધુ ભરોશો કરવો નહિ
પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકો જ તમારો ફાયદો લેશે
બને તેટલા વધુ ધાર્મિક પુસ્તકો વાંચવા
ઉપાય –  સૂર્ય શાંતિ પાઠ કરો 
શુભરંગ –  કાળો 
ધન (ભ,ધ,ફ,ઢ)
માથાના દુઃખાવા ની તકલીફ રહી શકે છે
નજીકના લોકોને સપોર્ટ કરવો
લાંબા સમયથી કોઈ તકલીફ હોય તો તેમાંથી છુટકારો મળી શકે છે  
તમને આવતા વિચારો પર વિશ્વાસ કરવો 
ઉપાય –  ઘરમાં મીઠાના પાણીના પોતા કરો.
શુભરંગ –  સિલ્વર 
મકર (ખ,જ)
ટ્રાવેલ કરવાથી ફાયદો થાય 
સ્વાસ્થય બાબતે થોડું ચિંતાજનક જનક છે
તમારા પાર્ટનર સાથેના તમારે સારું રહેશે
તમને પગની તકલીફ રહેશે
ઉપાય –   તુલસીનો છોડ ઉત્તર દિશામાં લગાવો
શુભરંગ –  આછો કેસરી 
કુંભ (ગ,શ,સ,ષ)
માત્ર પૈસા પાછળ ધ્યાન કેન્દ્રીત કરવાથી તબિયત બગડી શકે છે
આસમયગાળામાં બોસનો સહયોગ પ્રાપ્ત થાય
આજે લડાઈ ઝગડાથી બચવું
માઇગ્રેનના દર્દીઓને સતર્ક રહેવું
ઉપાય –  ગંગાજળ ઘરના દરેક ખૂણામાં છાંટો.
શુભરંગ –  બ્રાઉન 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધીરજથી કામ લેવું સારું રહેશે
ભાઈ સાથે વિવાદના કરવો
અકસ્માત થવાની શક્યતા છે
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
ઉપાય –  સફેદ ગાયને રોટલી ખવડાવો.
શુભરંગ –  સફેદ 
આજનું મહામંત્ર  –  ૐ કશ્યપોત્રિર્ભરદ્વાજો વિશ્વામિત્રોથ ગૌતમ: | 
                        જમદગ્નિર્વસિષ્ઠશ્ચ સપ્તૈતે ઋષય: સ્મૃતા: || 
Whatsapp share
facebook twitter