+

આ રાશિના જાતકોના પરિવારમાં આજે આનંદ અને ઉત્સાહ વધે

આજનું પંચાંગતારીખ  :- 16 નવેમ્બર 2022, બુધવાર તિથિ :- કારતક વદ આઠમ પૂર્ણ રાત્રિ સુધી રહેશે રાશિ :- કર્ક ડ,હ ( 18:59 પછી સિંહ ) નક્ષત્ર :- આશ્લેષા ( 18:59 પછી મઘા ) યોગ :- બ્રહ્મ ( 01:09 પછી ઇન્દ્ર ) કરણ  :- બાલવ ( 18:56 પછી કૌલવ પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:54 સૂર્યાસ્ત :-   સાંજે 17:55 વિજય મૂહૂર્ત  :- 14:15 થી 14:59 સુધી રાહુકાળ :- 12:24 થી 13:47 સુધી આજે કાલાષ્ટમી છે આજે કાલભૈરવની જન્મજયંતિ છે આજે અષ્ટમીની વૃદà«
આજનું પંચાંગ
તારીખ  :- 16 નવેમ્બર 2022, બુધવાર 
તિથિ :- કારતક વદ આઠમ પૂર્ણ રાત્રિ સુધી રહેશે 
રાશિ :- કર્ક ડ,હ ( 18:59 પછી સિંહ ) 
નક્ષત્ર :- આશ્લેષા ( 18:59 પછી મઘા ) 
યોગ :- બ્રહ્મ ( 01:09 પછી ઇન્દ્ર ) 
કરણ  :- બાલવ ( 18:56 પછી કૌલવ પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:54 
સૂર્યાસ્ત :-   સાંજે 17:55 
વિજય મૂહૂર્ત  :- 14:15 થી 14:59 સુધી 
રાહુકાળ :- 12:24 થી 13:47 સુધી 
આજે કાલાષ્ટમી છે 
આજે કાલભૈરવની જન્મજયંતિ છે 
આજે અષ્ટમીની વૃદ્ધિ તિથિ છે 
આજે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે  
મેષ (અ,લ,ઈ)
આજે સંતાનોના ભવિષ્યની ચિંતા થાય 
આપની પાસે પુષ્કર પ્રમાણમાં ધન આવે 
આજે યાત્રા દરમિયાન સફળતા મળે 
આજે વાણી અને સ્વભાવના કારણે ગેરસમજ થાય 
 
વૃષભ (બ,વ,ઉ)
આજે ધનનું મોટુંરોકાણ વિચારીને કરજો 
આજે સમજદારી પૂર્વક દિવસ પસાર થાય 
આપની સંતાનોની ઈચ્છા પૂર્ણ થાય 
આજે માર્કેટિંગ ક્ષેત્રે લાભ મળે 
મિથુન (ક,છ,ઘ)
પ્રવાહી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને લાભ મળે 
તમારા સંતાનોને તાલીમ લાભદાયી નિવડે 
તમને આંખોને લઈને સમસ્યા રહે 
આજે યાત્રાકે પ્રવાસમાં નાની અડચણો આવે  
કર્ક (ડ,હ)
આપનો પરિવાર દયાળુ સ્વભાવનો દૂરુપયોગ કરે 
નિઃસંતાન દંપતીઓ માટે શુભ સંકેત મળે 
આજે દિવસ સંગીતમય બને 
આરોગ્ય બાબતે વધારે ચિંતાના કરવી 
સિંહ (મ,ટ)
પારિવારિક અને  વૈવાહિક જીવન ખુશ નું માં બને
અમને હાઈ બીપી લઈને સમસ્યા રહે
આજે તમારી સહનશીલતા નો પરિચય મળે
આજે નાના ઉદ્યોગ ક્ષેત્રે લાભ મળે 
કન્યા (પ,ઠ,ણ)
આજે આર્થિક બાબતે છૂટ મળે
પરિવારમાં આજે આનંદ અને ઉત્સાહ વધે
આજે આરોગ્ય બાબતે કાળજી લેજો
ફાઈનાન્સ ક્ષેત્રે તમને પ્રગતિ મળે
તુલા (ર,ત)
આર્થિક બાબતે આપની મૂંઝવણ દૂર થાય
આપના સંતાનોને અપાર પ્રેમ મળે
આપને પત્ની તથા બાળકોનો સાથ સહકાર મળે
આપનું સારુ આરોગ્ય લોકોને ઈર્ષામાં વધારો કરે
વૃશ્ચિક (ન,ય)
આજે પરિવારમાં મનમુટાવ વધી શકે
આજે ખાણીપીણી વ્યવસાયમાં લાભ મળે
આજે ઈર્ષાને નિંદાનો ભોગ બની શકો છો
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળે 
ધન (ભ,ધ,ફ,ઢ)
વિદેશ જવા ઈચ્છતા સંતાનો માટે અનેક મુશ્કેલીઓ આવે
આપ સ્વાસ્થ્ય બાબતે સતેજ રહેજો
નોકરી કે બિઝનેસ માટે પ્રવાસ ટાળજો
પરિવારમાં એકતા તેમજ પ્રેમનો માહોલ જળવાઈ રહે
મકર (ખ,જ)
આપના ઉંધા પાસા શુભ ફળ અપાવે
આપના સંતાનો હંમેશા આપની કમજોરી રહે
આજે પતિ-પત્નીના સબંધમાં મીઠાશ આવે
જેટલું મૂડી રોકાણ કરશો તેનાથી અનેક ગણું વળતર મળે
કુંભ (ગ,શ,સ,ષ)
પરિવારમાં આપ હંમેશા લાગણીશીલ વ્યક્તિ બનશો
સંતાન બાબતે આપ ધ્યાન આપશો
આજ નોકરી બાબતે સંભાળશો
યાત્રા અને પ્રવાસને લઈને આપ શોખીન હશો
મીન (દ,ચ,ઝ,થ)
આજે આપને આર્થિક સંકડામણ રહે
આપ આપના સંતાનોને માત્ર અભ્યાસ પ્રત્યે ધ્યાન આપજો
આજે વૈવાહિકજીવનમાં ખટપટ વધે
આપના શરીરને નવી ઊર્જા અને સ્ફૂર્તિમળે
આજનો મહામંત્ર :- ૐ હ્રાં હ્રીં હ્રોં હ્રીં હ્રોં ક્ષં ક્ષેત્રપાલય કાલભૈરવાય નમઃ || આ મંત્ર જાપથી કાલભૈરવ દેવ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું કાલભૈરવ જન્મ જયંતિ પર્વ પર ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે કાલભૈરવ મંદિર જઈ મંદિરની 11 પ્રદક્ષિણા કરવી 
આજે ગરીબોને ગરમ કપડાનું દાન કરવું સાથે ગરીબોને જમાડવા 
ઉપર જણાવેલ મંત્રના 3 માળા અવશ્ય કરવી જેથી મનોકામના પૂર્ણ થાય
Whatsapp share
facebook twitter