+

આ રાશિના જાતકોને માટે આજે નવી તક ઉભી થાય

આજનું પંચાંગતારીખ  :- 14 ડિસેમ્બર 2022, બુધવાર      તિથિ :-  માગસર વદ છઠ્ઠ ( 23:42 પછી સાતમ )     રાશિ :-  સિંહ ( મ,ટ )  નક્ષત્ર :-  મઘા ( 05:16 પછી પૂર્વા ફાલ્ગુની )     યોગ :-  વિષ્કુંભ પૂર્ણ રાત્રિસુધી રહેશે     કરણ  :-  ગર ( 10:33 પછી વણિજ 23:42 પછી વિષ્ટિ/ભદ્ર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:16 સૂર્યાસ્ત :-   સાંજે 17:52 વિજય મૂહૂર્ત  :-  14:20 થી 15:03 સુધી  રાહુકાળ :- 12:34 થી 13:54 સુધી આજે વિષ્ટિ પ્રારંભ થાય છે આજે રાજયોગ છે આજે કુમારયોગ છેÂ
આજનું પંચાંગ
તારીખ  :- 14 ડિસેમ્બર 2022, બુધવાર  
    તિથિ :-  માગસર વદ છઠ્ઠ ( 23:42 પછી સાતમ ) 
    રાશિ :-  સિંહ ( મ,ટ )
  નક્ષત્ર :-  મઘા ( 05:16 પછી પૂર્વા ફાલ્ગુની ) 
    યોગ :-  વિષ્કુંભ પૂર્ણ રાત્રિસુધી રહેશે  
   કરણ  :-  ગર ( 10:33 પછી વણિજ 23:42 પછી વિષ્ટિ/ભદ્ર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:16 
સૂર્યાસ્ત :-   સાંજે 17:52 
વિજય મૂહૂર્ત  :-  14:20 થી 15:03 સુધી  
રાહુકાળ :- 12:34 થી 13:54 સુધી 
આજે વિષ્ટિ પ્રારંભ થાય છે 
આજે રાજયોગ છે 
આજે કુમારયોગ છે 
મેષ (અ,લ,ઈ)
જીવનસાથી જોડે ધન સંબંધી મતભેદ થાય
તમારો સમય કોઇ ને મદદરૂપ થવા માટે વાપરો
તમારા માટે ઉતાવળ સારી નથી
કામમાં નાનું મોટું નુકશાન જણાય
વૃષભ (બ,વ,ઉ)
આજે તમારે વિચાર્યા વગર કોઈ ને વચન આપવું નહિ
આજે ખોટું સાહસ કરવુ જોઈએ નહિ
ખર્ચ માં વધારો થાય
આજે તમને તમારા બાળક થી ફાયદો થાય
મિથુન (ક,છ,ઘ)
લાગણી નો દૂર ઉપયોગ ના થાય તેનું ધ્યાન રાખો
આજે બચાવેલ ધન કામ માં આવે
કોઇ ની જોડે મતભેદ ના કરવો
કોઈની જોડે અણગમો થાય
કર્ક (ડ,હ)
આજે તમારી નવી તક ઊભી થાય
અન્ય પર ખર્ચ કરવા નુ ટાળવુ
ઘર મા નાના મોટા ફેરફાર થાય
આજે કોઇ જવાબદારી મળે
સિંહ (મ,ટ)
ભૂતકાળ નુ વ્યક્તિ સંપર્ક મા આવે
આજે તમારો દિવસ યાદગાર રહેશે
તમને તમારા વતન ની યાદ આવે
સ્વાસ્થય સંબંધી કાર્યોમાં ધ્યાન આપવુ
કન્યા (પ,ઠ,ણ) 
નવા રહસ્યો બહાર આવી શકે તેમ છે
રોકાણ થી ફાયદો થાય
નવા કાપડ ની ખરીદી કરી શકો
તમારા મિત્રો તમારી લાગણી સમજે
તુલા (ર,ત) 
હાથમાં ધન ટકે નહી
બાળકો થી ફરિયાદ રહે
નવા વળાંક આવે
કોઇ ના આશીર્વાદ કામ લાગે
વૃશ્ચિક (ન,ય) 
આજે તમને માથા ને લગતી સમસ્યા રહે
ધનનો સંગ્રહ કરવો
નિરાશા માંથી બહાર નીકળો
સ્વપ્ન સાકાર કરવા
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વેપારી વર્ગ માટે દિવસ સારો છે
આજે તમને બાકી પૈસા પાછા મળે
તમને ખોટો ભય રહ્યા કરે
સાચા સાથીદાર મળે
મકર (ખ,જ)
મજબૂત નિર્ણય લેવાય
જીદી સ્વભાવ છોડવો
સાંજ પછી સમાચાર સારા મળે
કસરત અને યોગા કરવા
કુંભ (ગ,શ,સ,ષ)
ખોટી ચિંતા ના કરવી
વિતાવેલી પળો યાદ આવે
સફળતાખુશીલાવે
સુખી લગ્નજીવન સુખમય જીવન જીવવાની પ્રેરણા મળે
મીન (દ,ચ,ઝ,થ)
આજ ના દિવસે સફળતા મળવાના યોગ બને
વિદેશ થી લાભ થાય
ભૂતકાળ યાદ ના કરવું
ધન પ્રાપ્તિ માટેના શુભ યોગ બને
આજનો મહામંત્ર :- ૐ પિતર: પિણ્ડહસ્તાશ્ચ કૃશાધૂમ્રાપવિત્રિણ: | 
                      કુશલં  દ્ધુરસ્માકં  મઘા  નક્ષત્ર  દેવતા: || આ મંત્ર જાપથી મઘા નક્ષત્રનું શુભફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું પિતૃદોષ નિવારણ માટે શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે પિપ્પળના વૃક્ષના મૂળમાં દૂધમિશ્રિત જલનો અભિષેક કરવો 
આજે પિતૃદોષનું વિધિ વિધાન કરવું 
આજે તિર્થક્ષેત્રે નારાયણબલિની વિધિ શ્રદ્ધા પૂર્વા કરવું 
Whatsapp share
facebook twitter