+

આ રાશિના જાતકોને આજે આર્થિક સંપત્તિમાં વધારો થઈ શકે

આજનું પંચાંગતારીખ  -   04 જાન્યુઆરી 2023, બુધવાર      તિથિ   -   પોષ સુદ તેરસ   રાશિ   -   વૃષભ [ બ,વ,ઉ ] નક્ષત્ર  -   રોહિણી   યોગ  -   શુક્લ   કરણ  -   કૌલવ દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:31 થી 15:13 સુધી રાહુકાળ :-  12:45 થી 14:04 સુધી આજે પ્રદોષ છે સાથે રવિયોગ છે  મેષ (અ,લ,ઈ) આર્થિક લાભ સંબંધી વિશે મહત્વના કાર્યો કરશોનકામી ચિંતાઓ થી દૂર રહેશોપરિવારમાં શુભ વાતાવરણ મનને પ્રસન્ન રાખશેતમારા વિરોધીઓથી સાવધાન રહેશોઉપાà
આજનું પંચાંગ
તારીખ  –   04 જાન્યુઆરી 2023, બુધવાર    
  તિથિ   –   પોષ સુદ તેરસ 
  રાશિ   –   વૃષભ [ બ,વ,ઉ ]
 નક્ષત્ર  –   રોહિણી 
  યોગ  –   શુક્લ 
  કરણ  –   કૌલવ 
દિન વિશેષ 
વિજય મૂહુર્ત –  14:31 થી 15:13 સુધી 
રાહુકાળ :-  12:45 થી 14:04 સુધી 
આજે પ્રદોષ છે સાથે રવિયોગ છે  
મેષ (અ,લ,ઈ) 
આર્થિક લાભ સંબંધી વિશે મહત્વના કાર્યો કરશો
નકામી ચિંતાઓ થી દૂર રહેશો
પરિવારમાં શુભ વાતાવરણ મનને પ્રસન્ન રાખશે
તમારા વિરોધીઓથી સાવધાન રહેશો
ઉપાય –  ગણેશજીના 12 નામના જાપ કરવા 
શુભરંગ – આછો પીળો 
વૃષભ (બ,વ,ઉ) 
ભૂમિ ને લગતા કામમાં સફળતા મળે
વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે મહેનત વધે 
આજે સંબંધોમાં મીઠાશ વધશે 
ઉપાય –  જાસુદનું ફૂલ ગણેશજીને અર્પણ કરવા 
શુભરંગ – ગુલાબી 
મિથુન (ક,છ,ઘ) 
આર્થિક કારણોથી સામાજિક કાર્યોમાં અવરોધ આવે
આજે કર્મચારીઓ સાથે વાદવિવાદ કરવો નહીં
આજે દિવસ દરમિયાન સ્ફૂર્તિ અને જોશ વધે 
તમારું મન ધર્મ તરફ વળે
ઉપાય –  ગણેશજીને સિંદુર અર્પણ કરવું 
શુભરંગ – ક્રીમ 
કર્ક (ડ,હ)
વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ મળે
ધાર્મિક કારોમાં સમસ્યા વિશે વિચાર કરશો
મિલકત સંબંધીત કાર્યોમાં ગંભીર રહેશો
ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ મળે
ઉપાય –   ગણેશજીને દૂર્વા અર્પણ કરવા 
શુભરંગ – વાદળી 
સિંહ (મ,ટ)
કાર્ય ક્ષેત્રે ભાગ્યવર્ધક સફળતાઓ મળી શકે
કોર્ટ કચેરીના વિવાદથી વ્યાપારમાં નુકસાન થાય
તમારા સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરશો
પરિવારનો સાથ સહકાર મળે
ઉપાય –  ગણેશજીને લાલ વસ્ત્ર અર્પણ કરવા 
શુભરંગ – સફેદ 
કન્યા (પ,ઠ,ણ) 
પદ પ્રતિષ્ઠા સંબંધીત વિવાદો ઉકેલાય
આધ્યાત્મક ક્ષેત્રે સંશોધન કરશો
તમારી ઉર્જામાં વૃદ્ધિ થાય
શુભ કાર્યો થકી ધન ખર્ચ વધે
ઉપાય –   સિંદુર યુક્ત દૂર્વા ગણેશજીને અર્પણ કરવા 
શુભરંગ – લાલ 
તુલા (ર,ત) 
આજે દિવસના પ્રારંભમાં લાભ મળે
માંગલિક પ્રસંગોનું આયોજન કરી શકો
વ્યાપાર ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કાર્ય મળે
આજે માનસિક અસ્થિરતા દૂર થાય
ઉપાય –  ગોળના લાડુ ગણેશજીને અર્પણ કરવા 
શુભરંગ – સિંદૂર રંગ 
વૃશ્ચિક (ન,ય) 
કોડ કચેરીમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું 
સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
પરિવાર સાથે લાંબી યાત્રા થાય
વિદ્યાર્થી મિત્રોને મહેનતનું ફળ મળે
ઉપાય –   ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા 
શુભરંગ –  લીલો
ધન (ભ,ધ,ફ,ઢ)
વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે વધુ પ્રયત્નો સફળતા અપાવે 
આજે માનસિક શાંતિ મળે
તમારો સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહે
ઉપાય –  11 વાર સંકટનાશન ગણેશ સ્ત્રોત્રના પાઠ કરવા 
શુભરંગ –  ગોલ્ડન 
મકર (ખ,જ)
સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થાય
આર્થિક સંપત્તિમાં વધારો થઈ શકે
રોગ નિવારણ કાર્યો માટે યાત્રા થાય
મોટા અધિકારી વર્ગનો સહયોગ મળે
ઉપાય  –   ગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – સિલ્વર 
કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિક કાર્યોમાં અવરોધો આવી શકે
સુખ સુવિધામાં આજે વધારો થાય 
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
અંગત જીવનમાં વિવાદ ઉકેલાય
ઉપાય –  ગણેશજીને હળદર ચડાવવું 
શુભરંગ – મરુન 
મીન (દ,ચ,ઝ,થ)
નવા કાર્યોમાં સફળતા મળી શકે
આજે ભાગ્ય સાથ તમને આપે
સમયનો સદુપયોગ લાભકારી બને
પીઢવ્યક્તિથી વ્યવસાયિક ક્ષેત્રે લાભ મળે
ઉપાય –  ગણેશજીને જાસુદની માળા ચડાવવી 
શુભરંગ – પીળો રંગ 
આજનો મહામંત્ર –  ૐ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ | 
        શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ || 
Whatsapp share
facebook twitter