+

આ રાશિના જાતકો આજે મજબૂત નિર્ણય લઇ શકો

આજનું પંચાંગતારીખ  -   26 જાન્યુઆરી 2023, ગુરુવાર   તિથિ   -   મહા સુદ પાંચમ   રાશિ   -  મીન { દ,ચ,ઝ,થ }  નક્ષત્ર  -  ઉત્તરાભાદ્રપદ   યોગ  -  શિવ   કરણ  -  કૌલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:30 થી 13:14 સુધી રાહુકાળ -  14:14 થી 15:36 સુધી આજે વસંત પંચમી છે સાથે સરસ્વતી અને શ્રી પૂજનનો દિવસ છે આજે પ્રજાસત્તાક – ગણતંત્રદિવસ છે  મેષ (અ,લ,ઈ) આજે વેપારી વર્ગને ફાયદો જણાયઆજે તમારે કીમતી વસ્તુ સાચવવીપરિવારમાં ખુશીઓ આવે
આજનું પંચાંગ
તારીખ  –   26 જાન્યુઆરી 2023, ગુરુવાર 
  તિથિ   –   મહા સુદ પાંચમ 
  રાશિ   –  મીન { દ,ચ,ઝ,થ } 
 નક્ષત્ર  –  ઉત્તરાભાદ્રપદ 
  યોગ  –  શિવ 
  કરણ  –  કૌલવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:30 થી 13:14 સુધી 
રાહુકાળ –  14:14 થી 15:36 સુધી 
આજે વસંત પંચમી છે સાથે સરસ્વતી અને શ્રી પૂજનનો દિવસ છે 
આજે પ્રજાસત્તાક – ગણતંત્રદિવસ છે  
મેષ (અ,લ,ઈ) 
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમારે કીમતી વસ્તુ સાચવવી
પરિવારમાં ખુશીઓ આવે
નિરાશા માંથી બહાર આવો
ઉપાય –  આજે આમળાનું છોડ ઘર આંગણે વાવવું 
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ)
આજે તમને નવી માહિતી મળે
આજે તમારે મજબૂત નિર્ણય લેવાય
આજે અંગત માર્ગદર્શન મળે
આજે બહુ વિચારવું નહીં
ઉપાય –  આજે નજીકના મંદિરમાં જાંબુ વાવવું 
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારી અટકી ગયેલ વાત ઉકેલાય
ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
તમારો મૂડ બદલાયા કરે
ઉપાય –  ઘર આંગણે અગરનો છોડ વાવવું 
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
તમારા નવા રહસ્યો બહાર આવે
મિત્રો તમારી લાગણી સમજે
કોઈ રોકાણ લાભકારી નીવડે
ધાર્મિક આયોજન કરી શકો
ઉપાય –  આજે વાંસના છોડ મંદિરમાં ભેટ કરવું 
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
તમારા જીવનમાં નવા વળાંક આવે
બાળકથી ફરિયાદ રહે
આજે પ્રવાસના યોગ બને છે
ખર્ચ પર અંકુશ રાખવો
ઉપાય –  આજે પીપળે જલ અર્પણ કરવું 
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ)
તમારા અધુરા કાર્યો પૂર્ણ થાય
મિત્રોની મદદથી સમસ્યાનું નિવારણ મળે
તમને આર્થિક લાભ થાય
કોર્ટ કચેરીનું કામ થાય
ઉપાય –  શિવ મંદિરમાં બીલીનું છોડ વાવવું 
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજે તમારા મનોબળમાં વધારો થાય
આજે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી પડે
ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય
આજે વાદ-વિવાદ ન કરવો
ઉપાય –  ઘર આંગણે અર્જુન છોડ વાવવું 
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય)
આજે તમને સહ કર્મચારી થી ફાયદો થાય
તમારી ત્વચા નું ધ્યાન રાખવું
આજે ધન કમાવા માટે ઉત્તમ દિવસ છે
કમરની તકલીફ રહ્યા કરે
ઉપાય –  ઘર આંગણે નાગકેશર છોડ વાવવું 
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કાર્યમાં સફળતા મળે
નવી નોકરીની તક મળે
પ્રેમ સંબંધોમાં મધુરતા આવે
તમારી તબિયત સાચવવી
ઉપાય –  આજે નેતરનો છોડ વાવવું 
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો છો
આજે તમે મૂંઝવણ અનુભવો
આજે લાંબી મુસાફરી ટાળવી
કોઈ જોડે પૈસાનો વ્યવહાર ન કરવો
ઉપાય  –  આજે નજીકના મંદિરે આકડો વાવવો 
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને પ્રેમમાં મીઠાશ મળે
સામાજિક કાર્યો થાય
પૈસાની બાબતે દલીલ ન કરવી
કાળા રંગની વસ્તુથી દૂર રહેવું
ઉપાય –  ઘર આંગણે કદમનો છોડ વાવવો 
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધંધામાં જાગૃતતા વધશે
આજે તમને માથામાં દુખાવો રહે
તમારું મનગમતું કાર્ય પૂર્ણ થાય
નોકરી માટે નવી વાત આવે
ઉપાય –  આજે ઘર આંગણે આંબો વાવવો 
શુભરંગ – લીલો
આજનો મહામંત્ર –  ૐ માઘસ્ય શુક્લપંચમ્યાં વિદ્યારમ્ભદિનેઙપિ ચ | 
                      પૂર્વઙહ્ની  સંયમં કૃત્વા તત્રાહ્ની સંયત: શુચિ: ||
Whatsapp share
facebook twitter