
આજનું પંચાંગ
તારીખ – 02 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
તિથિ – મહા સુદ બારસ
રાશિ – મિથુન { ક,છ,ઘ }
નક્ષત્ર – આર્દ્રા
યોગ – વૈધૃતિ
કરણ – કૌલવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત – 12:39 થી 13:15 સુધી
રાહુકાળ – 14:16 થી 15:39 સુધી
આજે ભીષ્મ દ્વાદશી છે
સંતાન-આમલકી વરાહ દ્વાદશી છે
મેષ (અ,લ,ઈ)
આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે
તમે પોતાના લક્ષ્યને સાધશો
આજે સમય તમારા માટે શુભ કરી રહે
આજે મનને મક્કમ રાખી કામ કરશો
ઉપાય – ગરીબોને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ – સફેદ
વૃષભ (બ,વ,ઉ)
આજે કાર્યક્ષેત્રે મહેનત વધે
તમને જીવનસાથી દ્વારા લાભ મળે
આજે આંતરિક ઉર્જામાં વધારો થાય
તમારા પરિવારમાં સંપ વધે
ઉપાય – મંદિરમાં હળદરનું દાન કરવું
શુભરંગ – કેસરી
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે
પતિ-પત્ની વચ્ચે મતભેદો દૂર થાય
અવિવાહિત લોકોને સારા સમાચાર મળે
આજે ધન ખર્ચ વધી શકે
ઉપાય – કેળના ઝાડમાં કેસરયુક્ત જલ અર્પણ કરવું
શુભરંગ – પીળો
કર્ક (ડ,હ)
વિદ્યાર્થી મિત્રોને સારા પરિણામ મળે
વ્યાપારમાં પરિશ્રમ વધી શકે
આજે મીડિયાક્ષેત્રે જોડાયેલાને લાભ મળે
આજે મહેનત થકી સારા પરિણામ મળે
ઉપાય – ઘરથી બહાર જતા કપાળમાં હળદરનું તિલક કરવું
શુભરંગ – લાલ
સિંહ (મ,ટ)
આપના પરિવારનું વિશેષ ધ્યાન રાખશો
તમારું સ્વાસ્થ્ય બગડી શકે
આજે તમને માનસિક ચિંતા રહે
આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો
ઉપાય – આજે ગુરુ મંત્રના જાપ કરવા
શુભરંગ – મરુન
કન્યા (પ,ઠ,ણ)
આજે અભ્યાસક્ષેત્રે સમસ્યાઓ થાય
કાર્ય ક્ષેત્રે સમસ્યાઓનું નિવારણ થાય
વેપારમાં ધીરજ રાખીને કામ કરવું
આજે અત્માંવિશ્વાશમાં વધારો થાય
ઉપાય – દેવગુરુ બૃહસ્પતિ કવચના પાઠ કરવા
શુભરંગ – લીલો
તુલા (ર,ત)
આજે માનસિક રીતે સ્વસ્થ રહેશો
આજે કલ્પના શક્તિમાં વધારો થાય
તમે વ્યાપારમાં વધારે વ્યસ્ત રહેશો
આજે તમારી આવડતમાં વધારો થાય
ઉપાય – આજે ગુરુસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – પીળો
વૃશ્ચિક (ન,ય)
આજે વાણીપર સંયમ રાખશો
તમને સરકારી પરીક્ષાથી લાભ મળે
આજે માનસિક તણાવમાં વધારો થાય
તમારાજીવનમાં વિચાર શક્તિમાં વધારો થાય
ઉપાય – આજે પીળા વસ્ત્રોના દાન કરવા
શુભરંગ – વાદળી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે સંબંધોમાં મધુરતા રાખશો
વ્યાપારમાં વિવાદો વધને તેનું ધ્યાન રાખશો
તમારી સમસ્યાઓ વાતચિતથી સુધારે
કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો
ઉપાય – આજે સત્યનારાયણ ભગવાનની કથા કરવી
શુભરંગ – નારંગી
મકર (ખ,જ)
આજે લગ્નના યોગ પ્રબળ બને
આજે લવ-લાઈફમાં સફળતા મળે
આજે માનસિક ઉર્જામાં વધારો થાય
આજનો દિવસ તમારા માટે શુભ રહે
ઉપાય – આજે ઘરમાં બ્રહ્મ ભોજન કરાવા
શુભરંગ – ગુલાબી
કુંભ (ગ,શ,સ,ષ)
સરકારી નોકરીથી તમને લાભ મળી શકે
તમને નવા ક્ષેત્રે કામ કરવાનો લાભ મળે
તમારા અંગત કાર્યમાં લાભ મળે
વેપારમાં કર્મચારીના મદદથી ધન લાભ થાય
ઉપાય – કેસરચંદનનું તિલક કરવું
શુભરંગ – સિલ્વર
મીન (દ,ચ,ઝ,થ)
તમારા સંતાનોના ભાવિને લઇ ચિંતા રહે
આજે વ્યાપારમાં સંઘર્ષ વધે
તમારા શુભ નિર્ણયથી ભવિષ્ય મજબુત બને
આજે તમને સિદ્ધિ અને સફળતા મળે
ઉપાય – શિવ મંદિરમાં ચણાની દાળનું દાન કરવું
શુભરંગ – ઘાટો પીળો
આજનો મહામંત્ર – ૐ ઇતિ મતિરુપકલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વતપુંગવે વિભૂમ્નિ |
સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવપ્રવાહ : ||