Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મિત્રોએ મિત્રની પત્નીને જોઈને કર્યો મોટો ખુલાસો, મિત્રોએ ભાભી સાથે…..

06:30 PM Oct 01, 2024 |
  • યુવકે તેની પત્ની અને તેની માતાની પરિવાર સાથે મળી કરી હત્યા
  • મિત્રોએ મિત્રની પત્ની વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો
  • મિત્રોએ જણાવેલી વાત સત્યા સાબિત થઈ હતી

Hapur Murder Case : લગ્ન સંબંધને ભારતમાં એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે. કારણ કે… લગ્ન મંડપમાં પતિ-પત્ની એકબીજાની સાથે સુખ-દુ:ખમાં સાથે રહેવા માટે એક નહીં, પરંતુ સાત જન્મ સુધી સાથે રહેવાના વાયદાઓ કરતા હોય છે. જોકે લગ્ન પહેલા યુવક અને યુવતીના પરિવાજનો એકબીજાના પરિવારની માહિતી મેળવતા હોય છે. ત્યારબાદ યુવક અથવા યુવતીના પરિવારજનો પોતાની સંતાનના લગ્ન માટે તૈયાર થતા હોય છે. પરંતુ તેમ છતાં અનેક કિસ્સાઓમાં પરિવારને દગો ખાવાનો વારો આવતો હોય છે. કારણ કે… લગ્ન પહેલા જે રીતે પરિવાર પોતાને પ્રદર્શિત કરતા હોય છે, તેનાથી તદ્દન વિરુદ્ધ પરિવારની છાપ લગ્ન પછી જોવા મળે છે.

યુવકે તેની પત્ની અને તેની માતાની પરિવાર સાથે મળી કરી હત્યા

ઉત્તર પ્રદેશના હાપુરમાંથી તાજેતરમાં બે મહિલાઓની લાશ મળી હતી. જેનો હાપુર પોલીસ દ્વારા ભેદ ઉકેલતા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના હાપુરમાં આવેલા ધૌલના ક્ષેત્રના શેખપુરા ગામમાં ઘટી હતી. આ ઘટનામાં માતા અને તેની 30 વર્ષની પુત્રીની હત્યા કરવામાં આવી છે. જોકે આ બંનેની હત્યા તેમના સંબંધીઓએ કરી છે. એટલે કે… મહિલા અને તેની પુત્રીની હત્યા પુત્રીના સાસરિયાવાળાઓ દ્વારા કરવામાં આવી છે. જોકે વૃદ્ધ માતાએ તેની દીકરીના લગ્ન 1 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક યુવક સાથે કરાવ્યા હતાં. ત્યારે યુવક અને તેના પરિવારજનોને લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચો: Coaching Center માં મુસ્લિમ શિક્ષકે બાથરૂમમાં હિન્દુ વિદ્યાર્થીની સાથે….

મિત્રોએ મિત્રની પત્ની વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

જોકે એવું સામે આવ્યું છે કે, ગામમાં આવેલી અન્ય મહિલાઓ કરતા યુવકની પત્ની સૌથી સુંદર હતી. તો યુવકના માથા ઉપરથી લગ્નનો ભૂત ઉતર્યો ન હતો, તો તેણે પોતાના મિત્રોને માટે પોતાના લગ્નની પાર્ટી સ્વરૂપે ખાસ આયોજન કર્યું હતું. ત્યારે યુવકના મિત્રોએ તેની ભાભીની તસવીર બતાવવા માટે તેને કહ્યું હતું. ત્યારે યુવકે પોતાની પત્નીની તસવીર તેના મિત્રોને બતાવી હતી. જે બાદ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જેના પરિણામે યુવકે અને તેના પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. કારણે કે… યુવકના મિત્રોએ જણાવ્યું હતું કે, આ એક કોલ ગર્લ છે. આ રીતે યુવકેને તેની પત્નીની હકીકતનો સામનો કરવો પડ્યો હતો.

મિત્રોએ જણાવેલી વાત સત્યા સાબિત થઈ હતી

યુવકને પોતાની પત્ની વિશે આ વતા માલૂમ પડતા, તે ખુબ જ ગુસ્સે ભરાયો હતો. કારણે કે…. તેની પત્ની અને તેની વૃદ્ધએ દગો કર્યો હતો. જોકે યુવકે મિત્રોની વાત ચાસી છે કે ખોટી તે જાણવા માટે તેની પત્નીને આ વાત કરી હતી. ત્યારે મિત્રોએ જણાવેલી વાત સત્યા સાબિત થઈ હતી. જેના પરિણામે યુવક અને તેના પરિવારજનોએ મળીને તેની પત્ની અને તેની માતાની હત્યા તેમના જ ઘરમાં કરી હતી. તેથી 25 દિવસની અંદર આ યુવકના લગ્નજીવનનો અંત આવ્યો હતો. જ્યારે પોલીસને આ મામલે જાણ થઈ હતી. ત્યારે હાપુર પોલીસે ખાસ કાર્યવાહીના આધારે કુલ 3 આરોપીઓને પકડી પાડ્યા છે.

આ પણ વાંચો: માતાએ દીકરીનું શારીરિક શોષણ કરતા મૌલાનાને ઢોર માર માર્યો, જુઓ વીડિયો