Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાભી 2 ને દિવસમાં 5 વાર માર ખાવો પડતો હતો, જાણો કારણ….

09:46 PM Oct 14, 2024 |
  • Triptii Dimri એ અનેક ખુલાસાઓ કર્યા
  • Triptii Dimri ને દિવસમાં 5 વાર માર પડતો
  • માર ખાવાથી Triptii Dimri એ નીડર બની છે

Actress Triptii Dimri Controversy : Actress Triptii Dimri અત્યારે ભારતમાં નેશનલ ક્રશ તરીકે ઓળખાય રહી છે. કારણે કે… Actress Triptii Dimri ની એક પછી એક હીટ ફિલ્મ આપી રહી છે. તે સાથે Actress Triptii Dimri એ આ ફિલ્મોમાં બોલ્ડ લૂક પણ આપી રહી છે. ત્યારે ભારતમાં યુવાનોથી માંડીને પુરુષો સુધી તમામ વ્યક્તિઓ તેના ચાહકો બની રહ્યા છે. બીજી તરફ બોલીવૂડમાં અન્ય Triptii Dimriઓ Triptii Dimri ની ઈર્ષા પણ અનુભવી રહ્યા છે.

Triptii Dimri એ અનેક ખુલાસાઓ કર્યા

Actress Triptii Dimri એ તાજેતરમાં એક પોડકાસ્ટ કર્યું હતું. Actress Triptii Dimri એ Ranveer Allahbadia સાથે પોડકાસ્ટ કર્યું હતું. ત્યારે Ranveer Allahbadia ના પ્રશ્નાના જવાબ આપતા Triptii Dimri એ અનેક ખુલાસાઓ કર્યા હતાં. Triptii Dimri એ પોતાના એક ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણ વિશે ઘણા ખુલાસા કર્યા છે. Triptii Dimri એ ખુલાસો કર્યો કે તે ખૂબ જ તોફાની અને જીદ્દી બાળક હતી. તેણીએ જણાવ્યું હતું કે, તેને હંમેશા ના પાડવામાં આવેલા કાર્યો કરતા વધુ પસંદ છે.

આ પણ વાંચો: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા Bad News, આ દિગ્ગજ કલાકારે લીધો અંતિમ શ્વાસ

Triptii Dimri ને દિવસમાં 5 વાર માર પડતો

Triptii Dimri એ વધુમાં જણાવ્યું હતું કે, તે દરરોજ રડ્યા પછી જ શાળાએ જતી હતી. તેની સાથે તેણી એટલી તોફાની હતી કે તે ન તો ક્લાસમાં આગળ કે પાછળ બેસતી હતી. તે જાણીજોઈને વચ્ચે બેસતી હતી, કારણ કે આગળ અને પાછળના લોકો પર વધુ ધ્યાન આપવામાં આવે છે, તેના કારણે વચ્ચે બેસેલા બાળકો સુરક્ષિત હોય છે. તેણી ચોંકાવનારી વાત એ કહી છે કે, તેને દિવસમાં 5 વાર માર પડતો હતો. અને બાળપણમાં કોઈપણ દિવસ એવો ન હતો, જ્યારે મેં 5 વાર માર ના ખધો હોય. પહેલા શાળાએ જતા પહેલા માતાનો માર પડતો હતો. ત્યારબાદ શાળાએ શિક્ષકોનો માર ખાવો પડતો હતો.

માર ખાવાથી Triptii Dimri એ નીડર બની છે

Triptii Dimri ને ટ્યુશનમાં પણ મેથીપાક મળતો હતો. પછી જ્યારે મિત્રો સાથે રમવા જતી હતી, ત્યારે અને અંતે રાત્રે પિતાના હાથનો માર ખાવો પડતો હતો. આ પછી જ તેનો દિવસ પૂરો થયો. આ કારણે તે એટલી બહાદુર બની ગઈ કે તેણે વિચાર્યું કે સૌથી વધુ કોઈપણ વ્યક્તિ તમને મારી શકે છે, તેનાથી આગળ કંઈ નથી. બીજી તરફ Triptii Dimri ની એક પછી એક ફિલ્મો આવી રહી છે. હાલમાં જ તેની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો રીલિઝ થઈ છે. હવે તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ટૂંક સમયમાં આવવાની છે.

આ પણ વાંચો: ખ્યાતનામ કલાકારે પત્નીને કહ્યુ, મારે તારી માતા સાથે સેક્સ માણવું છે સાથે તું પણ…