+

આ મોડેલે તો હદ વટાવી! કેમેરા સામે ઊતારી દીધા કપડાં અને પછી..!

અદિતિ મિસ્ત્રી ફિટનેસ અને ગ્લેમરની દુનિયામાં જાણીતી છે દિવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર 4 હોટ તસવીરો પોસ્ટ કરી દિવ્યા સોશિયલ મીડિયા ખુજ એક્ટિવ રહે છે   Divya Mistry :દિવ્યા મિસ્ત્રી (Divya Mistry)જે…
  • અદિતિ મિસ્ત્રી ફિટનેસ અને ગ્લેમરની દુનિયામાં જાણીતી છે
  • દિવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર 4 હોટ તસવીરો પોસ્ટ કરી
  • દિવ્યા સોશિયલ મીડિયા ખુજ એક્ટિવ રહે છે

 

Divya Mistry :દિવ્યા મિસ્ત્રી (Divya Mistry)જે રીતે ફિટનેસ અને ગ્લેમરની દુનિયામાં જાણીતી છે, તે જ રીતે તેની બહેન દિવ્યા મિસ્ત્રી પણ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. ફિટનેસ મોડલ (Model)હોવા ઉપરાંત, દિવ્યા સોશિયલ મીડિયા પ્રભાવક છે, અને તે સતત ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં, દિવ્યાએ શેર કરેલી કેટલીક તસવીરો અને એક વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે.

 

દિવ્યાની મિરર સેલ્ફી અને બીચ ફોટોઝ

દિવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર 4 હોટ તસવીરો પોસ્ટ કરી છે. પ્રથમ ફોટામાં, દિવ્યાએ બિકીની પહેરીને મિરર સેલ્ફી લીધી છે, જ્યારે બીજા ફોટામાં તે પોતાનો સંપૂર્ણ લુક ફ્લોન્ટ કરી રહી છે. ત્રીજી તસવીરમાં દિવ્યાએ પોતાના ટેટૂને દેખાડીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, અને ચોથા ફોટામાં તે બીચ પર બેસીને પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Divya Panchal (@divyamistry0409)

 

વીડિયો પણ શેર કર્યો છે

દિવ્યાની (Divya Mistry)આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ફોટા પર દરેક લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. દિવ્યાની પોસ્ટ હાર્ટ અને ફાયર ઇમોજીસથી ભરેલી છે. એટલું જ નહીં દિવ્યાએ એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં દિવ્યાએ હદ વટાવી દીધી છે. હા, વીડિયોમાં દિવ્યાએ પોતાનું ટોપ ઉતાર્યું અને કેમેરાની સામે આવી.

 

View this post on Instagram

 

A post shared by Divya Panchal (@divyamistry0409)

આ પણ  વાંચો‘Rashmika Mandana બની અકસ્માતનો શિકાર, પોસ્ટ કરીને હેલ્થની આપી જાણકારી

દિવ્યાએ બધી હદો વટાવી દીધી

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યા પહેલા કેમેરાની સામે પોઝ આપી રહી છે અને ત્યાર બાદ તેણે કેમેરાની સામે પોતાનું ટોપ ઉતારીને બિકીનીમાં પોઝ આપ્યો છે. આ પછી, દિવ્યા પૂલમાં જોવા મળી હતી અને તેણે પૂલમાંથી ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા. દિવ્યાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

આ પણ  વાંચોAkshay Kumar એ બર્થ ડે પર કરેલી આ જાહેરાતથી ચાહકો….

ફેન્સે  પ્રતિક્રિયા આપી

ઈન્ટરનેટ યુઝર્સ આ અંગે જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આના પર એક યુઝરે લખ્યું કે આ બહુ વધારે છે. એક યુઝરે લખ્યું કે શું સુંદરતા છે. એક યુઝરે કહ્યું કે કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે. અન્ય યુઝરે પૂછ્યું કે તેણીએ શું શેર કર્યું છે. ઈન્ટરનેટ અટકી જશે.

 

Whatsapp share
facebook twitter