+

Rakhi : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી કરી ઉજવણી

રક્ષા બંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી કરી ઉજવણી ભાજપ મહિલા મોરચાની બહેનોએ પણ મુખ્યમંત્રી રાખડી બાંધી દર વર્ષે રક્ષા બંધનની મુખ્યમંત્રી નિવાસ સ્થાન…
  • રક્ષા બંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી કરી ઉજવણી
  • ભાજપ મહિલા મોરચાની બહેનોએ પણ મુખ્યમંત્રી રાખડી બાંધી
  • દર વર્ષે રક્ષા બંધનની મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે થાય છે ઉજવણી.

Rakhi : આજે દેશભરમાં રક્ષા બંધનના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ રક્ષાબંધનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી (Rakhi)બાંધી તેમના આશિર્વાદ આપ્યા હતા અને શુભકામના પ્રગટ કરી હતી.

આ પણ વાંચો–NARMADA : 500 વર્ષ જુના આ પૌરાણિક મંદિરે શ્રાવણ માસમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું છે વિશેષ મહત્વ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી

રક્ષા બંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી ઉજવણી કરી હતી. વર્ષોથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે અને તે પ્રમાણે આજે પણ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી.

ભાજપ મહિલા મોરચાની બહેનોએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી

ભાજપ મહિલા મોરચાની બહેનોએ પણ મુખ્યમંત્રી રાખડી બાંધી હતી. બહેનોમાં ભારે ઉત્સાહજોવા મળી રહ્યો હતો. ભાઇની રક્ષા કાજે આજે બહેનો પોતાના ભાઇને રક્ષા કવચ બાંધે છે અને આ પરંપરાના ભાગરુપે આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઇ રહ્યો છે.

આ પણ વાંચો–Raksha Bandhan: ભદ્રા કાળ શરુ..બહેનોને રાખડી બાંધવા મળશે આટલો જ સમય

આ પણ વાંચો–RAJKOT : આ મુસ્લિમ ભક્ત 33 વર્ષથી કરે છે ભગવાન શિવની આરાધના, 11 કિમી ચાલીને જાય છે મંદિર

 

Whatsapp share
facebook twitter