- Wisconsin Tiff ને વૃદ્ધો સાથે સેક્સ કરવું પસંદ
- તેણી આ વીડિયો OnlyFans ઉપર શેર કરે છે
- સેક્સ વીડિયો બનાવી આશરે 17 લાખની કમાણી
make millions sleeping with OAPs : દુનિયામાં અનેક એવા લોકો હોય છે. જે પોતાની વિચિત્ર આદતો અને કામના કારણે ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે એવી જ એક મહિલા સામે આવી છે. આ મહિલાને વૃદ્ધ વ્યક્તિઓ સાથે સેક્સ કરવું પસંદ છે. તે ઉપરાંત તેને વૃદ્ધ વ્યક્તિઓ સાથે સમય પસાર કરવો ખુબ જ ગમે છે. ત્યારે આ મહિલા વૃદ્ધાશ્રમમાં રહેતા પુરુષો સાથે સૌથી વધુ સેક્સ કરવાની ઈચ્છા કેળવે છે. ત્યારે ચાલો જાણીએ આ મહિલા વિશે આગળ અહેવાલામાં….
Wisconsin Tiff ને વૃદ્ધો સાથે સેક્સ કરવું પસંદ
Wisconsin Tiff નામની આ મહિલા અમેરિકામાં રહે છે. Wisconsin Tiff ની ઉંમર 35 વર્ષની છે. Wisconsin Tiff એ છેલ્લા ઘણા વર્ષોથી Adult Star તરીકે કામ કરી રહી છે. Wisconsin Tiff એ વૃદ્ધો સાથે સેક્સ કરતા વીડિયો અને તેમની સાથે જે સમય પસાર કરે છે. તેના ફોટો સોશિયલ મીડિય ઉપર શેર કર્યા છે. Wisconsin Tiff એ આ અંગે એક વાર્તાલાપમાં જણાવ્યું હતું. તો Wisconsin Tiff એ કહ્યું હતું કે, તેણે એવા પુરુષો સાથે સેક્સ કર્યું છે. જે લોકોએ છેલ્લે 1999 માં શારીરિક સુખ માણ્યું હતું.
આ પણ વાંચો: ઈંડાપ્રેમી મોડલ! એક દિવસમાં 40 ઈંડા ખાતી ફિટનેસ મોડલને બોયફ્રેન્ડે…
View this post on Instagram
તેણી આ વીડિયો OnlyFans ઉપર શેર કરે છે
Wisconsin Tiff ને એકલતાનો શિકાર થયેલા પુરુષો સાથે સમય પસાર કરવું સૌથી વધુ પ્રિય છે. Wisconsin Tiff એ વૃદ્ધો સાથે જે પણ સેક્સ વીડિયો બનાવે છે, તેને Wisconsin Tiff એ OnlyFans ઉપર શેર કરે છે. જોકે વૃદ્ધાશ્રમમાં આ પુરુષોને અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય છે. Wisconsin Tiff ના કહ્યા અનુસાર, આ વૃદ્ધોને આ પ્રકારના વીડિયો બનાવતા પહેલા મનવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે છે. ત્યારે Wisconsin Tiff એ સૌથી પ્રથમ આ લોકો સાથે ડિનર ઉપર જાય છે. ત્યારબાદ તેમની સાથે અમુક દિવસ પસાર કરે છે. અને તે સમયગાળામાં તેણી તે લોકોને રાજી કરે છે.
સેક્સ વીડિયો બનાવી આશરે 17 લાખની કમાણી
Wisconsin Tiff ના મત પ્રમાણે તેણી આ પ્રકારની એકલતામાં જીવતા પુરુષોને જીવનનો એક ખાસ આનંદ પ્રદાન કરી રહી છે. તે ઉપરાંત તેને આ કાર્ય ઉપર ખુબ જ ગર્વ છે. કારણ કે… Wisconsin Tiff જ્યારે આ વૃદ્ધ પુરુષો સાથે હોય છે. ત્યારે તેઓ ખુબ જ ખુશ જોવા મળે છે. તે ઉપરાંત તેઓને યુવાન હોવાનો અનુભવ થાય છે. Wisconsin Tiff એ આ પ્રકારના સેક્સ વીડિયો બનાવી આશરે 17 લાખની કમાણી એક સપ્તાહમાં કરે છે. Wisconsin Tiff એ કહ્યું છે કે, તેણી વૃદ્ધ થશે, ત્યારે પણ આ રીતે સેક્સ વીડિયો બનાવશે.
આ પણ વાંચો: હવસખોર મહિલા! એક જ મહિનામાં 158 કોલેજીયન યુવકો સાથે….