- ઓસ્ટ્રેલિયાની કોલ ગર્લના હેરાનીભર્યાં દાવાઓ
- અમુક પત્નીઓ કપલ બુકિંગ કરાવે – કતિજા કોર્ટેક્ષ
- 80 ટકા પુરુષો સેક્સ માટે નથી આવતાં – કતિજા કોર્ટેક્ષ
ઓસ્ટ્રેલિયન કોલગર્લે એક ચોંકાવનારા ખુલાસો કર્યા છે. આ કોલગર્લે જણાવ્યું છે કે, હવે ખુદ પત્નીઓ તેમના પતિઓ માટે Escort કરાવે છે. હા, આ આશ્ચર્યજનક છે પરંતુ આ સત્ય છે. 28 વર્ષીય કોલગર્લે જણાવ્યું કે, પત્નીઓ તેમના પતિઓ માટે કોલગર્લ બુક કરાવે છે અને આવા કોલમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કોલગર્લનું નામ કતિજા કોર્ટેક્ષ છે. તેને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મહિલાઓ બુકિંગ કરાવવાના મુખ્ય ત્રણ કારણો હોય છે. જેમાં…
- ક્યારેક પત્નીઓ થ્રિસમ માટે સંપર્ક કરે છે.
- ક્યારેક તેમની એનિવર્સરીની ઉજવણી કરવા માટે સંપર્ક કરે છે.
- કોલ ગર્લનો દાવો છે કે ઘણી પત્નીઓ મને તેમના પતિ પાસે મોકલે છે.
- પત્નીઓ લફરાબાજ પતિઓની પણ વિશેષ કાળજી રાખે છે અને તેમની પાસે કોલગર્લને મોકલે છે.
If you don’t want to have sex with your husband, and DO want to stay married, it’s hard for me to see a giant ethical problem with you out-sourcing – as many rich couples do with cooking, cleaning, and every other traditional home task. https://t.co/GepR3TqnfF
— Wilfred Reilly (@wil_da_beast630) October 17, 2024
આ પણ વાંચો : જાપાનમાં રાજકીય તણાવ વધ્યો! સત્તાધારી પાર્ટીના મુખ્યાલય પર બોમ્બથી હુમલો
નવાઈની વાત છે કે પત્ની…
કોર્ટેક્ષે સમજાવ્યું કે જ્યારે સામાન્ય રીતે ત્રણેય બુકિંગની વાત આવે છે, ત્યારે “પત્ની અને પતિ એ ધ્યાનનું કેન્દ્ર છે”, અને તે માણસ માટે તે નવાઈની વાત છે. “મને એવું માત્ર એક જ વાર થયું છે જ્યાં પત્ની ખરેખર ઇચ્છતી હતી કે તેનો પતિ નવી વસ્તુઓ અજમાવે અને મારી સાથે જોડાય, પરંતુ તે ઈચ્છતો ન હતો કારણ કે તે દોષિત લાગે છે,”
Snack delivery pic.twitter.com/H5knDGSkMM
— Katija Cortez (@katijacortez) October 18, 2024
આ પણ વાંચો : વિશ્વમાં ગરબીનો ચોંકાવનારો આંકડો, 455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત; ભારતમાં કેટલા?
પતિઓથી તંગ આવીને આવું કરે છે…
કોલગર્લે વધુમાં જણાવ્યું કે, મહિલાઓ મોટાભાગે મને બુકિંગ કરવા માટે આગળ આવે છે. Escort એ સમજાવ્યું કે, તેણે આ પ્રકારની બુકિંગમાં નોંધપાત્ર વધારો જોયો છે. પત્નીઓ તો પતિઓના લફરાથી તંગ આવતી હોય છે અને ખબર પડી જવાના કિસ્સામાં પતિઓનું જીવન હરામ કરી મૂકતી હોય છે પરંતુ ઘણી વાર આશ્ચર્યજનક સમાચારો સામે આવતાં હોય છે પરંતુ હવે પત્નીઓનો ટેસ્ટ બદલાયો છે. તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ લોકોને ચોંકાવી દીધાં છે. પત્નીઓ પતિ પાસે કોલ ગર્લ કે ફિમેલ એસ્કોર્ટને મોકલી રહી છે.
આ પણ વાંચો : UAE જતા ભારતીયો માટે મોટા સમાચાર,Visa ના બદલાયા નિયમો