- ચૂંટણી કમિશનરના Helicopter ને હાલાકી ભોગવવી પડી
- રાજીવ કુમારે EVM સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા
- 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ ફરજ નિભાવશે
Chief Election Commissioner’s Helicopter : Chief Election Commissioner રાજીવ કુમારના Helicopter નું ઉત્તરાખંડમાં તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરવામા આવ્યું હતું. જોકે ખરાબ હવામાન હોવાને કારમે Chief Election Commissioner રાજીવ કુમારનું Helicopter તુરંત લેન્ડિંગ કરવું પડ્યું હતું. ત્યારે આ Helicopter ને ઉત્તરાખંડના મુનસ્યારીના રાલમ વિસ્તારમાં લેન્ડિંગ કરાવ્યું હતું. જોકે Chief Election Commissioner મિલમ તરફ જઈ રહ્યા હતા. Chief Election Commissioner ઉપરાંત આ Helicopter માં મુખ્ય મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હાજર હતા.
રાજીવ કુમારે EVM સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા
देश के मुख्य चुनाव आयुक्त राजीव कुमार के हेलीकॉप्टर की इमरजेंसी लैंडिंग की मामले पर जिलाधिकारी, पिथौरागढ़ विनोद गिरि गोस्वामी, और कुमाऊं मंडल कमिश्नर दीपक रावत के बयान, सभी लोग सुरक्षित।@DDNewsHindi @airnews_ddn pic.twitter.com/ow8fgtLDBJ
— DD NEWS UTTARAKHAND (@DDnews_dehradun) October 16, 2024
આ પણ વાંચો: Akasa Air ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી,174 મુસાફરો હતા સવાર…
જોકે 15 ઓક્ટેબરના રાજ Chief Election Commissioner રાજીવ કુમારે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભામાં યોજનારી ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ત્યારે Chief Election Commissioner રાજીવ કુમારે EVM સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર પણ આપેલા હતા. રાજીવ કુમારે જણાવ્યું હતું કે, હરિયાણામાં થયેલી ચૂંટણીમાં EVM ને લઈ જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના પ્રશ્નોનો આ જવાબ છે. દરેક ફરિયાદનો લેખિતમાં જબાવ આપવામાં આવશે. EVM ની એક નહીં, પરંતુ અનેકવાર ચેંકિગ કરવામાં આવે છે.
18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ ફરજ નિભાવશે
રાજીવ કુમારે દેશના 25 માં મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેઓ 1 સપ્ટેમ્બર 2020 થી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પંચનો ભાગ છે. રાજીવ કુમારે 15 મે 2022 ના રોજ ચાર્જ સંભાળ્યો અને 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ ફરજ નિભાવશે. તમને જણાવી દઈએ કે રાજીવ કુમારે 19 ફેબ્રુઆરી 2025 ના રોજ પોતાનો 65 મો જન્મદિવસ ઉજવશે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
આ પણ વાંચો: S. Jaishankar નો જવાબ સાંભળીને Pakistan પણ દંગ, આતંકવાદ પર કહી મોટી વાત