- Miracle અને Charles Pogue એ વર્ષ 2018 માં મળેલા
- Miracle નો પતિની ઉંમર તેના દાદા કરતા પણ વધારે
- સંતાન પ્રાપ્તિ માટે IVF પ્રક્રિયા શરૂ કરી દીધી
24-year-old married the 85-year-old : પ્રેમ આંધળો હોય છે. તે વાત સાચી છે. કારણ કે… જ્યારે આંખના આડા પ્રેમના પાટા આવે છે. ત્યારે આપણને આપણી આસપાસ, શહેર, દુનિયા કે પછી સમાજમાં તેની કેવી અસર પડશે. તેના વિશે ભાન રહેતી નથી. ત્યારે તાજેતરમાં જે ઘટના સામે આવી છે. તેને જોઈને તમે પણ બોલી ઉઠશો કે, ખરેખર પ્રેમમાં કોઈ હદે પણ આવી શકે છે. આ ઘટનામાં જ્યારે એક વ્યક્તિની ઉંમર ભગવાનનું નામ લેવાની ત્યારે તે તેના કરતા 61 વર્ષ નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કરે છે.
Miracle અને Charles Pogue એ વર્ષ 2018 માં મળેલા
America માં 24 વર્ષની Miracle Pogue એ તેના કરતા 61 વર્ષ મોટા Charles Pogue જેની ઉંમર 85 વર્ષ છે. તેની સાથે તાજેતરમાં વિધિવિધાન સાથે લગ્ન કર્યા હતાં. Miracle Pogue અને Charles Pogue એ વર્ષ 2018 માં મળ્યા હતાં. ત્યારે શરૂઆતી સમયગાળામાં બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ત્યારેબાદ બંને વચ્ચે પ્રેમલીલા શરૂ થઈ હતી. જોકે સૌ પ્રથમ Charles Pogue ના પ્રેમમાં 24 વર્ષની Miracle Pogue હતી. Miracle Pogue એ સૌ પ્રથમ પ્રેમનો ઈઝહાર કર્યો હતો. તે પછી Miracle Pogue અને Charles Pogue એ નક્કી કર્યું કે, તેઓ વહેલી તકે લગ્ન કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો: પતિએ ઘરમાં સુરક્ષા માટે રાખેલા કેમેરામાં પત્નીના કાળા કારનામા દેખાયા
STORY: 24-Year-Old Nurse Miracle Pogue Is Trending After Getting Married To 84-Year-Old Charles Pogue – A Man Older Than Her Grandfather. pic.twitter.com/XSMqU0iuqS
— Calvin Mutsinzi (@CalvinMutsinzi) February 4, 2023
Miracle નો પતિની ઉંમર તેના દાદા કરતા પણ વધારે
Miracle Pogue ની મુલાકાત વ્યાવસાયિક ધોરણે Charles Pogue સાથે થઈ હતી. જોકે વ્યાવસાયિક ધોરણે Charles Pogue એ એક ઉદ્યાગપતિ છે. ત્યારે Miracle Pogue એ નર્સ છે. તો વર્ષ 2020 માં Charles Pogue એ તેણીને પ્રેપોઝ કર્યું હતું. ત્યારે Miracle Pogue ના પરિવાજનોને આ સંબંધ કોઈપણ સંજોગોમાં પસંદ હતો નહીં. પરંતુ સમયજતાં Miracle Pogue ના પરિવાજનો આ સંબંધ માટે હામી ભરી હતી. બીજી તરફ જોવા જઈએ તો, Miracle Pogue નો પતિ તેના દાદાની ઉંમર કરતા પણ 10 વર્ષ વધુ મોટો છે.
સંતાન પ્રાપ્તિ માટે IVF પ્રક્રિયા શરૂ કરી દીધી
Miracle Pogue એ હાલમાં મા બનવાની તૈયારી કરી રહી છે. તેણી ઈચ્છે છે કે, વહેલી તકે Charles Pogue ને પિતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરવા ઈચ્છે છે. તેના માટે Charles Pogue અને Miracle Pogue મળીને IVF પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કારણે કે…. બંનેની ઉંમરમાં લાંબા તફાવત હોવાને કારણે તેઓ બાયોલોજીક્લ રીતે સંતાન મેળવી શકશે નહીં.
આ પણ વાંચો: હવસખોર મહિલા! એક જ મહિનામાં 158 કોલેજીયન યુવકો સાથે….