Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ અભિનેત્રીએ લગ્ન કર્યા વિના બાળકોને જન્મ આપવાનો લીધો નિર્ણય

07:30 PM Aug 31, 2024 |
  • Tina Datta એ એક Galatta India સાથે વાતચીત કરી

  • હંમેશાથી Egg freezing ને લઈ નિખાલસથી વાત કરી છે

  • 20 વર્ષની ઉંમરમાં Egg ની શક્તિ વધારે હોય છે

Tina Datta’s Surrogacy : TV Shows ની અભિનેત્રી Tina Datta એ જીવનના એક મહત્વ નિર્ણયને પોતાના ચાહકો સાથે શેર કર્યો છે. જોકે Tina Datta લાંબા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર છે. તેમ છતાં Tina Datta પોતાના જીવનને સંલગ્ન બાબતો દર્શકો સાથે શેર કરતી રહે છે. ત્યારે Tina Dattaએ પોતાની પારિવારિક જીવનને લઈ એક માહિતી દર્શકો સાથે કરે ચે. જોકે અત્યાર સુધી Tina Datta એ લગ્ન કર્યા નથી. પરંતુ તેની પાછળનું કોઈ ખાસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

Tina Datta એ એક Galatta India સાથે વાતચીત કરી

Tina Datta ના જણાવ્યા અનુસાર તેમના પર તેમના માતા-પિતાએ કોઈપણ રીતે લગ્ન કરવાની બાબતે દબાણ કર્યું નથી. પરંતુ જો તેણી લગ્ન કરવા ઈચ્છતી નથી. તો કોઈ વાંધો નહીં, તેણી એક સરોગેસી માતા તો બની શકે જ છે. ત્યારે Tina Datta એ પોતાના એગ્સને ફ્રીજ કરવાનું નક્કી કર્યું છે. તેણીએ આ વાતની પુષ્ટિ પણ કરી છે. તે ઉપરાંત તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો પણ કર્યો હતો. તાજેતરમાં Tina Datta એ એક Galatta India સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: Kolkata Rape Case ના મામલે ગાયકે પીડિતા માટે લીધો મોટો નિર્ણય

હંમેશાથી Egg freezing ને લઈ નિખાલસથી વાત કરી છે

તે દરમિયાન Tina Datta એ જણાવ્યું હતું કે, મારા-પિતાએ હંમેશા મારી સાથે રહ્યા છે અને મારા નિર્ણયોને સમર્થન આપ્યું છે. એક મહિલા તરીકે લગ્ન જેવા નિર્ણયમાં પણ તેમણે મને આત્મનિર્ભર રહેવાનું કહ્યું હતું. તે ઉપરાંત મારા માતા-પિતા લગ્ન માટે મટે કોઈપણ પ્રકારનું દબાણ કરતા નથી. જો લગ્ન કરવા નથી ઈચ્છતી, તો તેમાં પણ તેઓને કોઈ વાંધો નથી. ત્યારે તેઓ ઈચ્છે છે કે, હું એક રસોગેસી માતા બનીને બાળકોને જન્મ આપું. તે ઉપરાંત હું હંમેશાથી Egg freezing ને લઈ નિખાલસથી વાત કરું છું.

20 વર્ષની ઉંમરમાં Egg ની શક્તિ વધારે હોય છે

Tina Datta એ વધુમાં જણાવ્યું કે, મારા સૌથી અંગત મિત્રએ મને અનેકવાર મને Egg freezing માટે સલાહ આપી છે. મને લાગે છે મહિલાઓએ 20 વર્ષની ઉંમરે Egg freezing કરી લેવું જોઈએ. કારણ કે… 20 વર્ષની ઉંમરમાં Egg ની શક્તિ વધારે હોય છે. તે ઉપરાંત તેમને Egg freezing માં સરળતા રહે છે. તો બીજી તરફ 35 વર્ષની ઉંમર સુધી મહિલાઓ Egg freezing કરી શકે છે. ત્યારે હવે, મેં નિર્ણય લીધો છે કે, હું Egg freezing કરી લઈશે. અને હું સૂચન કરું છું કે, દરેક યુવતીઓએ Egg freezing કરવું જોઈએ.

આ પણ વાંચો: Kajol: અજય દેવગણ નહીં આ સુપરસ્ટાર હતો કાજોલનો ક્રશ,જાણીને ચોંકી જશો