WhatsApp Number Unblock: WhatsApp નાપસંદ લોકોને બ્લોક કરવાની સુવિધા આપે છે. ત્યારે Girlfriend અને Boyfriend માં કોઈ વાતને લઈ જો મતભેદ થઈ જાય છે. ત્યારે બંનેમાં કોઈ એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિને WhatsApp પર બ્લોક કરી નાખે છે. ત્યારે જો તમને પણ કોઈ તમારી પસંદગીની વ્યક્તિએ WhatsApp પર બ્લોક કર્યા હોય, અને જો તેમારે હવે પરેશાન થવાની કોઈ વાત નથી. કારણ કે… આ અહેવાલથી તમે WhatsApp ના બ્લોક ઓપશનમાંથી બહાર નીકળી જશો.
ગણતરીના સમયમાં બ્લોક ઓપશનમાંથી આઝાદ થઈ જશો
તો WhatsApp માં તમને જો કોઈ વ્યક્તિ બ્લોક કર્યા હોય, ત્યારે તમે અનબ્લોક પોતાની રીતે થઈ શકો છો. ગણતરીના સમયમાં તમે WhatsApp ના બ્લોક ઓપશનમાંથી આઝાદ થઈ જશો. પરંતુ તેના માટે સૌ પ્રથમ તમારે એ જાણવું પડશે કે, તમને સામેવાળી વ્યક્તિએ WhatsApp પર બ્લોક કર્યા છે કે નહીં. સૌ પ્રથમ તમે તે વ્યક્તિને મેસેજ સેન્ડ કરો. જો ટબલ ટીક થતા નથી અને સિંગલ ટિક રહે છે. તો સમજી જાવ તમને બ્લોક કરી દેવામાં આવ્યા છે. અથવા હોઈ શકે છે કે, સામેવાળોનો ફોન બંધ હોય.
How to unblock yourself on Whatsapp pic.twitter.com/QIu5bjjzPC
— GistReel.Com (@GistReel) April 13, 2023
આ પણ વાંચો: Spam Calls: TRAI ની ટેલિકોમ કંપનીઓને ચેતવણી, આ નિયમનો કર્યો ભંગ તો થઈ જશે Ban
-
સૌ પ્રથમ WhatsApp ના સેટિંગ ઓપશનમાં પર ક્લિક કરો
-
ત્યારબાદ Account Delete ના ઓપશન પર ક્લિક કરો
-
ફરીથી WhatsApp ઈંસ્ટોલ કરીને નવું WhatsApp Account બનાવો
-
આમ કરવાથી તમે તમામ WhatsApp Group માંથી નીકળી જશો
-
અંત નવા WhatsApp Account થી તમે પસંદગીના વ્યક્તિને મેસેજ કરી શકશો
આ પણ વાંચો: Netflix ના નકશે કદમ પર ચાલ્યું Disney+, સપ્ટેમ્બરથી નિયમોમાં થશે ફેરફાર