Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

South Africa માં 90 વિદ્યાર્થિનીઓની સાથે સૃષ્ટિઓ વિરુદ્ધનું કૃત્ય કરીને….

12:33 AM Oct 06, 2024 |
  • યુવતીઓ અને માહિલા સાથે મરાપીટ પણ કરતો હતો
  • પીડિતાની નબળાઈનો ફાયદો ઉઠાવીને જઘન્ય અપરાધ કર્યા
  • 2024 માં અહીં બળાત્કારના 9300 થી વધુ કેસ નોંધાયા છે

South African Nkosinathi Phakathi : દક્ષિણ આફ્રિકાની ન્યાયાલયએ 42 કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટાકારી છે. તો આ વ્યક્તિનું નામ Nkosinathi Phakathi છે. 9 વર્ષ સુધી Nkosinathi Phakathi એ શાળામાં ભણતી અનેક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત આ સમયગાળા દરમયિાન અનેક મહિલાનું પણ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારે આ ઘટનાઓને લઈ કુલ 42 કેસ હેઠળ તેની વિરુદ્ધ યુવતીઓ અને મહિલાઓએ મળીને નોંધાવ્યા હતાં.

યુવતીઓ અને માહિલા સાથે મરાપીટ પણ કરતો હતો

Nkosinathi Phakathi એ ઈલેક્ટ્રિશિયન તરીકે ઘરમાં ધૂસતો હતો. અને તે પછી દુષ્કર્મની ઘટનાઓને અંજામ આપતો હતો. તે ઉપરાંત શાળામાંથી પરત ઘરે આવતી યુવતીઓનું અપહરણ કરીને તેમની શારીરિક ત્રાસ આપતો હતો. ત્યારે પોલીસ અને ન્યાયાલયની તપાસમાં Nkosinathi Phakathi એ યુવતીઓ અને મહિલાઓને ગણીને કુલ 90 વ્યક્તિઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. તે ઉપરાંત તે યુવતીઓ અને માહિલા સાથે મરાપીટ પણ કરતો હતો.

પીડિતાની નબળાઈનો ફાયદો ઉઠાવીને જઘન્ય અપરાધ કર્યા

આ પણ વાંચો: Canada માં ભારતીયો નિરાધાર! વિદેશી મકાન માલિકે બળજબરીથી બહાર નીકળીને….

Nkosinathi Phakathi એ 2012 થી 2021 દરમિયાન આ ઘટનાઓને અંજામ આપી હતી. આ સાથે જ કોર્ટમાં આરોપીઓ સામે ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે. આરોપી વિદ્યાર્થીનીઓને હિંસક અને અશ્લીલ વીડિયો પણ બતાવતો હતો. ન્યાયાધીશ લેસેગો માકોલોમાકવેએ ઘણી નિંદાત્મક ટિપ્પણીઓ કરી હતી. ન્યાયાધીશે કહ્યું કે Nkosinathi Phakathi એ પીડિતાની નબળાઈનો ફાયદો ઉઠાવીને જઘન્ય અપરાધ કર્યા હતો.

2024 માં અહીં બળાત્કારના 9300 થી વધુ કેસ નોંધાયા છે

Nkosinathi Phakathi થી 2021 માં ગોળી માર્યા બાદ ગ્રે ટ્રેકસૂટ પહેરીને ક્રેચ પર કોર્ટમાં હાજર થયો હતો. જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે આરોપીઓએ તેના પર હુમલો કર્યો. બચાવમાં પોલીસે તેને ગોળી મારી હતી. આરોપીઓ સામે અપહરણ, ચોરી અને મારપીટના કેસ પણ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા બળાત્કાર અને હત્યાના હિંસક મામલા સામે ઝઝૂમી રહ્યું છે. એપ્રિલ અને જૂન 2024 માં અહીં બળાત્કારના 9300 થી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Israel-Iran War : ઇઝરાયેલ પિશાચ અને અમેરિકા તો…..ખામેનેઇનો આક્રોષ