Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Girlfriend ની બેવફાઈ ઝડપાઈ, Boyfriend અન્ય સાથે ફોટા જોઈને થયો સ્તબ્ધ

10:13 PM Sep 16, 2024 |
  • Girlfriend છેલ્લા 1 વર્ષથી દગો આપી રહી હતી
  • Girlfriend સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતાં
  • આ વ્યક્તિને વિવિધ લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા

Girlfriend Cheated To Boyfriend : Boyfriend અને Girlfriend નો સંબંધ વિશ્વાસ અને પ્રમાણિકતા પર બંધાયેલો હોય છે. આ પ્રકારના સંબંધમાં વિશ્વાસ અને પ્રમાણિકતની દોરીમાં સહેજ પણ ઢીલ આવતા સંબંધ ક્ષણભરમાં તૂટી શકે છે. ત્યારે આવો જ એક મામલો સામે આવ્યો છે. આ મામલામાં Boyfriend જ્યારે Instagram માં સ્ક્રોલ કરી રહ્યો હતો. ત્યારે તેની Girlfriend ના ફોટો જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારે Boyfriend ને માલૂમ પડ્યું હતું કે, તેની Girlfriend તેના દગો આપી રહી છે.

Girlfriend છેલ્લા 1 વર્ષથી દગો આપી રહી હતી

Reddit નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક 16 વર્ષના વ્યક્તિએ જણાવ્યું છે કે, તેણી 23 વર્ષની યુવતી સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ બંધાયેલો છે. ત્યારે તાજેતરમાં Boyfriend એ Instagram માં સ્ક્રોલ કરી રહ્યો હતો, ત્યારે તેને Girlfriend ના અન્ય યુવક સાથે ફોટો નજરે આવ્યા હતાં. તે ઉપરાંત તેની Girlfriend એ અન્ય યુવકને ચુંબન કરી રહી હતી. જોકે આ Instagram Account તેની Girlfriend જ હતું. પરંતુ તેની પાસે જે Girlfriend નું Instagram Account હતું, તેના કરતા આ અલગ Instagram Account હતું.

આ પણ વાંચો: Kadambari Jethwani કોણ છે? જેને 3 IPS એ મળી 40 દિવસ માટે કેદ કરી!

Posts from the relationship_advice
community on Reddit

Girlfriend સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતાં

તો આ વ્યક્તિને તેની Girlfriend છેલ્લા 1 વર્ષથી દગો આપી રહી હતી. જેને લઈ Boyfriend હતો દુ:ખી અને ગુસ્સે થયો હતો. જે બાદ વ્યક્તિએ તેની Girlfriend સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતાં. ત્યારે અવાર-નવાર તેની Girlfriend તેને મળવા માટે બોલાવે છે. અને તેની માફી માગવા ઈચ્છે છે. ત્યારે આ મામલે વ્યક્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલે આગળ શું કરવું જોઈએ, તેની સલાહ માગી છે.

આ વ્યક્તિને વિવિધ લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા

Reddit પર આ વ્યક્તિને વિવિધ લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા છે. મોટાભાગના લોકોએ જણાવ્યું છે કે, આ પ્રકારની યુવતીઓ અને Girlfriend ને માફ ના કરવી જોઈએ. આ પ્રકારની યુવતી અને Girlfriend સાથે કોઈ પણ પ્રકારના સંબંધ ન રાખવા જોઈએ. તે ઉપરાંત અન્ય લોકોએ કોમેન્ટ કરતા જણાવ્યું છે કે, છેલ્લા 1 વર્ષથી તેણી દગો આપી રહી હતી. તેથી કોઈપણ કાળે આ પ્રકારની યુવતીઓને માફ ના કરવી જોઈએ.

આ પણ વાંચો: 7 રાજ્ય અને 15 પત્ની, નરાઘમ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધીને….