+

Amazon ની આ ધમાકેદાર ડીલ વિશે તમે જાણ્યું ? થઇ શકે છે મોટો ફાયદો

ભારતમાં તહેવારોની સીઝન શરૂ થતા જ શોપિંગ એપ Amazon એ સામાન્ય જનતાને મોટો ફાયદો કરાવવા જઇ રહી છે. જણાવી દઇએ કે, આ સમય સામાન્ય ટીવીનો નથી, પણ સ્માર્ટ ટેલિવિઝનનો છે.…

ભારતમાં તહેવારોની સીઝન શરૂ થતા જ શોપિંગ એપ Amazon એ સામાન્ય જનતાને મોટો ફાયદો કરાવવા જઇ રહી છે. જણાવી દઇએ કે, આ સમય સામાન્ય ટીવીનો નથી, પણ સ્માર્ટ ટેલિવિઝનનો છે. સ્માર્ટ ટીવી આજના સમયે તમને સર્વત્ર જોવા મળી જશે. લોકો પાસે મનોરંજન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે ટેલિવિઝન છે. ત્યારે તહેવારોની સીઝન શરૂ થતા જ Amazon જનતા માટે Smart TV પર ઘણા ડીલ લઇને આવ્યું છે. જો તમે પણ તમારા માટે સ્માર્ટ ટીવી ખરીદવાની ઇચ્છા ધરાવો છો તો આ તમારા માટે શ્રેષ્ઠ તક છે. એમેઝોન તમને સ્માર્ટ ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તમે Sony, Acer અને LG પાસેથી અડધી કિંમતે સ્માર્ટ ટીવી ખરીદી શકો છો. તમે વધુ સસ્તામાં સ્માર્ટ ટીવી ખરીદવા માટે બેંક અને એક્સચેન્જ ઑફર્સનો લાભ લઈ શકો છો. જેનાથી મોટી બચત થઈ શકે છે.

LG 55 inches Smart TV

LG 55 ઇંચનું સ્માર્ટ ટીવી એ webOS 22 સાથેનું 4K UHD સ્માર્ટ LED ટીવી છે. તે એમેઝોન પર 48% ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. ટીવીની MRP 79,990 રૂપિયા છે પરંતુ હવે તમે તેને 41,990 રૂપિયામાં ખરીદી શકો છો. એમેઝોન 2590 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપી રહ્યું છે.

Sony Bravia 4K Smart LED TV

આ 65-ઇંચ 4K UHD સ્માર્ટ LED Google TV છે, જે એમેઝોન પર ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. એમેઝોન આ સ્માર્ટ ટીવી પર 46 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ટીવીની મૂળ કિંમત 1,39,900 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ પછી તમે તેને માત્ર 75,990 રૂપિયામાં ખરીદી શકો છો. તમામ બેંકોમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર રૂ. 3000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ છે. આ સિવાય 2590 રૂપિયાનું એક્સચેન્જ પણ ઉપલબ્ધ છે.

Redmi 43 inches Android TV

આ 43-ઇંચનો એન્ડ્રોઇડ 11 સિરીઝ એચડી Redmi સ્માર્ટ LED ટીવી છે જે 46%ના ડિસ્કાઉન્ટ પછી એમેઝોન પર ઉપલબ્ધ છે. તમે તેને ફક્ત 18,999 રૂપિયામાં તમારા ઘરે લઈ જઈ શકો છો. આ ટીવીની અસલી કિંમત 34,999 રૂપિયા છે.

Acer 4K Smart LED TV

આ 50 ઇંચ સીરીઝ 4K UHD એન્ડ્રોઇડ સ્માર્ટ LED ટીવી છે. તમને Amazon પર આ પ્રોડક્ટ પર 34 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી, તમે તેને 26,999 રૂપિયામાં ખરીદી શકો છો, જોકે આ સ્માર્ટ ટીવીની વાસ્તવિક કિંમત 40,990 રૂપિયા છે. એમેઝોન આ પ્રોડક્ટ પર 2590 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપી રહ્યું છે.

MI 32 inches smart TV

આ 32 ઇંચ 5A સિરીઝ એચડી રેડી સ્માર્ટ એન્ડ્રોઇડ LED ટીવી બ્લેક કલરમાં એમેઝોન પર ઉપલબ્ધ છે. આ ટીવી પર 54% નું ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ટીવીની મૂળ કિંમત 24,999 રૂપિયા છે અને ડિસ્કાઉન્ટ પછી તમે તેને 11,499 રૂપિયામાં ખરીદી શકો છો. તમે HDFC બેંકના ડેબિટ કાર્ડ EMI વ્યવહારો પર 5500 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમે તેને 10,000 રૂપિયાના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો.

આ પણ વાંચો – Amazon Fall 2023 Launch Event માં લોન્ચ થયા ઘણા નવા પ્રોડક્ટ્સ, હવે Alexa માં મળશે AI ફીચર્સ

આ પણ વાંચો – એલોન મસ્ક X પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં લાવી રહ્યા છે નવું ફીચર, આ ત્રણ કંપનીઓની વધી ટેન્શન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter