+

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને PM મોદીના ભાઈના ઘરે કરાયો વિશેષ શણગાર

ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે ભારતના ઘરે ઘરે દિવાળી જેવો ઉત્સવ કરવામાં આવી રહ્યો છે. શેરી શેરીમાં ભગવાન રામના ભજન અને કીર્તન થઈ રહ્યા…

ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે ભારતના ઘરે ઘરે દિવાળી જેવો ઉત્સવ કરવામાં આવી રહ્યો છે. શેરી શેરીમાં ભગવાન રામના ભજન અને કીર્તન થઈ રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીના ઘરે પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો — Ramnagari : અયોધ્યા પહોંચી કેમ ભાવુક થયા Manoj Joshi ?

Whatsapp share
facebook twitter