+

રાજકોટ લોધિકા સંઘ વાઇસ ચેરમનના રાજીનામાં મામલે રાજકારણ ગરમાયુ, જાણો

રાજકોટમાં લોધિકા સંઘ વાઇસ ચેરમને આપેલા રાજીનામાં મુદ્દે હવે ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં હાલમાં જિલ્લા ભાજપના બે જૂથોની લડાઈ આમને સામને આવી ગઇ છે. રાજકોટ લોધિકા સંઘના હાલના…

રાજકોટમાં લોધિકા સંઘ વાઇસ ચેરમને આપેલા રાજીનામાં મુદ્દે હવે ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં હાલમાં જિલ્લા ભાજપના બે જૂથોની લડાઈ આમને સામને આવી ગઇ છે. રાજકોટ લોધિકા સંઘના હાલના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા વચ્ચે વર્ચસ્વ લડાઈ જામી છે. આ મામલે હવે એક જૂથ સમગ્ર મામલે પ્રદેશમાં રજૂઆત કરવા જશે.

 

રાજકોટ લોધિકા સંઘ મામલે લોધિકા સંઘના ડિરેકટર અને પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ ગંભીર આક્ષેપો કર્યા છે, માર્ચ પછી બેઠકમાં સંઘના વાર્ષિક અહેવાલ રજૂ કરવાના હોય છે પરંતુ સભામાં આ અહેવાલો ગાયબ કરી નાંખ્યા હતા. અહેવાલ રજૂ ન કરતા બેઠકમા ઉગ્ર બોલાચાલી થઈ હતી જોકે, સવાલોના જવાબ ના અપાતા બોલાચાલી થઇ હતી, બાદમાં વાઇસ ચેરમેને રાજીનામુ ધરી દીધુ હતુ.

આપણ   વાંચો-પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર,કોરોના ટેસ્ટ કરવા લઈ જતાં પહેલા ભાગી છૂટ્યો

 

Whatsapp share
facebook twitter