Gandhinagar : ગાંધીનગર (Gandhinagar) થી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અહીં સેક્ટર-24માં યોજાયેલા જમણવારમાં જમ્યા બાદ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થતાં 100થી વધુ લોકોને તત્કાળ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
100 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી
હાલ મળી રહેલા સમાચાર મુજબ ગાંધીનગરના સેક્ટર-24માં યોજાયેલા લગ્નમાં જમણવાર યોજાયો હતો જેમાં જમ્યા બાદ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી. લગ્નમાં જમણવાર બાદ 100 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થઇ ગયા હતા જેથી તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો—-SURAT : પિતાએ પત્ની અને બાળકને ઝેર આપ્યું,પછી પોતે પણ ગળે ફાંસો ખાદ્યો
આ પણ વાંચો—AHMEDABAD : દાણીલીમડામાં આવેલા એક ફલેટમાં લાગી આગ, 21 દિવસની બાળકીનું મોત
UPDATE……