+

આ રાશિના જાતકોને આજે વર્ષના અંતિમ દિવસે થઇ શકે છે ધન લાભ

નમ: શિવાય શામ્બાય.. આજનું પંચાંગ તારીખ : ૩૧ ડિસેમ્બર ૨૦૨૩, રવિવાર તિથિ : માગસર વદ ચૌથ નક્ષત્ર : મઘા યોગ : પ્રીતિ કરણ : કૌલવ રાશિ : સિંહ ( મ,ટ)…

નમ: શિવાય શામ્બાય..

આજનું પંચાંગ

તારીખ : ૩૧ ડિસેમ્બર ૨૦૨૩, રવિવાર
તિથિ : માગસર વદ ચૌથ
નક્ષત્ર : મઘા
યોગ : પ્રીતિ
કરણ : કૌલવ
રાશિ : સિંહ ( મ,ટ)
શુભાશુભ મુહુર્ત
અભિજીત: ૧૨:21 થી ૧૩:૦4સુધી
રાહુકાળ : ૧૬:૪૩ થી ૧૮:૦૩ સુધી
વિજય મુહુર્ત ૧૪:2૩ થી ૧૫: ૦૫

મેષ (અ,લ,ઈ)

આજે ધન લાભ થાય,
વ્યાપાર મા સફળતા મળે
પરિવાર મા આનંદ નુ વાતાવરણ બની રહે
સ્ત્રીઓ થી લાભ થશે.
ઉપાય : આજે શ્રી કુળદેવીની પૂજા કરવી.
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃષભ (બ,વ,ઉ)

આજે બધા કામ મા મિત્રોનો સહકાર મળી રહે
આજે વ્યાપારિક સમ્બનો સુધરે
આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ મળે
આરોગ્ય સાચવવુ
ઉપાય : આજે શિવલિંગ પર મગ ચડાવવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ રામ્  રામાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કોઇના પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો.
સંતાનો નિ બાબતે બેચેની રહે
ધન હાનિ થાય નાણ ની લેવડ દેવડમા સાવધાની રાખવી.
આજે મુંઝવણ અનુભવો
ઉપાય : આજે પક્ષીઓને ચણ નાંખવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વાણી વ્યવહાર સાવચેતી પુર્વક કરવો
કામ કાજ ની સફળતા માટે કોઇ ની મદદ ની આવશ્યક્તા પડ્શે,
નાણાકિય વ્યવહાર મા ઉતાવળ ન કરવી.
પરિવાર મા વડીલોનુ સમ્માન જાળવવુ
ઉપાય : દૂધ મા સાકર નાંખી સેવન કરવુ
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ મહેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર દ્વારા ધન લાભ થશે
તિર્થ યાત્રા કે મુસાફરી થાય
મનો કામના પુર્ણ થાય
ગુસ્સાપર નિયંત્રણ રાખવુ
ઉપાય : કેશર નુ દાન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

માન સમ્માન મા વધારો થાય
આપની યોજના ઓ સફળ થતી જણાય
પત્નીનો સહ્કાર મળે
મિત્રોની સહાય થી અટ્કેલા કામ પાર પડે
ઉપાય : ફળનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દ્રામ્ નમઃ ||

તુલા (ર,ત)

આજે દરેક કામ મા સાવધાની રાખવી
આજે ખોટ ખર્ચ થી બચવુ
મહત્વના નિર્ણય લેવા માટે વડીલોની સલાહ અવશ્ય લેવી
આજે વિરોધિ ઓ પ્રબળ થાય
ઉપાય : અત્તનો ઉપયોગ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે ભય નિવૃત્ત થાય
દામ્પત્ય જીવન મા આનંદ નુ વાતાવરણ બને
માથા મા દુ:ખાવો અને પિત્ત વિકાર રહે
મિતાહાર રહેવુ લાભ કર
ઉપાય : શિવાલય મા દર્શન કરવા
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
પ્રિયજન ની મુલાકત થાય
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
મિત્રો ની મુલાકાત આનંદ વધારે
ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ નાગેશ્વરાય  નમઃ ||

મકર (ખ,જ)

તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હરિ હરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
સ્ત્રી સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : દેવાલય મા સેવા આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
ખોટા ખર્ચથી બચવુ.
સ્વાભિમાન જાળવવુ
ઉપાય : આજે મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

More in :
Whatsapp share
facebook twitter