+

Today Rashi Bhavisya : આ રાશિના જાતકોને આજે મળી શકે છે કોઈ મોટા પ્રોજેક્ટ

Today Rashi Bhavisya તારીખ :૨૭ જાન્યુઆરિ ૨૦૨૪, શનિવાર તિથિ : પોષ વદ બીજ નક્ષત્ર : આશ્લેષા યોગ : આયુષ્માન કરણ : તૈતિલ રાશિ : કર્ક( ડ,હ) ૧૩:૦૦સિંહ દિન વિશેષ અભિજીત…

Today Rashi Bhavisya

તારીખ :૨૭ જાન્યુઆરિ ૨૦૨૪, શનિવાર
તિથિ : પોષ વદ બીજ
નક્ષત્ર : આશ્લેષા
યોગ : આયુષ્માન
કરણ : તૈતિલ
રાશિ : કર્ક( ડ,હ) ૧૩:૦૦સિંહ

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૩૦ થી ૧૩:૧૪ સુધી
રાહુકાળ : ૧૦:૦૭ થી ૧૧:૩૦ સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૩ થી ૧૫: ૨૭,

 મેષ (અ,લ,ઈ)

અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી ના કરશો.
આજે પરિસ્થિતિ હળવી થતી લાગે
આજ નો દિવસ વ્યાપારમા ફાયદા કારક રહેશે
આરોગ્ય ની કાળજી રાખવી
ઉપાય : મહાકાળી માતાને લિમ્બુ અર્પણ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ પ્રાઁ પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ ॥

વૃષભ (બ,વ,ઉ)

આજે સ્વભાવમા શિતળતા રાખવી
નોકરીમાં તકેદારી રાખવી
કિંમતી વસ્તુ પર નજર રાખવી
મૈત્રી સમ્બંધો મા કેટલાક બદલાવ જોવા મળશે
ઉપાય : આજે ચોખાનુ દાન કરવુ
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ શનૈશ્ચરાય નમઃ ॥

મિથુન (ક,છ,ઘ)

આજે ખૂબ મહેનતુ બનશો
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
તમે બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો
ઉપાય : ઘરમાં થી તુટેલા વાસણ અને કાચ કાઢી નાંખવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શાન્તાય નમઃ ॥

કર્ક (ડ,હ)

આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
પ્રણય પ્રસંગો આગળ વધશે
ઉપાય : રુદ્રાભિષેક કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સુરલોકવિહારિણે નમઃ ॥

સિંહ (મ,ટ)

વેપારમાં છેતરપીંડીના થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે
ઉપાય : આજે ધરે ચંડીપાઠ કરાવવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ નીલામ્બરવિભૂશણાય નમઃ ॥

કન્યા (પ,ઠ,ણ)

માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે છે
પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે
ઉપાય : આજે જાસૂદ થી દુર્ગાર્ચન કરવુ
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ નીલાઞ્જનનિભાય નમઃ

તુલા (ર,ત)

મિત્રોકે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિ કરશો
તમારું માઈન્ડ દુઃખમાંથી દૂર થાય
ઉપાય : આજે જૂના વસ્ત્રોનુ દાન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ મિતભાષિણે નમઃ ॥

વૃશ્ચિક (ન,ય)

આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલી માંથી મુક્તિ મળે
દિવસ દરમ્યાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ કરવું
ઉપાય : કુળદેવીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ વરિષ્ઠાય નમઃ ॥

ધન (ભ,ધ,ફ,ઢ)

બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
ઘરમાં ઝઘડાનું વાતાવરણન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય : લલાટ મા ભસ્મનુ તિલક કરવુ
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ધનુર્મણ્ડલસંસ્થાય નમઃ ॥

મકર (ખ,જ)

તમારા સપના સાકાર થાય
હાસ્યથી ભરેલ દિવસ જાય
આજે તમારાથી શુભ કાર્ય થાય
વાણીમાં સંયમ રાખવો
ઉપાય : આજે બજરંગબાણ ના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ નીલચ્છત્રાય નમઃ ॥

કુંભ (ગ,શ,સ,ષ)

વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
આજે ગુસ્સો ન કરવો
પગનો દુખાવો રહ્યા કરે
મહત્વની વાત જાણવા મળે
ઉપાય : વડીલોની સેવા કરવી
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ નિર્ગુણાય નમઃ ॥

મીન (દ,ચ,ઝ,થ)

પરિવાર તરફથી સારા સમાચાર મળે
કોઈ ભેટ સોગાદ મળે
તમારી મહેનત રંગ લાવે
તમારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો
ઉપાય : હળદળ અને ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દિવ્યદેહાય નમઃ ॥

આ પણ વાંચો – આ રાશિના જાતકોને આજે મળી શકે છે Good News

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter