+

Rashifal : આ રાશિના જાતકોને આજે રોજગારના અવસરો થઇ શકે છે પ્રાપ્ત

Rashifal આજનું પંચાંગ તારીખ : ૨૯ ફેબૃઆરિ૨૦૨૪, ગુરૂવાર તિથિ   :  મહા વદ પાંચમ નક્ષત્ર  : ચિત્રા યોગ  : વૃદ્ધિ કરણ  :  કૌલવ રાશિ  :તુલા( ર,ત( દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૩૦ થી ૧૩:૧૬ સુધી રાહુકાળ : ૧૪:૨૦ થી ૧૫:૪૭ સુધી…

Rashifal

આજનું પંચાંગ

તારીખ : ૨૯ ફેબૃઆરિ૨૦૨૪, ગુરૂવાર
તિથિ   :  મહા વદ પાંચમ
નક્ષત્ર  : ચિત્રા
યોગ  : વૃદ્ધિ
કરણ  :  કૌલવ
રાશિ  :તુલા( ર,ત(

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૩૦ થી ૧૩:૧૬ સુધી
રાહુકાળ : ૧૪:૨૦ થી ૧૫:૪૭ સુધી

મેષ (અ,લ,ઈ)

તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે પણ ફાવસે નહી
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ આજે તમને પરેશાન કરશે
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે.
માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો તેમાંથી પણ આજે તમને રાહત મળશે.
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

વૃષભ (બ,વ,ઉ)

માન-સન્માન વધવાથી તમે દરેક કામ કરવા તૈયાર રહેશો.
કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે
નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકે છે.
આજે નવા વ્યવસાય ની તક મળે
ઉપાય : આજે પર્યાવરણ નુ જતન કરવૂ
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં તમે સફળ રહેશો.
વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થતો જણાય.
તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે
આજે ખર્ચ વધે તેવી શમ્ભાવના છે.
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વધુ પડ્તા ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે છે
પિતા ની તમને દરેક કાર્યમાં મદદ મળશે.
આજે તમારો સ્વભાવ ચીડિયો રહેશે, જેના કારણે પરિવારના સભ્યો નાખુશ રહેશે.
તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશો.
ઉપાય : દૂધ થી અભિષેક કરવો
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ હરિશંકરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે.
વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. તમારા ધંધામાં અટવાયેલા પૈસા મળવાથી તમારા ઘણા બધા પેન્ડિંગ કામ પૂરા થશે, આજે આપનુ મન ખુશ રહેશે.
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આવશે,
ઘરથી દૂર કામ કરતા લોકો આજે તેમના પરિવારના ની મુલાકત કે વાત થશે.
આજે પ્રણય પ્રસંગો મા સફળ તા મળે
વ્યાપાર મા સફળતા જોવા મળે
ઉપાય : આજે ગાય ને ઘાસ પધરાવવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અત્રિનંદનાય નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે.
આજે તમારે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ.
તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે.
આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળશે.
ઉપાય : અત્તર વાળા જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ  નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.
આજે કર્ય સ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો.
કલાસંગીત સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે.
વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો માફી માંગવાથી ઉકેલ આવશે
ઉપાય : દેવી દર્શન કરવા
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ દયાનિધયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.
તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવશે,
વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓ સફળતા પ્રાપ્ત થશે.
ભૂતકાળની ભૂલ માટે તમારે સામ્ભળવુ પડી શકે છે.
ઉપાય : આજે અન્નદાન ની સેવા કરવી
શુભરંગ : ઘેરો પિળો
શુભમંત્ર : ૐ દત્તાત્રેયાય નમઃ ||

મકર (ખ,જ)

તમારે ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરવાનું ટાળવું
નોકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવશે ત્યાર બાદ સફળતા મળશે.
આજે તમને પેટ સંબંધિત સમસ્યા નો સામનો કરવો પડશે,
આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવુ.
ઉપાય : આજે માતાજી પ્રસાદ નુ વિતરણ કરવુ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે રોજગાર ના અવસરો પ્રાપ્ત થાય
આજે આળસ છોડી કામ કરો સફળતા મળશે
આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવુ લાભ પ્રદ થશે,
ઉતાવળીયા નિર્ણય થી બચવુ
ઉપાય : પ્રાણાયામ કરવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)

પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવ લાવશે,
આજે તમારે નાણાકીય વ્યવહાર મા સાવધાની રાખવી.
વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે, તેથી તેઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે છે. નાના વેપારીઓ આજે થોડા ચિંતિત દેખાશે
ઉપાય :  આજે ગાયની સેવા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

આ પણ વાંચો – Rashi Bhavishya : આ રાશિના જાતકોએ આજે ચિંતા છોડી અને પુરૂષાર્થ કરવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter