+

આ રાશિના જાતકોને આજે પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે

RASHI FAL આજનું પંચાંગ તારીખ : ૨૫ ફેબૃઆરિ ૨૦૨૪, રવિવાર તિથિ : મહા વદ એકમ નક્ષત્ર : પુર્વા ફાલ્ગુની યોગ : સુકર્મા કરણ : બાલવ રાશિ : સિંહ ( મ,ટ)…

RASHI FAL
આજનું પંચાંગ

તારીખ : ૨૫ ફેબૃઆરિ ૨૦૨૪, રવિવાર
તિથિ : મહા વદ એકમ
નક્ષત્ર : પુર્વા ફાલ્ગુની
યોગ : સુકર્મા
કરણ : બાલવ
રાશિ : સિંહ ( મ,ટ)
દિન વિશેષ
અભિજીત: ૧૨:૩૦ થી ૧૩:૧૬સુધી
રાહુકાળ : ૧૬:૪૩ થી ૧૮:૦૩ સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૯ થી ૧૫:૩૫ સુધી
રાજ યોગ ૨૦:૩૬ થી ૨૫:૨૪ સુધી

મેષ (અ,લ,ઈ)

આજે ધન લાભ થાય,
વ્યાપાર મા સફળતા મળે
પરિવાર મા આનંદ નુ વાતાવરણ બની રહે
સ્ત્રીઓ થી લાભ થશે.
ઉપાય : આજે શ્રી કુળદેવીની પૂજા કરવી.
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃષભ (બ,વ,ઉ)

આજે બધા કામ મા મિત્રોનો સહકાર મળી રહે
આજે વ્યાપારિક સમ્બનો સુધરે
આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ મળે
આરોગ્ય સાચવવુ
ઉપાય : આજે શિવલિંગ પર મગ ચડાવવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ રામ્ રામાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કોઇના પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો.
સંતાનો નિ બાબતે બેચેની રહે
ધન હાનિ થાય નાણ ની લેવડ દેવડમા સાવધાની રાખવી.
આજે મુંઝવણ અનુભવો
ઉપાય : આજે પક્ષીઓને ચણ નાંખવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વાણી વ્યવહાર સાવચેતી પુર્વક કરવો
કામ કાજ ની સફળતા માટે કોઇ ની મદદ ની આવશ્યક્તા પડ્શે,
નાણાકિય વ્યવહાર મા ઉતાવળ ન કરવી.
પરિવાર મા વડીલોનુ સમ્માન જાળવવુ
ઉપાય : દૂધ મા સાકર નાંખી સેવન કરવુ
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ મહેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર દ્વારા ધન લાભ થશે
તિર્થ યાત્રા કે મુસાફરી થાય
મનો કામના પુર્ણ થાય
ગુસ્સાપર નિયંત્રણ રાખવુ
ઉપાય : કેશર નુ દાન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

માન સમ્માન મા વધારો થાય
આપની યોજના ઓ સફળ થતી જણાય
પત્નીનો સહ્કાર મળે
મિત્રોની સહાય થી અટ્કેલા કામ પાર પડે
ઉપાય : ફળનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દ્રામ્ નમઃ ||

તુલા (ર,ત)

આજે દરેક કામ મા સાવધાની રાખવી
આજે ખોટા ખર્ચ થી બચવુ
વડીલોની સલાહ અવશ્ય લેઇ ને કામ કરવુ
આજે વિરોધિઓ પ્રબળ થાય
ઉપાય : અત્તર વાળા જળ થી સ્નાન કરવુ
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે ભય નિવૃત્ત થાય
દામ્પત્ય જીવન મા આનંદ નુ વાતાવરણ બને
માથા મા દુ:ખાવો અને પિત્ત વિકાર રહે
મિતાહાર રહેવુ લાભ કર
ઉપાય : શિવાલય મા દર્શન કરવા
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
પ્રિયજન ની મુલાકત થાય
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રહે
મિત્રો ની મુલાકાત થી આનંદ મા વધારો થાય
ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ નાગેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)

તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોનુ સ્વાસ્થ્ય બગડી શકે છે
ઉપાય : આજે દુર્ગા માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હરિ શંકરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
દામ્પત્ય નુ સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : દેવાલય મા સેવા આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
ખોટા ખર્ચથી બચવુ.
સ્વાભિમાન જાળવવુ
ઉપાય : આજે મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

Whatsapp share
facebook twitter