+

Rashi Bhavishya : આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી

Rashi Bhavisya પંચાંગ: તારિખ: ૨૨ ફેબૃઆરિ ૨૦૨૪, ગુરૂવાર તિથિ: મહા શુદ તેરસ નક્ષત્ર: પુષ્ય યોગ: સૌભાગ્ય કરણ: ગરજ રાશિ: કર્ક ( ડ,હ) સુર્યોદય:૦૭:૦૩ સુર્યસ્ત: ૧૮:૪૧ દિન વિશેષ: અભિજીત મૂહુર્ત :…

Rashi Bhavisya

પંચાંગ:

તારિખ: ૨૨ ફેબૃઆરિ ૨૦૨૪, ગુરૂવાર
તિથિ: મહા શુદ તેરસ
નક્ષત્ર: પુષ્ય
યોગ: સૌભાગ્ય
કરણ: ગરજ
રાશિ: કર્ક ( ડ,હ)
સુર્યોદય:૦૭:૦૩
સુર્યસ્ત: ૧૮:૪૧

દિન વિશેષ:

અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧થી ૧૩:૧૭ સુધી
રાહુકાલ: ૧૪:૧૯ થી ૧૫:૪૬
ગુરૂપુષ્યામૃત યોગ, ૦૭:૦૫ થી ૧૬:૪૨ સૂધી
વિશ્વકર્મા જયંતિ
મોઢેશ્વરી દેવસ્થાન પાટોત્સવ

મેષ (અ,લ,ઈ)

કરિયરમાં પ્રગતિના યોગ દ્રષ્ટિગોચર થાય છે
આજે તમારા કામની સરાહના થઈ શકે એમ છે
આજે આત્મવિશ્વાસ અને ઉર્જાનો સચાર થતો જોવા મળશે
આજે મિત્રો અને પરિવારનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.
ઉપાય : હળદરનુ તિલક કરવુ
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ વિશ્વકર્મણે નમ:||

વૃષભ (બ,વ,ઉ)

આજે આવકમાં વૃદ્ધિ થતી જોવા મળે
વ્યાપારમાં લાભ મળે સફળતા પ્રાપ્તિના યોગો બની રહ્યા છે
અટકેલા તમામ કાર્યો આજે થોડા પ્રયાસથી સફળ થઈ શકે એમ છે
આજે સંતાન સાથે આનંદની ક્ષણો વિતાવી શકાશે
ઉપાય : આજે કુબેર પૂજા કરવી લાભ પ્રદ
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે માનસિક તણાવ વધી શકે છે
આજે આરોગ્યની બાબતે સભાનતા રાખવાની આવશ્યકતા રહેશે
આજે મહેમાનો નુ આગમન થઇ શકે છે
લોભ આપના માટે આર્થિક નુક્શાન નુ કારણ બનશે.
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ નારાયણ વલ્લભાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

આજે કામ કર્યાનો સંતોષ અનુભવ થઈ શકે
અણધાર્યો ધન લાભ થવાની સંભાવનાઓ બની રહી છે
આજે પ્રેમ સંબંધોમાં પ્રગતિ જોવા મળી શકે
આજે વયેસ્કો માટે તારા માંગા આવે એવી પણ દ્રષ્ટિ છે
ઉપાય : લક્ષ્મી આરાધન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ ચન્દ્રસહોદર્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

સામાન્ય માનસિક દુઃખ નો અનુભવ થાય શકે છે
સહ કર્મીઓનો સહયોગ પ્રાપ્ત ન થાય
વાદવિવાદથી બચવું આપના માટે શુભ સાબિત થાય
આંખોને સંબંધિત થોડી તકલીફ થવાની શક્યતાઓ છે
ઉપાય : ગુરૂ પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ કનકધારાયૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

આજે સાહસમાં વધારો થતો જોવા મળી શકે
કુટુંબ પરિવાર મિત્ર સંબંધીઓનો સહકાર પ્રાપ્ત થઈ શકે
આજે નાની મોટી યાત્રાઓ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે
આજે ખુશાલી અને આનંદમા દિન પસાર થાય
ઉપાય : પિપળે જળ ચડાવવુ
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ સુવર્ણપ્રદાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે રોકાણમાં નુકસાન થવાની સંભાવનાઓ છે
આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું આપના માટે હિતકર સાબિત થાય
વાહન ચલાવતી વખતે ધ્યાન કેન્દ્રિત રાખવાની આવશ્યકતા બની રહેશે.
આજે અપચો અને છાતીમાં બળતરા જેવી તકલીફો પણ જોવા મળી શકે
ઉપાય : સુવાસિત જળથી શ્રી યંત્રનો અભિષેક કરવો
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રી માત્રે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે પ્રતિષ્ઠા સંબંધીત વાદવિવાદથી બચવું
આજે પેટ સંબંધિત તકલીફો સંભવી શકે છે
આજે સંતાનો સાથે મન દુઃખ થવાની સંભાવનાઓ છે
નાણાકિય વ્યવહાર મા સાવચેતી રાખવી
ઉપાય : કનકધારા સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : કેસરિ
શુભમંત્ર : ૐ સ્વર્ણાકર્ષ્ણ ભૈરવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે દિન આનંદદાયક સાબિત રહેશે
ઘરનું વાતાવરણ સુખદ અને આનંદદાયક રહે
આજે વિપરીત લિંગ થી સાવધાની રાખવાની આવશ્યકતા છે
આજે રોકાણ કરવું આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે
ઉપાય : સુવર્ણની ખરિદી કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ધનપ્રદાયૈ નમઃ ||

મકર (ખ,જ)

આજે દૂરના વ્યાપારથી લાભની સ્થિતિ જોવા મળી શકે
આજે જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહે
આજે આવકમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે
આજે નાની મોટી યાત્રાઓ સંભવી શકે છે
ઉપાય : ગુલાબ ના પુષ્પો થી કુળદેવી ની પૂજા કરવી
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ ત્રિપુરયૈ નમ:||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે આરોગ્ય બાબતે તકેદારી રાખવાની આવશ્યકતા છે
નાણાકીય બાબતે આજે ઉત્તર ચડાવ જોવા મળી શકે છે
આજે એકલતાનો અનુભવ થાય
આજે વાદવિવાદ થી બચવા પ્રયાસ કરવા
ઉપાય : વૃધ્ધોનુ સમ્માન જાળવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ ધન કુબેરાય નમ:||

મીન (દ,ચ,ઝ,થ)

આજે કાર્ય મા ધીમી પ્રગતિ જોવા મળે
આજે પિતા સાથે વાદવિવાદ થવાની સંભાવનાઓ છે
શારીરિક પીડા જેવી કે સાંધાના દુખાવાની શક્યતા છે.
આજે ધાર્મિક કાર્ય પણ આપના હાથે થાય એવા યોગો બની રહ્યા છે
ઉપાય : દેવ દર્શન કરવા જવુ
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમ:||

આ પણ વાંચો – Rashi Bhavisya : આ રાશિના જાતકોને મળી શકે છે નવા રોજગારના અવસરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter