+

Horoscope Today : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, આ રાશિના જાતકોને છે આજે વિશેષ લાભ…

તારીખ : ૨૬ નવેમ્બર ૨૦૨૩, રવિવાર તિથિ : કારતક શુદ ચૌદશ ૧૫:૫૩, પૂનમ નક્ષત્ર : ભરણી યોગ : પરિધ કરણ : વિષ્ટિ રાશિ : મેષ ( અ,લ,ઇ,) ૧૯:૫૫ વૃષભ દિન…

તારીખ : ૨૬ નવેમ્બર ૨૦૨૩, રવિવાર
તિથિ : કારતક શુદ ચૌદશ ૧૫:૫૩, પૂનમ
નક્ષત્ર : ભરણી
યોગ : પરિધ
કરણ : વિષ્ટિ
રાશિ : મેષ ( અ,લ,ઇ,) ૧૯:૫૫ વૃષભ

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮ થી ૧૨:૩૩ સુધી
રાહુકાળ : ૧૬:૧૮ થી ૧૭:૩૯ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૫ થી ૧૫: ૦૦,
વૈકુણ્ઠ ચતુર્દશી, વ્રત ની પૂનમ
ત્રિપુરારી પૂનમ

મેષ (અ,લ,ઈ)

આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળશે
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધશે
ઉપાય : આજે સૂર્ય ની પૂજા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક સ્થિતિમાં સુધરવાની શક્યતા રહે
જમીન મકાન વાહન ખરીદ વેચાણમાં સાવચેત રહો
આજે ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવા
પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થશે

ઉપાય : બાળકોને રાજી કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ મરીચયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે તમને પ્રિયવ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
તમે કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો છો
ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવચેત રહો
આજે તમને માનસિક શાંતિ મળે

ઉપાય : આજે સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દામોદરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે કાર્યક્ષેત્રમાં કોઈપણ અવરોધ દૂર થશે
કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે
આજે પરિવારમાં વિવાદ ટાળવો

ઉપાય : આજે સફેદ મીઠાઈનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વૈકુંઠાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
નોકરી કરતા લોકોને તેમના કામથી ફાયદો થઈ શકે છે
તમારી ઈચ્છા શક્તિને વેગ મળશે
તમે ખૂબજ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો

ઉપાય : આજે ઘીનો દીવો મંદિરમાં અર્પણ કરવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે
આવકમાં વધારો થવાની સંભાવના રહે
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે છે

ઉપાય : આજે શ્રીફળ નું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્રિવિક્રમાય નમઃ ||

તુલા (ર,ત)

તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણ સ્પર્ધા માટે સમય સારો છે
તમારા પ્રિયજનો બહુ મૂડ સારો રહે
કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક આપશો નહિ

ઉપાય : આજે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

કામ અને વેપાર સ્પર્ધાનો અભાવ રહેશે
આજે જુના વિવાદોનો અંત આવી શકે છે
વેપારમાં સુસંગતતા રહેશે
માથામા દુ:ખાવાનિ તકલીફ રહ્યા કરે

ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
તમારી મનની શક્તિને મજબૂત બનાવો
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે
ઉપાય : આજે ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ પ્રદ્યુમનાય નમઃ ||

મકર (ખ,જ)

તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે

ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો છે
પરિવાર સાથે પિકનિક પર જવાનો મોકો મળી શકે છે
કોઈ કામનો બોજ વધી શકે છે

ઉપાય : આજે ધાર્મિક કથા વાંચવિ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ઉપેંદ્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારી કામમાં ફાયદો થઈ શકે છે
તમારું દરેક કામ સમજદારીથી કરો
તમે વિદેશ પ્રવાસ પર જઈ શકો છો

ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને આમ્બળુ અર્પણ કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||

Whatsapp share
facebook twitter