+

આજે આ રાશિના જાતકોને આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે

આજનું પંચાંગ તારીખ : ૨૦, માર્ચ, બુધવાર તિથિ : ફાગણ શુદ એકાદશી નક્ષત્ર : પુષ્ય યોગ : અતિગંડ કરણ : વણિજ રાશિ :કર્ક (ડ,હ) દિન વિશેષ રાહુકાળ : ૧૨:૪૭ થી…

આજનું પંચાંગ

તારીખ : ૨૦, માર્ચ, બુધવાર
તિથિ : ફાગણ શુદ એકાદશી
નક્ષત્ર : પુષ્ય
યોગ : અતિગંડ
કરણ : વણિજ
રાશિ :કર્ક (ડ,હ)

દિન વિશેષ

રાહુકાળ : ૧૨:૪૭ થી ૧૪:૧૮ સુધી

વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૬ સુધી

આમલકી એકાદશી

મેષ (અ,લ,ઈ)

આજે આળશનો ત્યાગ કરવો,
ક્રોધ પર નિયંત્રણ રાખવુ લાભ કારક રહેશે.
આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે.
ધન ખર્ચ પર નિયંત્રણ રાખવુ
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

વૃષભ (બ,,ઉ)

આજે પરિવારમા આનંદ નુ વાતાવરણ રહે
ભેટ સોગાદોની પ્રાપ્તિ થાય
ઘર મા ધાર્મિક અનુષ્ઠાન થાય
મન પ્રફુલ્લિત રહે.
ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,,ઘ)

આજે કૌટુમ્બિક ક્લેશ નુ નિવારણ આવે.
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
આજે ચિંતા છોડીને પુરૂષાર્થ કરવો
લોભ આપના માટે આર્થિક નુક્શાન નુ કારણ બનશે.
ઉપાય : આજે દત્તબાવનીનો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વસ્ત્રાલંકારની પ્રાપ્તિ થાય
વ્યવસાયિક અને પર્શનલ સમ્બંધો વધે,
મિત્રોની મુલાકાત થાય
આજે દરેક કાર્યમા સફળતા
ઉપાય : ખીરનુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપારમા સાવધની રાખવી
આજે મુસાફરિ ટાળવી
આજે વિપરિત લિંગ થી સાવધાન રહેવુ
અનિદ્રા નિ તકલિફ જણાય
ઉપાય : સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,,ણ)

આજે નાણાકિય લેવડ દેવડમા સાવચેતી રાખવી
પેટ પીડા સમ્ભવે
પારિવારિક અશાંતિ
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : આજે મગનુ દાન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અમ્બિકાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે ધન લાભ થાય
આનંદ વિનોદમા દિન પસાર થાય
આજે કર્ય ક્ષેત્રમા સમ્માન વધે
આજે વાદ વિવાદનો અંત થાય
ઉપાય : ગુલાબ જળ યુક્ત જળથી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
ભાગીદારિના વ્યવસામા લાભ થાય
આજે આપનુ સમ્માન થાય
મધુર વાણિ આપને લાભ અપવે
ઉપાય : ઋણ મોચન મગળ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ઋણહર્ત્રે નમઃ ||

ધન (ભ,,,ઢ)

આજે કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગો મા નિરાસા મળે
ઘરે મન ગમતા મહેમાન નુ આગમન થાય
વાહન સુખ સાવધાની થી ચલાવવુ
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મકર (ખ,જ)

આજે કામ કાજ મા સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાનિ યાત્રા પ્રવાસ થાય
યોગ્ય પથ દર્શક મળે
ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,,,ષ)

અભિષ્ટ કાર્ય મા સફળતા મળે
નવા રોજગાર ના અવસરો મળે
ઉચ્ચાધિ કારિ સાથે સમ્બંધો સારા થાય
પરિવાર ના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,,,થ)

આવક મા વધારો થાય
સંતાન સાથે આનંદ મા દિન પસાર થાય
અટ્કેલા નાણા પરત આવે
સર્વત્ર આજ ખુશાલી રહે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

આ પણ વાંચો : GUJRAT FIRST EXCLUSIVE : વિદેશી ધરતી પર દ્વારકાના સ્વામીજી સન્માનિત, પ્રતિષ્ઠિત એવોર્ડ મળતા સાધુ-સંતોમાં ખુશી

 

 

 

 

 

 

 

Whatsapp share
facebook twitter