+

આ રાશિના જાતકોને આજે રાજકીય લાભ મળવાના બની રહ્યા છે યોગ

Aaj ni Rashi પંચાંગ: તારિખ: ૨૪ ફેબૃઆરિ ૨૦૨૪, શનિવાર તિથિ: મહા શુદ પૂનમ નક્ષત્ર: મઘા યોગ: અતિગંડ કરણ: બાલવ રાશિ: સિંહ (મ,ટ) દિન વિશેષ: રાહુકાલ: ૧૦:૦૦ થી ૧૧:૨૬ અભિજીત મુહુર્ત:…

Aaj ni Rashi

પંચાંગ:

તારિખ: ૨૪ ફેબૃઆરિ ૨૦૨૪, શનિવાર
તિથિ: મહા શુદ પૂનમ
નક્ષત્ર: મઘા
યોગ: અતિગંડ
કરણ: બાલવ
રાશિ: સિંહ (મ,ટ)

દિન વિશેષ:

રાહુકાલ: ૧૦:૦૦ થી ૧૧:૨૬
અભિજીત મુહુર્ત: ૧૨:૩૦ થી ૧૩:૧૬
વિજય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૫
માઘ સ્નાન સમાપ્તિ

મેષ (અ,લ,ઈ)

આજે સરકારિ કાર્યમા અડચણ આવે.
આજે પેટની વિકૃતિઓ તમને પરેશાન કરે,
બાળકો સાથે મતભેદ થાય,
મુસાફરીમાં અને ખાસ કરીને લાંબી મુસાફરીમાં મુશ્કેલી થાય, અવરોધો આવે,
ઉપાય : આજે શિવાલય મા દીપ દાન કરવૂ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ શ્રી રામય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે આપના બધા કામ સરળતાથી થાય,
સરકારી લાભ અને માન-સન્માન પ્રાપ્ત થાય છે,
નોકરીમાં પ્રમોશનની તક મળે અને અધિકારો વધે,
આજે સુખાકરી વાળો દિન રહે
ઉપાય : હનુમાનજી ના 108 નામના પાઠ કરવા
શુભરંગ :રાખોડી
શુભમંત્ર : ૐ રામભદ્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે વ્યવસાયમાં લાભ અને આવકમાં વધારો થાય
આજે પ્રણય પ્રસંગો મા સફળતા મળે
આજે મન વધુ મહત્વાકાંક્ષી બને છે,
બાળકો અને પરિવાર સાથે દિન આનંદમાં પસાર થાય
ઉપાય : ગરિબ બાળકો ને ભોજન આપવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કર્ક (ડ,હ)

આજે શારીરિક પીડા થાય, આંખની તકલીફ થાય,
ધનની હાનિ થાય ખોટા ખર્ચ વધે
કોઈપણ હેતુ વગર અહીં-તહીં ભટકવું પડે
પત્ની સાથે મતભેદ થાય.
ઉપાય : શ્રી હનુમાન મંદિરે દાન કરવુ
શુભરંગ : આશમાનિ રંગ
શુભમંત્ર : ૐ શ્રીહરિવિષ્ણવે નમઃ ||

સિંહ (મ,ટ)

સુખ અને સમૃદ્ધિ મા વધારો થાય.
અટવાયેલ ધન પરત મળે
આજે સ્વાદિસ્ટ ભોજન નો લાભ મળે
પ્રવાસથી લાભ વ્યવસાયિક લાભ મળે
ઉપાય : નારંગીનુ દાન કરવું
શુભરંગ : ઘેરો લીલો રંગ
શુભમંત્ર : ૐ મહારૂદ્રાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે મહત્વના કાર્યોમાં અડચણોના લીધે વિલંબ થાય
ખોટા કાર્યો તરફ મન પ્રેરાય
વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત કરવાની આવશ્યકતા બની રહેશે
પરિવારમાં મતભેદો થવાની સંભાવનાઓ છે
ઉપાય : આજે હનુમાનજી ને આકડાની માળ અને ૨૧ લવિંગ અર્પણ કરવા
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ શં શનિશ્ચરાય નમઃ ||

તુલા (ર, ત)

રાજકીય લાભ મળવાના યોગો છે
વ્યવસાય મા સારો લાભ થાય
વિવાહ યોગ્ય જાતકો ને સારા સમાચાર મળે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય :રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃશ્ચિક (ન,ય)

આજે કાર્ય પૂર્ણ થવા મા સંદેહ રહે
મિત્રો સાથે મત ભેદ થાય
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નાણાકિય વ્યવહાર મા સભાન રહેવુ
ઉપાય : શ્રી શિવ નામ કિર્તન કરવા
શુભરંગ : જાંબલિ રંગ
શુભમંત્ર : ૐ ભુવનેશ્વરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : રૂદ્રાક્ષ પહેરવો
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)

તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ગોપિ ચંદનનું તિલક કરવુ
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ગૌરિશંકરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી
શુભરંગ : કાળો રંગ
શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય : આજે ઘરે ગુગ્ગળનો ધૂપ કરવો
શુભરંગ : ઘાટો પીળો રંગ
શુભમંત્ર : ૐ હં પવન નંદનાય હૂં ફટ્ ||

આ પણ વાંચો – આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના યોગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter