Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pm Giorgia Meloni અને એલોન મસ્ક શું ડેટ કરી રહ્યા? જુઓ વીડિયો…

06:52 PM Sep 25, 2024 |
  • શું Elon Musk અને ઈટાલીની પીએમ ડેટ કરી રહ્યા છે?
  • પીએમ Giorgia Meloni ને એલન મસ્કે એવોર્ડ એનાયત કર્યો
  • ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં બંને સાથે એક ટેબલ પર જોવા મળ્યા

Pm Giorgia Meloni And Elon Musk : Social Media પર અનેકવાર પ્રસિદ્ધ અને દિગ્ગજ વ્યક્તિઓની તસવીરો અને વીડિયો વાયરલ થતા હોય છે. તેના અંતર્ગત હાલમાં, રાજનીતિના ક્ષેત્રમાં પીએમ મોદી અને ઈટાલીની પીએમ Giorgia Meloni ના અનેક વીડિયો અને મીમ્સ બનેલા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં ઈટાલીની પીએમ Giorgia Meloni ની ખાસ વ્યક્તિ સાથે તસવીર વાયરલ થઈ રહી છે. જે બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

શું Elon Musk અને ઈટાલીની પીએમ ડેટ કરી રહ્યા છે?

ઈટાલીની પીએમ Giorgia Meloni અને Elon Musk ની તાજેતરમાં એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પીએમ Giorgia Meloni એક ખાસ અંદાજ સાથે એલન મસ્કની સામે જોઈ રહી છે. જોકે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન પીએ Giorgia Meloni અને Elon Musk ની મુલાકાત થઈ હતી. જે બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. તો અનેક લોકોનું કહેવું છે કે, પીએમ Giorgia Meloni અને એલન મસ્ક એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે પીએમ Giorgia Meloni એ એલન મસ્કની એક પોસ્ટ પણ કરી હતી.

આ પણ વાંચો: India વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ, આ રીતે ચીન-જાપાને આપી માત

પીએમ Giorgia Meloni ને એલન મસ્કે એવોર્ડ એનાયત કર્યો

Tesla Owners Silicon Valley એ પણ આ તસવીર કરે છે. તે ઉપરાંત તસવીર શેર કરતા એક રહસ્યમય કેપ્શન પણ લખ્યું હતું. Tesla Owners Silicon Valley એ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, શું તે એકબીજાને ડેટ કરી રહ્યા છે. બસ આ પોસ્ટના કારણે જ હાલમાં પીએમ Giorgia Meloni અને Elon Musk ની તસવીર દરેક મીડિયાના પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જોકે આ પહેલા પીએમ મોદી સાથે પીએમ Giorgia Meloni ની આ પ્રકારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતાં.

ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં બંને સાથે એક ટેબલ પર જોવા મળ્યા

24 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં Elon Musk અને પીએમ Giorgia Meloni સાથે જોવા મળ્યા હતાં. આ કાર્યક્રમમાં એલોન મક્સે મેલોનીને પ્રામાણિક અને સત્યવાદી વ્યક્તિ ગણાવી હતી. પીએમ Giorgia Meloni ને એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટીઝન એવોર્ડ અર્પણ કરતી વખતે, Elon Musk એ કહ્યું કે તે તેમના માટે સન્માનની વાત છે. પીએમ Giorgia Meloni એવી વ્યક્તિ છે જેની હું પ્રશંસા કરું છું, જેણે ઇટાલીના વડાપ્રધાન તરીકે અવિશ્વસનીય કામ કર્યું છે.

આ પણ વાંચો: શું તમારા બાળકો પણ પ્લે સ્કૂલમાં જાય છે! થયો ચોંકાવનારો ખુલાસો