Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતમાં આ ઘર્મની સૌથી વધુ યુવતીઓ અને મહિલાઓ પ્રૉસ્ટિટ્યૂટ બને છે?

03:59 PM Sep 19, 2024 |
  • હ્રદયદ્રાવક અનુભવ Pallabi Ghosh એ તાજેતરમાં શેર કર્યાં
  • મોટાભાગની યુવતીઓને રેડ લાઈટ વિસ્તારમાં ફેંકી દેવામાં આવે છે
  • 50% Human trafficking નો શિકાર મુસ્લિમ સમુદાયની યુવતીઓ

Prostitute Muslim Girls: આ આધુનિક યુગમાં પણ અનેક સામાજિક કુરિવાજોના સકંજામાં વિવિધ દેશ આવેલા છે. તેના કારણે અનેક માસૂમોને અત્યાચારનો સામનો કરવો પડે છે. તે ઉપરાંત આજના યુગમાં એક આધુનિક વાયરસે વિશ્વના અનેક દેશને ઝકડીને રાખ્યો છે. જોકે આ મામલે અનેક મીડિયા દ્વારા અભ્યાસ કરીને અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ Human trafficking સાથે સંકળાયેલી છે. માનવ તસ્કરનીને લઈ અનેકવાર હ્રદય હચમચાવી નાખે તેવા ઘટસ્ફોટ કરવામાં આવેલા છે. આવી ઘટનાઓને લઈ અનેક ફિલ્મો અને વેબ સિરીઝ પણ બનાવવામાં આવી છે.

હ્રદયદ્રાવક અનુભવ Pallabi Ghosh એ તાજેતરમાં શેર કર્યાં

Pallabi Ghosh નામની પ્રખ્યાત સમાજ સેવકએ એક ચોંકવનારો ખુલાસો કર્યો છે. જોકે Pallabi Ghosh પણ અનેક વર્ષો સુધી Human traffickin g નો શિકાર બની છે. પરંતુ અથાગ પરિશ્રમ અને નીડરતાથી એક દિવસ આ અત્યાચારોની સાંકળને તોડીને તે Human trafficking ના નામના નર્કમાંથી બહાર નીકળી આવી હતી. ત્યારબાદ Pallabi Ghosh એ પોતાનું સંપૂર્ણ જીવન Human trafficking માં ફસાયેલી યુવતીઓ, બાળકીઓ કે પછી મહિલાઓ સહિત નાના બાળકોને આ નર્કમાંથી બહાર નીકાળીને તેમને આઝાદ કરવા માટે મસિહા બની છે. તો Human trafficking નો ભોગ બનેલી યુવતીઓ અને મહિલાઓના અમુક હ્રદયદ્રાવક અનુભવ Pallabi Ghosh એ તાજેતરમાં શેક કર્યાં હતાં.

આ પણ વાંચો: Sex Permission માટે પુતિનની મંજૂરી, બાળક પેદા કરો અને લઇ જાવ 9.40 લાખ

50 ટકા Human trafficking નો શિકાર મુસ્લિમ સમુદાયની યુવતીઓ

Pallabi Ghosh ના જણાવ્યા અનુસાર, મોટાભાગે તસ્કરીનો શિકાર બનેલી યુવતીઓ અને બાળકીઓ પશ્વિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, આસામ અને આંધ્ર પ્રદેશમાં બને છે. પણ આ તમામ રાજ્યોમાંથી Human trafficking નો એક ખાસ કિમીયો અપનાવવામાં આવ્યો છે. તેના અંતર્ગત સૌથી વધુ Human trafficking નો શિકાર બંગાળ અને કોલકત્તાની યુવતીઓ અને બાળકીઓ બને છે. તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમુદાયની યુવતીઓ સૌથી વધુ જોવા મળે છે. એટલે કે ભારત દેશમાં 50 ટકા Human trafficking નો શિકાર મુસ્લિમ સમુદાયની યુવતીઓ અને બાળકીઓ બને છે.

મોટાભાગની યુવતીઓને રેડ લાઈટ વિસ્તારમાં ફેંકી દેવામાં આવે છે

Pallabi Ghosh જણાવે છે કે, યુવતીઓની તસ્કરી માટે નરાઘમો એક સરળ અને સામાન્ય કિમીયો અપનાવે છે. સૌ પ્રથમ સોશિયલ મીડિયા કે પછી તેમના નિવાસ્થાનની નજીક તેમની સાથે પરિચય કેળવે છે. જે બાદ તેમને પ્રેમ જાળમાં ફસાવે છે. ત્યારબાદ તેમને મળવા માટે બોલાવે છે અથવા તો તેમને અન્ય કોઈ સ્થળ પર લઈ જવાના બહાને તેમને અન્ય વ્યક્તિઓને સોંપી દેવામાં આવે છે. જે બાદ ચક્રવ્યૂહ સમાન ગણતા Human trafficking ના સકંજામાં યુવતીઓ ફસાઈ જાય છે. જેમાંથી મોટાભાગની યુવતીઓને રેડ લાઈટ વિસ્તારમાં ફેંકી દેવામાં આવે છે.

આ પણ વાંચો: પૈસા માટે લોકો સાથે સંબંધ બાંધતી હતી આ અભિનેત્રી, હવે સોશિયલ મીડિયા પર કર્યો ધડાકો