Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Blinkit પર યુવકે પુરુષોની અંડરવિયર કરી ઓર્ડર, તો મળી મહિલાની પેન્ટી

11:15 PM Sep 10, 2024 |
  • પ્રિયાંશએ Panty પહેરીને તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી
  • યુવકને કુરિયરમાં મહિલાની Panty મળી
  • યુવકે આ ઘટનાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

Man Receives Panties : Online વસ્તુની ખરીદી કરવાથી અનેકવાર નુકસાન કે છેતરપિંડીનો સામનો કરવો પડે છે. ત્યારે આવી જ એક ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી છે. એક યુવકે Blinkit Shopping App માંથી અંડરવિયરનો ઓર્ડર કર્યો હતો. તો જ્યારે કુરિયર તેને મળ્યું હતું, ત્યારે તેની સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં યુવકની મેન્સ અંડરવિયર નહીં, પરંતુ મહિલાની Panty કુરિયર કરવામાં આવી હતી.

યુવકે આ ઘટનાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

જોકે પ્રિયેજ નામના યુવકે Jockey ની મેન્સ અંડરવિયર Blinkit Shopping App પર ઓર્ડર કરી હતી. પરંતુ તેને મહિલાની Jockeyવાળી Panty કુરિયર કરવામાં આવી હતી. ત્યારે તેણે આ કુરિયર રિર્ટન કરીને રિફંટ મેળવવાનું નક્કી કર્યું હતું. પરંતુ Blinkit Shopping App પર આ પણ શક્ય બન્યું નહી. તેથી યુવકે આ ઘટનાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે, આ શું બકવાસ છે, મેં પુરુષોની Jockey અંડરવિયર ઓર્ડર કરી હતી અને મને આ વસ્તુ ઓર્ડર કરવામાં આવી છે. Blinkit Shopping App દ્વારા હજુ સુધી ઓર્ડર પણ રિર્ટન નથી મેળવવામાં આવ્યો અને પૈસા પણ રિફન્ડ નથી કરવામાં આવ્યા.

આ પણ વાંચો: 30 વર્ષની નર્સ બની સનકી 53 વર્ષના તબીબના પ્રેમમાં, શારીરિક સંબંધ પછી…

પ્રિયાંશએ Panty પહેરીને તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી

ત્યારે પ્રિયેશે સોશિયલ મીડિયા પર બે ફોટો પણ શેર કર્યા હતાં. એક તસવીરમાં જોવા મળે છે કે, Blinkit Shopping App દ્વારા મહિલાની Jockey Panty નો ફોટો છે. બીજી તરફ પ્રિયાંશએ Panty પહેરીને તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિયષ બની ગઈ છે. તે ઉપરાંત પ્રિયાંશની આ પોસ્ટ પર લાખો લાકોઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ રમૂજી કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો: Actress Alia Bhatt બની Oops Moment નો શિકાર, જુઓ વાયરલ વીડિયો